Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 80

سورة عبس

Abasa

સૂરએ અબસ
42 verses Makki Verses 1–10 of 42
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
80:1
عَبَسَ وَ تَوَلّى

چهره درهم كشيد و روى برتافت.

He frowned and turned (his) back,

તેણે મોઢું બગાડી પીઠ ફેરવી લીધી:

80:2
أَنْ جاءَهُ الْأَعْمى

از اينكه نابينايى به سراغ او آمد.

Because there came to him the blind man.

કે તેની પાસે એક આંધળો આવ્યો.

80:3
وَ ما يُدْرِيكَ لَعَلَّهُ يَزَّكّى

تو چه مى‎دانى شايد او تقوا پيشه ‎كند!؟

And what would make you know that he would purify himself,

અને તને શું ખબર કે કદાચને તે પાકીઝા થઇ જાત :

80:4
أَوْ يَذَّكَّرُ فَتَنْفَعَهُ الذِّكْرى

يا متذكّر گردد و اين تذكّر به حال او مفيد باشد.

Or become reminded so that the reminder should profit him?

અથવા નસીહત હાંસિલ કરે જેથી તે નસીહત તેને ફાયદો પહોંચાડતે.

80:5
أَمّا مَنِ اسْتَغْنى

امّا آن‌كس ‎كه خود را توانگر مى‎بيند.

As for him who considers himself free from need (of you),

પરંતુ જે બેનિયાઝ બની બેઠો છે:

80:6
فَأَنْتَ لَهُ تَصَدّى

تو به او روى مى‎آورى.

To him do you address yourself.

તું તેની વ્યાધીમાં લાગેલો છે.

80:7
وَ ما عَلَيْكَ أَلّا يَزَّكّى

درحالى‌كه اگر او تقوا پيشه‎ نكند چيزى بر تو نيست.

And no blame is on you if he would not purify himself

જો કે તે પાકીઝા ન બને તો તેના માટે તું જવાબદાર નથી.

80:8
وَ أَمّا مَنْ جاءَكَ يَسْعى

اما كسى‎ كه به سراغ تو مى‎آيد و كوشش مى‎كند.

And as to him who comes to you striving hard,

પરંતુ તે કે જે તારી તરફ દોડતો આવ્યો છે:

80:9
وَ هُوَ يَخْشى

و [از خدا] ترسان است.

And he fears,

અને તે અલ્લાહથી ડરે છે:

80:10
فَأَنْتَ عَنْهُ تَلَهّى

تو از او غافل مى‎شوى!

From him will you divert yourself.

તુ તેનાથી ગફલત કરે છો!

← Surah 79 Surah 81 →