Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 89

سورة الفجر

Al Fajr

સૂરએ ફજ્ર
30 verses Makki Verses 1–10 of 30
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
89:1
وَ الْفَجْرِ

به سپيده‌دم سوگند.

I swear by the daybreak,

કસમ છે પ્રભાતની:

89:2
وَ لَيالٍ عَشْرٍ

و به شب‌هاي دهگانه

And the ten nights,

અને દસ રાતોની:

89:3
وَ الشَّفْعِ وَ الْوَتْرِ

و به زوج و فرد،

And the even and the odd,

અને બેકી તથા એકીની:

89:4
وَ اللَّيْلِ إِذا يَسْرِ

و به شب، هنگامي‌كه [به‌سوي روشنايي روز] حركت مي‌كند [كه پروردگارت در كمين ستمكاران است]!

And the night when it departs.

અને રાતની જ્યારે કે વિદાય થાય છે.

89:5
هَلْ في ذلِكَ قَسَمٌ لِذي حِجْرٍ

آيا در اين سوگندها، سوگند مهمّي براي صاحب خردي نيست؟!

Truly in that there is an oath for those who possess understanding.

બેશક તેમાં અક્કલમંદો માટે કસમ છે?

89:6
أَ لَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعادٍ

آيا نديدي پروردگارت با قوم «عاد» چه كرد؟!

Have you not considered how your Lord dealt with Ad,

શું તે નથી જોયું કે તારા પરવરદિગારે આદની કોમ સાથે કેવો સુલુક કર્યો છે.

89:7
إِرَمَ ذاتِ الْعِمادِ

و با آن شهر با عظمت «اِرَم».

(The people of) Aram, possessors of lofty buildings,

એરમ (શહેર)વાળા (જેમાં) સતુનવાળી (ઇમારત હતી),

89:8
الَّتي لَمْ يُخْلَقْ مِثْلُها فِي الْبِلادِ

كه مانندش در شهرها آفريده نشده بود!

The like of which were not created in the (other) cities;

કે તેના જેવી (ઇમારત) બીજા શહેરોમાં બનાવવામાં નથી આવી:

89:9
وَ ثَمُودَ الَّذينَ جابُوا الصَّخْرَ بِالْوادِ

و قوم «ثمود» كه صخره‌هاي عظيم را از [كنار] دره مي‌بريدند [و از آن خانه و كاخ مي‌ساختند].

And (with) Samood, who hewed out the rocks in the valley,

અને સમૂદની સાથે જેઓ મેદાનોમાં ખડકો કોતરી ઇમારતો બનાવતા હતા:

89:10
وَ فِرْعَوْنَ ذِي الْأَوْتادِ

و فرعوني كه قدرتمند و شكنجه‌گر بود

And (with) Firon, the lord of hosts,

અને ખૂંટાવાળા (ખીલ્લીઓવાળા) ફિરઔનની સાથે :

← Surah 88 Surah 90 →