سورة يونس
Yunus
در هيچحال [و انديشهاى] نيستى، و هيچ قسمتى از قرآن را از جانب خداوند، تلاوت نمىكنى، و هيچ عملى را انجام نمىدهيد، مگر اينكه در آن هنگام كه وارد آن مىشويد ما گواه بر شما هستيم. و هيچچيز در زمين و آسمان، از پروردگار تو مخفى نمىماند؛ حتّى بهاندازهی سنگينى ذرّهاى؛ و نه كوچكتر و نه بزرگتر از آن نيست، مگر اينكه [همهي آنها] در كتابِ آشكار [و لوح محفوظ علم خداوند] ثبت است.
And you are not (engaged) in any affair, nor do you recite concerning it any portion of the Quran, nor do you do any work but We are witnesses over you when you enter into it, and there does not lie concealed from your Lord the weight of an atom in the earth or in the heaven, nor any thing less than that nor greater, but it is in a clear book.
અને તમે (અય પયગંબર) કોઇપણ હાલતમાં નથી હોતા તથા કુરઆનના કોઇ પણ ભાગની તિલાવત નથી કરતા અને (અય લોકો!) તમે જે કાંઇ પણ નથી કરતા સિવાય કે જેવા મશગૂલ થાવ અમે તેના ગવાહ હોય છીએ; અને તારા પરવરદિગારથી આસમાનમાં અને ઝમીન ઊપરની કાંઇ ચીઝ છુપી રહેતી નથી એટલે સુધી કે રજકણના વજન બરાબર તેના કરતા નાની કે મોટી પરંતુ તે ખુલ્લી કિતાબ (લવ્હે મહેફૂઝ)માં હોય છે. સિવાય કે તે ખુલ્લી કિતાબમાં (મૌજૂદ) છે.
آگاه باشيد! [دوستان و] اولياى خدا، نه ترسى بر آنهاست و نه اندوهگين مىشوند.
Now surely the friends of Allah-- they shall have no fear nor shall they grieve.
જાણી લો કે જે અલ્લાહના વલીયોને ન કોઇ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે:
همان كسانى كه ايمان آوردند، و [از مخالفت فرمان خدا، پيوسته] پرهيز مىكردند.
Those who believe and guarded (against evil):
જેઓ ઇમાન લાવ્યા છે તથા (બદકામથી) બચતા રહ્યા છે.
شادمانى [حقيقى] در زندگى دنيا و در آخرت تنها براى آنهاست؛ وعدههاى الهى تخلّفناپذير است! اين است آن رستگارى و پيروزى بزرگ!
They shall have good news in this world's life and in the hereafter; there is no changing the words of Allah; that is the mighty achievement.
તેમના માટે દુનિયાના જીવનમાં અને આખેરતમાં ખુશખબર છે; અલ્લાહના કલેમાતમાં કોઇ ફેરબદલ નથી; એ જ અઝીમ કામ્યાબી છે.
سخن آنها تو را غمگين نسازد! تمام عزّت (و قدرت)، از آن خداست و او شنوا و داناست!
And let not their speech grieve you; surely might is wholly Allah's; He is the Hearing, the Knowing.
અને તેઓની વાત તને ગમગીન ન કરે, બેશક તમામ ઇઝઝત (એટલે કુદરત) અલ્લાહની જ છે; તે સાંભળનાર અને જોનાર છે.
آگاه باشيد تمام كسانى كه در آسمانها و زمين هستند، از آن خدا مىباشند! و آنها كه غير خدا را همتاى او مىخوانند، (از منطق و دليلى) پيروى نمىكنند آنها فقط از پندار بى اساس پيروى مىكنند و آنها فقط دروغ مىگويند!
Now, surely, whatever is in the heavens and whatever is in the earth is Allah's; and they do not (really) follow any associates, who call on others besides Allah; they do not follow (anything) but conjectures, and they only lie.
જાણી લો કે બેશક ! આકાશો તથા ઝમીનમાં જે કોઇ છે તે અલ્લાહ માટે છે; અને જેઓ અલ્લાહ સિવાય બીજાઓને શરીક તરીકે પૂકારે છે તેઓ પોતાના ગુમાન સિવાય બીજા કોઇની તાબેદારી કરતા નથી તેઓ ફકત ગુમાન જ કરે છે.
او كسى است كه شب را براى شما آفريد، تا در آن آرامش بيابيد و روز را روشنى بخش (تا به تلاش زندگى پردازيد) در اينها نشانههايى است براى كسانى كه گوش شنوا دارند!
He it is Who made for you the night that you might rest in it, and the day giving light; most surely there are signs in it for a people who would hear.
જેણે તમારા માટે રાત બનાવી છે જેથી તેમાં તમે આરામ કરો અને દિવસને રોશન બનાવ્યો છે (જેથી તેના કામમાં મશગૂલ થાવ) બેશક જે લોકો સાંભળે છે તેમના માટે આ (ગોઠવણી)માં નિશાનીઓ મોજૂદ છે.
گفتند: «خداوند فرزندى براى خود انتخاب كرده است»! (از هر عيب و نقص و احتياجى) منزه است! او بىنياز است! از آن اوست آنچه در آسمانها و آنچه در زمين است! شما هيچ گونه دليلى بر اين ادعا نداريد! آيا به خدا نسبتى مىدهيد كه نمىدانيد؟!
They say: Allah has taken a son (to Himself)! Glory be to Him: He is the Self-sufficient: His is what is in the heavens and what is in the earth; you have no authority for this; do you say against Allah what you do not know?
તેઓ કહે છે કે અલ્લાહે કોઇને ફરઝંદ બનાવી લીધો છે તેની જાત (આવી ખામીઓથી) પાક છે; તે બેનિયાઝ છે; આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે તેનું જ છે; શું તમારી પાસે આ વિશે કોઇ દલીલ છે? શું તમે જે કાંઇ નથી જાણતા તે અલ્લાહની ખિલાફ કહો છો?
بگو: «آنها كه به خدا دروغ مىبندند، (هرگز) رستگار نمىشوند!
Say: Those who forge a lie against Allah shall not be successful.
તું કહે કે બેશક જેઓ અલ્લાહની તરફ જૂઠી નિસ્બત આપે છે તેઓ કામ્યાબ થશે નહિ.
بهرهاى (ناچيز) از دنيا دارند سپس بازگشتشان بسوى ماست و بعد، به آنها مجازات شديد به سزاى كفرشان مىچشانيم
(It is only) a provision in this world, then to Us shall be their return; then We shall make them taste severe punishment because they disbelieved.
દુન્યવી જીવનનો ફાયદો થોડાક સમય માટે છે, પછી તેમનું પાછા ફરવું અમારી જ તરફ થશે, પછી તેઓ જે કુફ્ર કરતા હતા તેના સખ્ત અઝાબની મજા ચખાડીશું.