Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 89

سورة الفجر

Al Fajr

સૂરએ ફજ્ર
30 verses Makki Verses 11–20 of 30
89:11
الَّذينَ طَغَوْا فِي الْبِلادِ

همان كساني كه در شهرها طغيان كردند.

Who committed inordinacy in the cities,

જેમણે શહેરોમાં સરકશી કરી:

89:12
فَأَكْثَرُوا فيهَا الْفَسادَ

و فساد فراوان در آن‌ها ‌‌به بار آوردند.

So they made great mischief therein?

પછી તેમાં ફસાદ વધાર્યો :

89:13
فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذابٍ

به همين سبب پرورگارت تازيانه عذاب را بر آنان نواخت!

Therefore your Lord let down upon them a portion of the chastisement.

પછી તારા પરવરદિગારે તેમના પર અઝાબનો કોરડો ચલાવ્યો:

89:14
إِنَّ رَبَّكَ لَبِالْمِرْصادِ

به يقين پروردگار تو در كمينگاه [ستمگران] است.

Most surely your Lord is watching.

બેશક તારો પરવરદિગાર ઝાલિમોની તાકમાં છે.

89:15
فَأَمَّا الْإِنْسانُ إِذا مَا ابْتَلاهُ رَبُّهُ فَأَكْرَمَهُ وَ نَعَّمَهُ فَيَقُولُ رَبِّي أَكْرَمَن

امّا انسان هنگامي‌كه پروردگارش او را براي آزمايش، گرامي مي‌دارد و نعمت مي‌بخشد [مغرور مي‌شود و] مي‌گويد: «پروردگارم مرا گرامي داشته است»!

And as for man, when his Lord tries him, then treats him with honor and makes him lead an easy life, he says: My Lord honors me.

પછી ઇન્સાનને જ્યારે તેનો પરવરદિગાર અજમાવે છે, અને તેનો ઇકરામ (સન્માન) કરે છે, અને નેઅમતોથી નવાજે છે ત્યારે તે કહે છે કે મારા પરવરદિગારે મારો ઇકરામ કર્યો.

89:16
وَ أَمَّا إِذا مَا ابْتَلاهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُ فَيَقُولُ رَبِّي أَهانَنِ

و امّا هنگامي‌كه براي امتحان، روزيش را بر او تنگ مي‌گيرد [مأيوس مي‌شود و] مي‌گويد: «پروردگارم مرا خوار كرده است»!

But when He tries him (differently), then straitens to him his means of subsistence, he says: My Lord has disgraced me.

અને જ્યારે તેને અજમાવે છે અને તેની રોઝી તંગ કરી નાખે છે ત્યારે તે કહે છે કે મારા પરવરદિગારે મને ઝલીલ કરી નાખ્યો.

89:17
كَلاَّ بَلْ لا تُكْرِمُونَ الْيَتيمَ

چنان نيست؛ [كه شما مي‌پنداريد]؛ شما يتيمان را گرامي نمي‌داريد.

Nay! but you do not honor the orphan,

એમ નથી, પરંતુ તમે યતીમનો ઇકરામ (સન્માન) કરતા નથી:

89:18
وَ لا تَحَاضُّونَ عَلى طَعامِ الْمِسْكينِ

و يكديگر را بر اطعام مستمندان تشويق نمي‌كنيد.

Nor do you urge one another to feed the poor,

અને મિસ્કીનોને ખવડાવવા માટે એક બીજાને પ્રોત્સાહન નથી આપતા :

89:19
وَ تَأْكُلُونَ التُّراثَ أَكْلاً لَمًّا

و ميراث را [از راه مشروع و نامشروع] جمع كرده مي‌خوريد.

And you eat away the heritage, devouring (everything) indiscriminately,

અને વારસાનો માલ ભેગો કરીને (હલાલ અને હરામ બધો જ) ગળી જાઓ છો:

89:20
وَ تُحِبُّونَ الْمالَ حُبًّا جَمًّا

و مال و ثروت را بسيار دوست داريد [و به خاطر آن گناهان زيادي مرتكب مي‌شويد].

And you love wealth withexceeding love.

અને માલે દુનિયાને ચાહો છો.

← Surah 88 Surah 90 →