سورة التوبة
At Tawba
خداوند از مؤمنان، جان و مالشان را خريدارى كرده، كه [در برابرش] بهشت براى آنان باشد [به اينگونه كه] در راه خدا پيكار مىكنند، مىكشند و كشته مىشوند اين وعدهی حقّى است بر او كه در تورات و انجيل و قرآن ذكر فرموده و چه كسى از خدا به عهدش وفادارتر است؟! اكنون به داد و ستدى كه با خدا كردهايد، شادمان باشيد و اينست همان رستگارى و پيروزى بزرگ!
Surely Allah has bought of the believers their persons and their property for this, that they shall have the garden; they fight in Allah's way, so they slay and are slain; a promise which is binding on Him in the Taurat and the Injeel and the Quran; and who is more faithful to his covenant than Allah? Rejoice therefore in the pledge which you have made; and that is the mighty achievement.
બેશક! અલ્લાહે મોઅમીનોથી તેમના જાન તથા માલને ખરીદી લીધાં છે કે તેના બદલામાં તેમને જન્નત મળે; તેઓ અલ્લાહની રાહમાં લડે છે જેથી તેઓ (દુશ્મનોને) મારે અથવા (રાહે ખુદામાં) માર્યા જાય; અલ્લાહે તૌરેત, ઇન્જીલ તથા કુરઆનમાં વાયદો કર્યો છે અને અલ્લાહ કરતાં બીજો કોણ વધારે વાયદાને વફા કરનાર છે ? માટે આ મામલો કે જે તમોએ તેની સાથે કર્યો છે તેનાથી ખુશ રહો; અને એ જ સૌથી મોટી કામ્યાબી છે!
توبهكنندگان، عبادتكنندگان، سپاسگويان، جهادگران، ركوعكنندگان، سجدهگزاران، امركنندگان به معروف، نهى كنندگان از منكر، و حافظان حدود [و مرزهاى] الهى [مؤمنان حقيقىاند] و بشارت ده به [اينچنين] مؤمنان!
They who turn (to Allah), who serve (Him), who praise (Him), who fast, who bow down, who prostrate themselves, who enjoin what is good and forbid what is evil, and who keep the limits of Allah; and give good news to the believers.
તૌબા કરનારા, ઇબાદત કરનારા, હમ્દ કરનારા, રાહે ખુદામાં સફર (જેહાદ) કરનાર, રૂકૂઅ કરનારા, સિજદા કરનારા, અમ્ર બિલ મઅરૂફ કરનારા અને નહી અનિલ મુન્કર કરનારા અને અલ્લાહની હદોને જાળવી રાખનારા; અને (આવા) ઇમાન લાવનારાઓને ખુશખબરી આપી દે.
براى پيامبر و مؤمنان، شايسته نيست كه براى مشركان، پس از آنكه بر آنها روشن شد كه اين گروه اهل دوزخند، [از خداوند] طلب آمرزش كنند، هرچند از نزديكانشان باشند.
It is not (fit) for the Prophet and those who believe that they should ask forgiveness for the polytheists, even though they should be near relatives, after it has become clear to them that they are inmates of the flaming fire.
નબી તથા મોઅમીનો માટે આ યોગ્ય નથી કે મુશરિકોનું જહન્નમી હોવાનું રોશન થઇ ગયા પછી તેઓ માટે ઇસ્તેગફાર કરે,(પછી) ભલેને તેઓના સગાવહાલા હોય.
و استغفار ابراهيم براى پدرش (سرپرستش كه در آن زمان، عمويش آزر بود)، فقط به خاطر وعدهاى بود كه به او داده بود [تا وى را بهسوى ايمان جذب كند] امّا هنگامىكه براى او روشن شد كه وى دشمن خداست، از او بيزارى جست. به يقين، ابراهيم دلسوز و بردبار بود.
And Ibrahim asking forgiveness for his sire was only owing to a promise which he had made to him; but when it became clear to him that he was an enemy of Allah, he declared himself to be clear of him; most surely Ibrahim was very tender-hearted forbearing.
અને ઇબ્રાહીમનું પોતાના (પાલક) બાપ (કાકા આઝર) માટે ઇસ્તેગફાર કરવું ફકત એક વાયદાના કારણે હતું. કે જે તેની સાથે કર્યો હતો. પણ જ્યારે તેના પર વાઝેહ થઇ ગયું કે તે અલ્લાહનો દુશ્મન છે ત્યારે તેનાથી બેઝાર થઇ ગયો; બેશક ઇબ્રાહીમ ઘણો નરમ દિલ, સહનશીલ હતો.
ممكن نيست خداوند قومى را، پس از آنكه آنها را هدايت كرد [و ايمان آوردند] گمراه [و مجازات] كند، مگر آنكه امورى را كه بايد از آن بپرهيزند، براى آنان بيان نمايد [و آنها مخالفت كنند]، زيرا خداوند به هرچيزى داناست.
It is not (attributable to) Allah that He should lead a people astray after He has guided them; He even makes clear to them what they should guard against; surely Allah knows all things.
શક્ય નથી કે અલ્લાહ કોઇપણ કોમને હિદાયત કર્યા પછી ગુમરાહ કરે સિવાય કે તેના માટે કંઇ ચીઝોથી બચવું જરૂરી છે તે રોશન કરી દે (અને તેઓ નાફરમાની કરે) કારણ કે અલ્લાહ દરેક વસ્તુથી સારી રીતે વાકેફ છે.
حكومت و مالكيّت آسمانها و زمين تنها از آنِِِ خداست؛ زنده مىكند و مىميراند و جز خدا، سرپرست و ياورى نداريد.
Surely Allah's is the kingdom of the heavens and the earth; He brings to life and causes to die; and there is not for you besides Allah any Guardian or Helper.
બેશક આકાશો તથા ઝમીનની બાદશાહી અલ્લાહની જ છે; તે હયાત આપે છે અને મૌત આપે છે; અને અલ્લાહ સિવાય ન કોઇ તમારો સરપરસ્ત છે અને ન કોઇ મદદગાર.
به يقين خداوند رحمت خود را شامل حال پيامبر و مهاجران و انصار، كه در زمان عسرت و شدّت [در جنگ تبوك] از او پيروى كردند، نمود. بعد از آنكه نزديك بود دلهاى گروهى از آنها، از حق منحرف شود [و از ميدان جنگ بازگردند]، سپس خدا توبهی آنها را پذيرفت، چرا كه او نسبت به آنان رئوف و مهربان است.
Certainly Allah has turned (mercifully) to the Prophet and those who fled (their homes) and the helpers who followed him in the hour of straitness after the hearts of a part of them were about to deviate, then He turned to them (mercifully); surely to them He is Compassionate, Merciful.
ખરેખર અલ્લાહે નબી તથા તે મુહાજેરીન તથા અન્સારને માફ કરી દીધા છે કે જેમણે તંગીની હાલતમાં તે (રસૂલ સ.અ.વ.)નો સાથ આપ્યો હતો જયારે કે તેઓમાંના એક સમૂહના રાહે હકથી દિલો બહેકવા લાગ્યા હતા, પછી અલ્લાહે તેઓની તૌબા કબૂલ કરી, બેશક તેમના માટે તે દયાળુ, મહેરબાન છે.
و [همچنين] آن سهنفر كه [از شركت در جنگ تبوك] تخلّف جستند، [و مسلمانان با آنان قطعرابطه نمودند] تا آنجا كه زمين با همهی وسعتش بر آنها تنگ شد [حتّى] در وجود خويش، جايى براى خود نمىيافتند [و] دانستند پناهگاهى در برابر عذاب خدا جز رفتن بهسوى او نيست، سپس خدا رحمتش را شامل حال آنها نمود، [و به آنان توفيق داد] تا توبه كنند، زيرا خداوند بسيار توبهپذير و مهربان است.
And to the three who were left behind, until the earth became strait to them notwithstanding its spaciousness and their souls were also straitened to them; and they knew it for certain that there was no refuge from Allah but in Him; then He turned to them (mercifully) that they might turn (to Him); surely Allah is the Oft-returning (to mercy), the Merciful.
અને તે ત્રણેય (કઅબ બિન માલીક, મુરારા બિન રબીઅ તથા હિલાલ બિન ઉમય્યા જેઓ જંગે તબુકમાં શરીક ન થયા) જેહાદમાં પાછળ રહી ગયા એટલે સુધી કે (સામાજિક બહિષ્કારના કારણે) ધરતી વિશાળ હોવા છતાં તેમના માટે તંગ થઇ ગઇ, અને પોતાની જાતથી કંટાળી ગયા, અને તેમણે જાણી લીધું કે અલ્લાહથી બચવા માટે તેના સિવાય બીજે ક્યાંય પનાહ મળનાર નથી, પછી અલ્લાહે તોબા કબૂલ કરી કે જેથી તેઓ (તેના ઘર તરફ) પાછા ફરે; બેશક અલ્લાહ માફ કરનાર, મહેરબાન છે.
اى كسانى كه ايمان آوردهايد! از [مخالفت فرمان] خدا بپرهيزيد و باصادقان و راستگويان باشيد.
O you who believe! be careful of (your duty to) Allah and be with the true ones.
અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ(ની નાફરમાની)થી બચો અને સાચાઓ સાથે થઇ જાઓે.*
موجب خشم كافران مىشود برنمىدارند و ضربهاى از دشمن نمىخورند، مگر اينكه به خاطر آن، عمل صالحى براى آنها نوشته مىشود؛ زيرا خداوند پاداش نيكوكاران را ضايع نمىكند.
It did not beseem the people of Medina and those round about them of the dwellers of the desert to remain behind the Apostle of Allah, nor should they desire (anything) for themselves in preference to him; this is because there afflicts them not thirst or fatigue or hunger in Allah's way, nor do they tread a path which enrages the unbelievers, nor do they attain from the enemy what they attain, but a good work is written down to them on account of it; surely Allah does not waste the reward of the doers of good;
મદીનાવાસીઓ તથા તેમની આસપાસના રહેવાસીઓમાંથી ગામડાવાળાઓ માટે યોગ્ય નથી કે તેઓ અલ્લાહના રસૂલની નાફરમાની કરે અને ન એ કે રસૂલની જાન(ની હિફાઝત) કરતા પોતાની જાન(ની હિફાઝત)ને વધારે પસંદ કરે કારણ કે તેઓ અલ્લાહની રાહમાં તરસ, થકાવટ સહન કરતા નથી, તેમજ નાસ્તિકોને ગુસ્સો આવે તેવા પગલા ભરતા નથી અને દુશ્મનો તરફથી કંઇ (નુકસાન) પહોંચતુ નથી, સિવાય કે આ (તકલીફોને સહન કરવી) તેમના માટે નેક અમલ તરીકે લખવામાં આવે છે; બેશક અલ્લાહ નેક કીરદારોનો બદલો બરબાદ થવા દેતો નથી.