Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 80

سورة عبس

Abasa

સૂરએ અબસ
42 verses Makki Verses 11–20 of 42
80:11
كَلّا إِنَّها تَذْكِرَةٌ

هرگز چنين نيست [كه آن‌ها ‌مى‎پندارند]؛ اين [قرآن براى همه] تذكّر و يادآورى است.

Nay! surely it is an admonishment.

હરગિઝ એવુ નથી આ (કુરઆન) એક નસીહત છે.

80:12
فَمَنْ شاءَ ذَكَرَهُ

و هركس بخواهد از آن پند مى‎گيرد.

So let him who pleases mind it.

માટે જે ચાહે તે નસીહત હાંસિલ કરે.

80:13
فِي صُحُفٍ مُكَرَّمَةٍ

در الواح پرارزشى

In honored books,

તે મોહતરમ પાનાઓમાં છે :

80:14
مَرْفُوعَةٍ مُطَهَّرَةٍ

والا قدر و پاكيزه.

Exalted, purified,

જે બુલંદોબાલા અને પાકીઝા છે :

80:15
بِأَيْدِي سَفَرَةٍ

به‌دست سفيرانى

In the hands of scribes

એવા સફીરોના હાથોમાં છે:

80:16
كِرامٍ بَرَرَةٍ

والا مقام [و فرمانبردار] و نيكوكار!

Noble, virtuous.

કે જે મોહતરમ અને નેક કીરદાર છે.

80:17
قُتِلَ الْإِنْسانُ ما أَكْفَرَهُ

مرگ بر اين انسان، چقدر ناسپاس است!

Cursed be man! how ungrateful is he!

હલાક થાય ઇન્સાન કેવો નાશુક્રો બની ગયો!

80:18
مِنْ أَيِّ شَيْءٍ خَلَقَهُ

مگر [خداوند] او را از چه‌چيز آفريده ‎است؟!

Of what thing did He create him?

તેને કઇ વસ્તુથી પેદા કર્યો છે?!

80:19
مِنْ نُطْفَةٍ خَلَقَهُ فَقَدَّرَهُ

او را از نطفه‎ی ناچيزى آفريد، سپس اندازه‎گيرى كرد و موزون ساخت.

Of a small seed; He created him, then He made him according to a measure,

તેને નુત્ફામાંથી પેદા કર્યો છે પછી તેનો વ્યવસ્થિત અંદાજ કર્યો:

80:20
ثُمَّ السَّبِيلَ يَسَّرَهُ

سپس راه [سعادت] را براى او آسان كرد.

Then (as for) the way-- He has made it easy (for him)

પછી તેના માટે (ખુશનસીબ જીવનનો) રસ્તો સહેલો કરી દીધો:

← Surah 79 Surah 81 →