سورة عبس
Abasa
و ميوه و چراگاه
And fruits and herbage
અને ફળો તથા ઘાસ ચારો :
تا وسيلهاى براى بهرهگيرى شما و چهارپايانتان باشد.
A provision for you and for your cattle.
જેથી તમારા તથા તમારા જાનવરો માટે ઝિંદગીનો સામાન બને.
هنگامىكه صيحهی رستاخيز بيايد.
But when the deafening cry comes,
પછી જ્યારે (કયામતની) ચીસ આવી પહોંચશે:
در آن روز انسان از برادر خود مىگريزد.
The day on which a man shall fly from his brother,
તે દિવસે ઈન્સાન પોતાના ભાઇથી દૂર ભાગશે,
و از مادر و پدرش،
And his mother and his father,
અને તેના વાલેદૈનથી,
و همسرو فرزندانش.
And his spouse and his son--
અને પોતાની ઔરત, તથા ઔલાદથી:
آن روز هركدام از آنها وضعى دارد كه او را كاملاً به خود مشغول مىسازد.
Every man of them shall on that day have an affair which will occupy him.
તે દિવસે દરેક પોતાની ચિંતામાં મશગૂલ હશે.
چهرههايى در آن روز گشاده و نورانى است.
(Many) faces on that day shall be bright,
તે દિવસે અમુક ચહેરાઓ નૂરાની હશે:
خندان و مسرور است.
Laughing, joyous.
હસતા અને આનંદી હશે.
و صورتهايى در آن روز غبارآلود است.
And (many) faces on that day, on them shall be dust,
અને અમુક ચહેરાઓ તે દિવસે ધૂળમાં રગદોળાએલા હશે: