سورة التوبة
At Tawba
و هيچ مال كوچك يا بزرگى را [در اين راه] صرف نمىكنند و هيچ سرزمينى را [بهسوى ميدان جهاد و يا در بازگشت] نمىپيمايند، جز اينكه براى آنها نوشته مىشود، تا خداوند آن را بهعنوان بهترين اعمالشان، پاداش دهد.
Nor do they spend anything that may be spent, small or great, nor do they traverse a valley, but it is written down to their credit, that Allah may reward them with the best of what they have done.
અને એ જ પ્રમાણે તેઓ નાની કે મોટી સખાવત નથી કરતા અને કોઇ ઝમીન ઊપરથી પસાર થતા નથી સિવાય કે તે તેમના માટે (નેકી) લખી લેવામાં આવે. જેથી અલ્લાહ તેમના કરેલા અમલોનો બહેતરીન બદલો આપે.
و شايسته نيست مؤمنان همگى [بهسوى ميدان جهاد] كوچ كنند. چرا از هر گروهى از آنان، طايفهاى كوچ نمىكند [تا طايفهاى در مدينه بماند]، كه در دين [و معارف و احكام اسلام] آگاهى يابند و بههنگام بازگشت بهسوى قوم خود، آنها را بيم دهند؟! شايد [از مخالفت فرمان پروردگار] بترسند و خوددارى كنند!
And it does not beseem the believers that they should go forth all together; why should not then a company from every party from among them go forth that they may apply themselves to obtain understanding in religion, and that they may warn their people when they come back to them that they may be cautious?
અને મોઅમીનો માટે યોગ્ય નથી કે તેઓ એકી સાથે બધા (જેહાદ માટે) નીકળી પડે; શા માટે દરેક ગિરોહમાંથી અમુક લોકો ઇલ્મેદીન હાંસિલ કરવા નથી નિકળતા જેથી તેઓ જ્યારે પાછા ફરે ત્યારે પોતાની કોમને (અલ્લાહની નાફરમાનીથી) ડરાવે કે શાયદ તેઓ (નાફરમાનીથી) બચે.
اى كسانى كه ايمان آوردهايد! [نخست] با كافرانى كه به شما نزديكترند، پيكار كنيد [و دشمن دورتر، شما را از دشمنان نزديك غافل نسازد]. آنها بايد در شما شدّت و قدرت، احساس كنند و بدانيد خداوند با پرهيزگاران است.
O you who believe! fight those of the unbelievers who are near to you and let them find in you hardness; and know that Allah is with those who guard (against evil).
અય ઇમાન લાવનારાઓ! નાસ્તિકોમાંથી કે જેઓ તમારી નજીક છે તેમની સાથે લડો અને તેઓ તમારા (તરફ)થી સખ્તાઇનો એહસાસ કરે; અને જાણી લો કે અલ્લાહ પરહેઝગારોની સાથે છે.
و هنگامىكه سورهاى نازل مىشود، بعضى از آنان [به افراد ديگر] مىگويند: «اين سوره، ايمان كداميك از شما را افزون ساخت»؟! [به آنها بگو]: امّا كسانى كه ايمان آوردهاند، بر ايمانشان افزوده است و آنها [به فضل و رحمت الهى] خوشحالند.
And whenever a chapter is revealed, there are some of them who say: Which of you has it strengthened in faith? Then as for those who believe, it strengthens them in faith and they rejoice.
અને જયારે પણ કોઇ સૂરો નાઝિલ કરવામાં આવે છે ત્યારે અમુક લોકો (બીજાને) કહે છે કે તમારામાંથી કોનું ઇમાન આ સૂરાએ વધારી દીધું છે? માટે (તુ તેઓને જવાબ આપ) જે લોકો ઇમાન લાવ્યા છે તેમના ઇમાનમાં વધારો થાય છે અને તેઓ ખુશ થાય છે.
و امّا كسانى كه در دلهايشان بيمارى است، پليدى بر پليديشان افزوده و از دنيا رفتند درحالىكه كافر بودند.
And as for those in whose hearts is a disease, it adds uncleanness to their uncleanness and they die while they are unbelievers.
જેમનાં દિલોમાં બીમારી છે, પરંતુ તેમની નાપાકી ઊપર નાપાકીમાં વધારો થાય છે અને તેઓ કુફ્રની હાલતમાં જ મરી જાય છે.
آيا آنها نمىبينند كه در هر سال، يك يا دوبار آزمايش [مهمّى] مىشوند؟! باز نه توبه مىكنند و نه متذكّر مىشوند.
Do they not see that they are tried once or twice in every year, yet they do not turn (to Allah) nor do they mind.
શું તેઓ નથી જોતા કે દર વર્ષે એક યા બે વખતે તેમની અઝમાઇશ કરવામાં આવે છે, તેમ છતાં ન તેઓ તૌબા કરે છે અને ન નસીહત હાંસિલ કરે છે.
و هنگامىكه سورهاى نازل مىشود، بعضى از آنها (منافقان ) به يكديگر نگاه مىكنند [و مىگويند]: آيا كسى شما را مىبيند؟ سپس منصرف مىشوند [و از حضور پيامبر بيرون مىروند]، خداوند دلهايشان را [از حق] منصرف ساخته؛ چرا كه آنها، گروهى هستند كه نمىفهمند [و بىدانشند].
And whenever a chapter is revealed, they cast glances at one another: Does any one see you? Then they turn away: Allah has turned away their hearts because they are a people who do not understand.
અને જયારે પણ કોઇ સૂરો નાઝિલ કરવામાં આવે છે ત્યારે તેઓ (મુનાફિકો) એકબીજાને જૂએ છે; (અને કહે છે) શું તમને કોઇ જોઈ તો નથી રહ્યું ને? પછી તેઓ (રસૂલ પાસેથી પાછા) ફરી જાય છે; અલ્લાહે તેમનાં દિલોને (હકથી) ફેરવી નાખ્યાં છે, કારણ કે તેઓ એવા લોકો છે કે જેઓ સમજતા નથી.
به يقين، پيامبرى از ميان شما بهسويتان آمد كه رنجهاى شما بر او سخت است و اصرار بر هدايت شما دارد و نسبت به مؤمنان، رئوف و مهربان است.
Certainly an Apostle has come to you from among yourselves; grievous to him is your falling into distress, excessively solicitous respecting you; to the believers (he is) compassionate,
ખરેખર તમારી પાસે તમારામાંથી જ એક રસૂલ આવ્યો છે જેના માટે તમારૂ દુ:ખ અસહ્ય છે; તમારી હિદાયત માટે ઘણોજ આતૂર રહે છે; અને મોઅમીનો માટે ઘણો નરમદિલ અને મહેરબાન છે.
اگر آنها [از حق] روى بگردانند، [نگران مباش]! بگو: «خداوند مرا كفايت مىكند، هيچ معبودى جز او نيست، بر او توكّل كردم و او پروردگار عرش عظيم است».
But if they turn back, say: Allah is sufficient for me, there is no god but He; on Him do I rely, and He is the Lord of mighty power.
પછી જો તેઓ (હકથી) ફરી જાય તો તું કહી દે કે મારા માટે અલ્લાહ બસ છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી; હું તેના ઉપર જ આધાર રાખું છું અને એ જ મહાન અર્શનો માલિક છે.