سورة الأنفال
Al Anfal
و همانند كسانى نباشيد كه مىگفتند: شنيديم ولى در حقيقت نمىشنيدند.
And be not like those who said, We hear, and they did not obey.
અને તે લોકો જેવા ન બનો કે જેઓએ કહ્યું કે અમે સાંભળ્યું, પણ (હકીકતમાં) તેઓ સાંભળતા નથી.
به يقين بدترين جنبندگان نزد خدا، افراد كرولال [و كوردلى] هستند كه انديشه نمىكنند.
Surely the vilest of animals, in Allah's sight, are the deaf, the dumb, who do not understand.
બેશક અલ્લાહની નઝદીક બદતરીન ઝમીન પર ચાલનાર તે બહેરા-ગૂંગા છે જે કાંઇ વિચારતા નથી.
و اگر خداوند خيرى در آنها مىدانست، [حرف حق را] به گوش آنها مىرساند ولى [با اين حالى كه دارند] اگر حق را به گوش آنها برساند، سرپيچى كرده و رويگردان مىشوند.
And if Allah had known any good in them He would have made them hear, and if He makes them hear they would turn back while they withdraw.
અને જો અલ્લાહે તેમનામાં કાંઇ ભલાઇ જાણી હોત તો તેમને (હક) સંભળાવત; અને અગર જો સંભળાવી પણ દે તો પણ જરૂર તેઓ લાપરવાહી સાથે મોઢું ફેરવી લેત.
اى كسانى كه ايمان آوردهايد! دعوت خدا و پيامبر را اجابت كنيد هنگامىكه شما را بهسوى چيزى مىخواند كه شما را حيات مىبخشد؛ و بدانيد خداوند [بهاندازهاى به شما نزديك است كه] ميان انسان و قلب او حايل مىشود، و [همهی شما] بهسوى او محشور مىشويد.
O you who believe! answer (the call of) Allah and His Apostle when he calls you to that which gives you life; and know that Allah intervenes between man and his heart, and that to Him you shall be gathered.
અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ અને રસૂલને જવાબ આપો જ્યારે તમને એવી ચીઝ તરફ બોલાવે છે કે જે તમને ઝિંદગી આપે છે અને જાણી લો કે અલ્લાહ ઇન્સાન અને તેના દિલના વચ્ચે હાએલ (આડ) છે, અને એ કે તમે સર્વે તેની તરફ મહેશૂર કરવામાં આવશો.
و از فتنه و مجازاتى بپرهيزيد كه تنها به ستمكاران شما نمىرسد [بلكه همه را فرا مىگيرد، چراكه ديگران سكوت اختيار كردند] و بدانيد خداوند سخت كيفر است!
And fear an affliction which may not smite those of you in particular who are unjust; and know that Allah is severe in requiting (evil).
અને તે ફિત્ના (ગુનાહની અસરો)થી બચતા રહો કે જે ફકત ઝુલમગારો સુધી નહી પહોંચે (બલ્કે બધાને ઘેરી લેશે), અને એ જાણી લો કે બેશક અલ્લાહ સખ્ત અઝાબ કરનાર છે.
و به خاطر بياوريد هنگامى را كه شما در روى زمين، گروهى كوچك و زبون بوديد؛ آنچنان كه مىترسيديد مردم شما را بربايند، ولى او شما را پناه داد و با يارى خود تقويت كرد و از روزيهاى پاكيزه بهرهمند ساخت، تا شكر [نعمتهايش را] بجا آوريد.
And remember when you were few, deemed weak in the land, fearing lest people might carry you off by force, but He sheltered you and strengthened you with His aid and gave you of the good things that you may give thanks.
અને યાદ કરો કે જ્યારે તમે તે (મક્કાની) ઝમીન પર થોડા અને કમજોર હતા અને એ વાતથી ડરતા હતા કે ક્યાંક લોકો તમને પકડીને લઇ ન જાય ત્યારે તેણે તમને આશરો આપ્યો, અને પોતાની મદદ વડે તમને મજબૂત કર્યા, અને પાકીઝા રોઝી આપી કે કદાચને તમે શુક્ર ગુઝાર બનો.
اى كسانى كه ايمان آوردهايد! به خدا و پيامبر خيانت نكنيد و [نيز] در امانتهاى خود خيانت روا مداريد، درحالىكه مىدانيد [اين كار، گناه بزرگى است].
O you who believe! be not unfaithful to Allah and the Apostle, nor be unfaithful to your trusts while you know.
અય ઇમાન લાવનારાઓ ! તમે અલ્લાહ અને તેના રસૂલ સાથે ખયાનત કરો નહિ, અને તમારી અમાનતોમાં પણ જાણી જોઇને ખયાનત ન કરો.*
و بدانيد اموال و فرزندان شما، وسيلهی آزمايش است و [براى كسانى كه از عهدهی امتحان برآيند] پاداش عظيمى نزد خداست.
And know that your property and your children are a temptation, and that Allah is He with Whom there is a mighty reward.
અને જાણી લો કે તમારો માલ તથા તમારી ઔલાદ આજમાઇશ છે, અને અલ્લાહ પાસે તે (આજમાઇશ)નો મહાન બદલો છે.
اى كسانى كه ايمان آوردهايد! اگر از [مخالفت فرمان] خدا بپرهيزيد، براى شما [نورانيّت درون و] وسيلهی تشخيص حق از باطل قرار مىدهد و گناهانتان را مىپوشاند و شما را مىآمرزد و خداوند داراى فضل عظيم است.
O you who believe! If you are careful of (your duty to) Allah, He will grant you a distinction and do away with your evils and forgive you; and Allah is the Lord of mighty grace.
અય ઇમાન લાવનારાઓ! અગર તમે અલ્લાહ(ની નાફરમાની)થી બચશો તો તે તમને ફુરકાન (બાતિલથી હકને જુદુ કરવાની શક્તિ) આપશે અને તમારી બૂરાઇ ઢાંકી દેશે, અને તમને માફ કરી દેશે; અને અલ્લાહ મહાન ફઝલનો માલીક છે.
[به خاطر بياور] هنگامى را كه كافران براى تو نقشه مىكشيدند كه تو را به زندان بيفكنند، يا به قتل برسانند، و يا [از مكّه] بيرون كنند، آنها توطئه مىكردند، و خداوند هم تدبير ميكرد و خدا بهترين تدبيركنندگان است.
And when those who disbelieved devised plans against you that they might confine you or slay you or drive you away; and they devised plans and Allah too had arranged a plan; and Allah is the best of planners.
જ્યારે નાસ્તિકો તારી વિરૂઘ્ધ ષડયંત્ર કરતા હતા કે તને કૈદી બનાવે અથવા કત્લ કરી નાખે અથવા (મક્કાની) બહાર કાઢી મૂકે પરંતુ તેઓ ષડયંત્ર કરતા હતા અને અલ્લાહ (બચાવ માટે) યોજના કરતા હતા અને અલ્લાહ બહેતરીન યોજના કરનાર છે.