Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 80

سورة عبس

Abasa

સૂરએ અબસ
42 verses Makki Verses 21–30 of 42
80:21
ثُمَّ أَماتَهُ فَأَقْبَرَهُ

بعد او را ميراند و در قبر نهاد.

Then He causes him to die, then assigns to him a grave,

પછી તેને મૌત આપીને દફનાવી દીધો:

80:22
ثُمَّ إِذا شاءَ أَنْشَرَهُ

پس هرگاه بخواهد او را زنده مى‎كند.

Then when He pleases, He will raise him to life again.

પછી જ્યારે ચાહશે તેને ફરી જીવતો કરશે.

80:23
كَلّا لَمّا يَقْضِ ما أَمَرَهُ

هرگز چنين نيست [كه او مى‎پندارد]؛ او هنوز آنچه را [خدا] فرمان داده، اطاعت نكرده‎ است.

Nay; but he has not done what He bade him.

હરગિઝ એવુ નથી (જેવુ તે વિચારે છે) તેણે હજી આપેલા હુકમની ઇતાઅત કરી નથી.

80:24
فَلْيَنْظُرِ الْإِنْسانُ إِلى طَعامِهِ

انسان بايد به غذاى خويش [و آفرينش آن] بنگرد!

Then let man look to his food,

ઈન્સાને પોતાના ખોરાક તરફ ઘ્યાન આપવુ જોઇએ.

80:25
أَنّا صَبَبْنَا الْماءَ صَبّاً

ما آب فراوان از آسمان فرو ريختيم.

That We pour down the water, pouring (it) down in abundance,

બેશક અમોએ પાણી મૂશળધાર વરસાવ્યું:

80:26
ثُمَّ شَقَقْنَا الْأَرْضَ شَقّاً

سپس زمين را از هم شكافتيم.

Then We cleave the earth, cleaving (it) asunder,

પછી અમોએ ઝમીનને ફાડી નાખી :

80:27
فَأَنْبَتْنا فِيها حَبّاً

و در آن دانه‎هاى فراوانى رويانديم.

Then We cause to grow therein the grain,

પછી અમોએ તેમાંથી અનાજ પેદા કર્યુ:

80:28
وَ عِنَباً وَ قَضْباً

و انگور و سبزي بسيار.

And grapes and clover,

અને દ્રાક્ષ તથા શાકભાજી :

80:29
وَ زَيْتُوناً وَ نَخْلاً

و زيتون و نخل فراوان.

And the olive and the palm,

અને ઝયતુન તથા ખજૂર :

80:30
وَ حَدائِقَ غُلْباً

و باغ‌هاى پردرخت.

And thick gardens,

અને હર્યાભર્યા બગીચા :

← Surah 79 Surah 81 →