Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 10

سورة يونس

Yunus

સુરએ યુનુસ
109 verses Makki Verses 51–60 of 109
10:51
أَ ثُمَّ إِذا ما وَقَعَ آمَنْتُمْ بِهِ آلْآنَ وَ قَدْ كُنْتُمْ بِهِ تَسْتَعْجِلُونَ

آيا پس از آنكه [عذاب] واقع شد، آنگاه به آن ايمان مى‌آوريد؟! [به شما گفته مى‌شود]:حالا [چه سودى دارد]؟! در‌حالى‌كه قبلاً براى آن عجله مى‌كرديد!

And when it comes to pass, will you believe in it? What! now (you believe), and already you wished to have it hastened on.

અને શું જયારે તે (અઝાબ) આવી જશે, ત્યારે તમે ઇમાન લાવશો? (પછી તમને કહેવામાં આવશે) અત્યારે (ઇમાન લાવવાનો શું ફાયદો) જયારે કે તમે (અઝાબની) ઉતાવળ કરતા હતા!

10:52
ثُمَّ قيلَ لِلَّذينَ ظَلَمُوا ذُوقُوا عَذابَ الْخُلْدِ هَلْ تُجْزَوْنَ إِلاَّ بِما كُنْتُمْ تَكْسِبُونَ

سپس به كسانى كه ستم كردند گفته مى‌شود: «عذاب ابدى را بچشيد! آيا جز به آنچه انجام مى‌داديد كيفر داده مى‌شويد»؟!

Then it shall be said to those who were unjust: Taste abiding chastisement; you are not requited except for what you earned.

પછી તે વખતે જેઓએ ઝુલ્મ કર્યો હશે તેમને કહેવામાં આવશે કે હંમેશનો અઝાબ ચાખો; શું તમે જે કાંઇ આમાલ કરતા હતા તે સિવાય તમને સજા આપવામાં આવે?!

10:53
وَ يَسْتَنْبِئُونَكَ أَ حَقٌّ هُوَ قُلْ إي وَ رَبِّي إِنَّهُ لَحَقٌّ وَ ما أَنْتُمْ بِمُعْجِزينَ

از تو مى‌پرسند: «آيا آن [وعده‌ي مجازات الهى] حقّ است»؟ بگو: «آرى، به پروردگارم سوگند، قطعاً حق است؛ و شما نمى‌توانيد [از مجازات الهى] فرار كنيد».

And they ask you: Is that true? Say: Aye! by my Lord! it is most surely the truth, and you will not escape.

અને તેઓ તને પૂછે છે કે શું આ (અઝાબનો વાયદો) સાચો છે? તું કહે કે હા, મારા પરવરદિગારની કસમ! તે ખરેખર સાચો છે; અને તમે અલ્લાહને આજીઝ કરી નહિ શકો.

10:54
وَ لَوْ أَنَّ لِكُلِّ نَفْسٍ ظَلَمَتْ ما فِي الْأَرْضِ لاَفْتَدَتْ بِهِ وَ أَسَرُّوا النَّدامَةَ لَمَّا رَأَوُا الْعَذابَ وَ قُضِيَ بَيْنَهُمْ بِالْقِسْطِ وَ هُمْ لا يُظْلَمُونَ

و هركس ستم كرده، اگر تمامى آنچه روى زمين است در اختيار داشته باشد، [همه را براى نجات خويش] فديه مى‌دهد. و هنگامى‌كه عذاب را ببينند، [پشيمان مى‌شوند؛ امّا] پشيمانى خود را كتمان مى‌كنند [مبادا رسواتر شوند].و در ميان آن‌ها، به عدالت داورى مى‌شود؛ و ستمى بر آن‌ها نخواهد شد.

And if every soul that has done injustice had all that is in the earth, it would offer it for ransom, and they will manifest regret when they see the chastisement and the matter shall be decided between them with justice and they shall not be dealt with unjustly.

અને અગર દરેક ઝાલિમ શખ્સ ઝમીનમાં જે કાંઇ છે (તેનો માલિક હોત તો) તે (અઝાબથી બચવા)ના બદલામાં આપી દેત; અને જે વખતે તેઓ અઝાબને સામે જોશે ત્યારે અફસોસને છુપાવશે, અને તેમની વચ્ચે ઇન્સાફથી ફેસલો કરવામાં આવશે અને તેમના પર ઝુલ્મ કરવામાં આવશે નહિ.

10:55
أَلا إِنَّ لِلهِ ما فِي السَّماواتِ وَ الْأَرْضِ أَلا إِنَّ وَعْدَ اللهِ حَقٌّ وَ لكِنَّ أَكْثَرَهُمْ لا يَعْلَمُونَ

آگاه باشيد آنچه در آسمانها و زمين است، از آن خداست! آگاه باشيد وعده خدا حقّ است، ولى بيشتر آنها نمى‌دانند!

Now surely Allah's is what is in the heavens and the earth; now surely Allah's promise is true, but most of them do not know.

જાણી લો કે! આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે બેશક અલ્લાહનું છે (અને) જાણી લો કે બેશક અલ્લાહનો વાયદો સાચો છે, પરંતુ તેઓમાંના ઘણાખરા જાણતા નથી.

10:56
هُوَ يُحْيي‌ وَ يُميتُ وَ إِلَيْهِ تُرْجَعُونَ

اوست كه زنده مى‌كند و مى‌ميراند، و به سوى او بازگردانده مى‌شويد!

He gives life and causes death, and to Him you shall be brought back.

તે જ જીવંત કરે છે અને મૌત આપે છે અને તેનીજ તરફ તમને પાછા ફેરવવામાં આવશે.

10:57
يا أَيُّهَا النَّاسُ قَدْ جاءَتْكُمْ مَوْعِظَةٌ مِنْ رَبِّكُمْ وَ شِفاءٌ لِما فِي الصُّدُورِ وَ هُدىً وَ رَحْمَةٌ لِلْمُؤْمِنينَ

اى مردم! اندرزى از سوى پروردگارتان براى شما آمده است؛ و درمانى براى آنچه در سينه‌هاست؛ و هدايت و رحمتى است براى مؤمنان.

O men! there has come to you indeed an admonition from your Lord and a healing for what is in the breasts and a guidance and a mercy for the believers.

અય લોકો! તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી નસીહત આવી ચૂકી છે અને દિલોમાં જે કાંઇ (ખરાબી તથા બીમારી) છે તેની શફા; અને મોઅમીનો માટે હિદાયત તથા રહેમત છે.

10:58
قُلْ بِفَضْلِ اللهِ وَ بِرَحْمَتِهِ فَبِذلِكَ فَلْيَفْرَحُوا هُوَ خَيْرٌ مِمَّا يَجْمَعُونَ

بگو: «تنها به فضل خدا و رحمت او بايد خوشحال شوند؛ كه اين، از تمام آنچه گردآورى مى‌كنند، بهتر است».

Say: In the grace of Allah and in His mercy-- in that they should rejoice; it is better than that which they gather.

તું કહે કે આ (કુરઆન) અલ્લાહના ફઝલ તથા તેની રહેમતથી છે માટે તેઓએ તેનાથી ખુશ થવું જોઇએ કારણકે તેઓ જે કાંઇ ભેગું કરે છે તેનાથી તે ઘણું બહેતર છે.

10:59
قُلْ أَ رَأَيْتُمْ ما أَنْزَلَ اللهُ لَكُمْ مِنْ رِزْقٍ فَجَعَلْتُمْ مِنْهُ حَراماً وَ حَلالاً قُلْ آللهُ أَذِنَ لَكُمْ أَمْ عَلَى اللهِ تَفْتَرُونَ

بگو: «به من خبر بدهيد [چرا] روزي‌هايى را كه خداوند بر شما نازل كرده، بعضى از آن را حرام، و بعضى را حلال قرار داده ايد»؟! بگو: «آيا خداوند به شما اجازه [چنين كارى] داده، يا بر خدا افترا مى‌بنديد [و از پيش خود، حلال و حرام درست مى‌كنيد]»؟!

Say: Tell me what Allah has sent down for you of sustenance, then you make (a part) of it unlawful and (a part) lawful. Say: Has Allah commanded you, or do you forge a lie against Allah?

તું કહે કે અલ્લાહે જે કાંઇ રોઝી તમારા માટે નાઝિલ કરી છે, તેમાંથી અમુક (ચીઝો)ને હરામ કરો છો અને અમુક (ચીઝો)ને હલાલ કરો છો. કહે કે શું અલ્લાહે તેની તમને ઇજાઝત આપી છે અથવા તમે અલ્લાહની તરફ જૂઠી નિસ્બત આપો છો?

10:60
وَ مَا ظَنُّ الَّذِينَ يَفْترَُونَ عَلىَ اللهِ الْكَذِبَ يَوْمَ الْقِيَامَةِ إِنَّ اللَّهَ لَذُو فَضْلٍ عَلىَ النَّاسِ وَ لَكِنَّ أَكْثرََهُمْ لَا يَشْكُرُون

آن‌ها كه بر خدا افترا مى‌بندند، درباره‌ی (مجازات) روز رستاخيز، چه مى‌انديشند؟! خداوند نسبت به همه مردم فضل (و بخشش) دارد، امّا اكثر آن‌ها سپاسگزارى نمى‌كنند!

And what will be the thought of those who forge lies against Allah on the day of resurrection? Most surely Allah is the Lord of grace towards men, but most of them do not give thanks.

અને જે લોકો અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે છે તેઓ કયામતના દિવસ(ની સજા) બાબતે શું વિચારે છે? બેશક અલ્લાહ લોકો પર ફઝલ કરનારો છે, પરંતુ તેઓમાંના ઘણાખરા શુક્રગુઝાર નથી.

← Surah 9 Surah 11 →