Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 86

سورة الطارق

At Tariq

સૂરએ તારિક
17 verses Makki Verses 1–10 of 17
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
86:1
وَ السَّماءِ وَ الطَّارِقِ

سوگند به آسمان و كوبنده شب!

I swear by the heaven and the comer by night;

કસમ છે આસમાનની અને રાતમાં આવનારની:

86:2
وَ ما أَدْراكَ مَا الطَّارِقُ

و تو چه مي‌داني كوبنده شب چيست؟!

And what will make you know what the comer by night is?

અને તું શું સમજે કે તે આવનાર શું છે ?

86:3
النَّجْمُ الثَّاقِبُ

همان ستاره درخشان و شكافنده تاريكي‌هاست!

The star of piercing brightness;

તે એક ચમકતો સિતારો છે:*

86:4
إِنْ كُلُّ نَفْسٍ لَمَّا عَلَيْها حافِظٌ

[به اين آيات بزرگ الهي سوگند] كه هركس مراقب و محافظي دارد!

There is not a soul but over it is a keeper.

કોઇપણ એવો નથી કે જેના ઊપર મુહાફીઝ ન હોય.

86:5
فَلْيَنْظُرِ الْإِنْسانُ مِمَّ خُلِقَ

انسان بايد بنگرد كه از چه چيز آفريده شده است؟!

So let man consider of what he is created:

માટે ઈન્સાન જોવુ જોઇએ કે તેને કઇ વસ્તુમાંથી પેદા કરવામાં આવ્યો છે.

86:6
خُلِقَ مِنْ ماءٍ دافِقٍ

از آبي جهنده آفريده شده است.

He is created of water pouring forth,

તેને એક ઉછળતા પાણીમાંથી પેદા કરવામાં આવ્યો છે:

86:7
يَخْرُجُ مِنْ بَيْنِ الصُّلْبِ وَ التَّرائِبِ

آبي كه از ميان پشت و سينه‌ها خارج مي‌شود!

Coming from between the back and the ribs.

જે પીઠ અને છાતીનાં હાડકાંઓની વચ્ચેથી નીકળે છે.

86:8
إِنَّهُ عَلى رَجْعِهِ لَقادِرٌ

به يقين او [كه انسان را در آغاز اين‌گونه آفريد] مي‌تواند او را بازگرداند.

Most surely He is able to return him (to life).

બેશક તે (અલ્લાહ) પલટાવવાની કુદરત રાખે છે.

86:9
يَوْمَ تُبْلَى السَّرائِرُ

در آن روز كه اسرار نهان [انسان] آشكار مي‌شود.

On the day when hidden things shall be made manifest,

જે દિવસે રાઝો (ભેદો)ને જાહેર થઇ જશે:

86:10
فَما لَهُ مِنْ قُوَّةٍ وَ لا ناصِرٍ

و براي او هيچ نيرو و ياوري نيست.

He shall have neither strength nor helper.

ન તેની પાસે કોઇ તાકત હશે અને ન કોઇ મદદગાર,

← Surah 85 Surah 87 →