Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 11

سورة هود

Hud

સુરએ હુદ
123 verses Makki Verses 11–20 of 123
11:11
إِلاَّ الَّذينَ صَبَرُوا وَ عَمِلُوا الصَّالِحاتِ أُولئِكَ لَهُمْ مَغْفِرَةٌ وَ أَجْرٌ كَبيرٌ

مگر آن‌ها که [در سایه‌ي ایمان راستین]، صبر واستقامت ورزیدند و کارهاى شایسته انجام دادند؛ که براى آن‌ها، آمرزش و اجر بزرگى است.

Except those who are patient and do good, they shall have forgiveness and a great reward.

સિવાય તે લોકો કે જેઓએ સબ્ર કરી અને નેક આમાલ કર્યા છે; તેમના માટે મગફેરત તથા ઘણો મોટો અજ્ર છે.

11:12
فَلَعَلَّكَ تارِكٌ بَعْضَ ما يُوحى إِلَيْكَ وَ ضائِقٌ بِهِ صَدْرُكَ أَنْ يَقُولُوا لَوْ لا أُنْزِلَ عَلَيْهِ كَنْزٌ أَوْ جاءَ مَعَهُ مَلَكٌ إِنَّما أَنْتَ نَذيرٌ وَ اللهُ‌ عَلى كُلِّ شَيْ‌ءٍ وَكيلٌ

شاید [ابلاغ] بعض آیاتى را که به تو وحى مى‌شود، [به‌ خاطر عدم پذیرش آن‌ها] ترک کنى [و به تأخیر اندازى] و سینه‌ات از این جهت تنگ [و ناراحت] شود که مى‌گویند: «چرا گنجى بر او نازل نشده و یا چرا فرشته‌اى همراه او نیامده است»؟! [نگران مباش! چراکه] تو فقط بیم‌دهنده‌اى؛ و خداوند، نگاهبان و ناظر بر همه‌چیز است [و به حساب آنان مى‌رسد].

Then, it may be that you will give up part of what is revealed to you and your breast will become straitened by it because they say: Why has not a treasure been sent down upon him or an angel come with him? You are only a warner; and Allah is custodian over all things.

(નાસ્તિકોના) એમ કહેવાથી કેમ ખજાનો તેની ઊપર નાઝિલ થતો નથી? અથવા કેમ ફરિશ્તો તેની સાથે આવતો નથી? તારૂ દિલ તંગ ન થાય અને તારી તરફ થયેલ વહીના અમુક ભાગને મૂકી ન દેજે (કારણકે) તું ફકત ડરાવનાર છે; અને અલ્લાહ દરેક વસ્તુ ઉપર દેખરેખ રાખનારો છે.

11:13
أَمْ يَقُولُونَ افْتَراهُ قُلْ فَأْتُوا بِعَشْرِ سُوَرٍ مِثْلِهِ مُفْتَرَياتٍ وَ ادْعُوا مَنِ اسْتَطَعْتُمْ مِنْ دُونِ اللهِ‌ إِنْ كُنْتُمْ صادِقينَ

آیا مى‌گویند: «او به دروغ قرآن را [به خدا] نسبت داده [و ساختگى است]»! بگو: «اگر راست مى‌گویید، شما هم ده سوره ساختگى همانند این قرآن بیاورید؛ و هرکس را که مى‌توانید غیر از خدا [براى این کار] دعوت کنید»!

Or, do they say: He has forged it. Say: Then bring ten forged chapters like it and call upon whom you can besides Allah, if you are truthful.

શું તેઓ (નાસ્તિકો) કહે છે કે કુરઆન તે ઘડી કાઢ્યું છે ? તું કહે કે જો તમે સાચા હોવ તો તેના જેવા ઘડી કાઢેલા દસ સૂરા લઇ આવો, અને અલ્લાહ સિવાય તમે જેને (આ કામ માટે) બોલાવી શકતા હોવ તેમને બોલાવી લ્યો.

11:14
فَإِلَّمْ يَسْتَجيبُوا لَكُمْ فَاعْلَمُوا أَنَّما أُنْزِلَ بِعِلْمِ اللهِ‌ وَ أَنْ لا إِلهَ إِلاَّ هُوَ فَهَلْ أَنْتُمْ مُسْلِمُونَ

و اگر کافران دعوت شما را نپذیرفتند [به آن‌ها بگویید]: بدانید [قرآن] تنها با علم الهى نازل شده؛ و هیچ معبودى جز او نیست. آیا [با این حال]، تسلیم [حق] مى‌شوید؟!

But if they do not answer you, then know that it is revealed by Allah's knowledge and that there is no god but He; will you then submit?

પછી જો તેઓ તેનો જવાબ ન લાવી શકે તો જાણી લો કે, (કુરઆન) ફકત ઇલ્મે ઇલાહીથી નાઝિલ કરવામાં આવ્યું છે અને એ કે તેના સિવાય કોઇ ઇબાદતને લાયક નથી; (આ બધી દલીલો) પછી શું તમે મુસલમાન થશો?

11:15
مَنْ كانَ يُريدُ الْحَياةَ الدُّنْيا وَ زينَتَها نُوَفِّ إِلَيْهِمْ أَعْمالَهُمْ فيها وَ هُمْ فيها لا يُبْخَسُونَ

کسانى که زندگى دنیا و زینت آن را بخواهند، [نتیجه] اعمالشان را در همین دنیا به‌طور کامل به آن‌ها مى‌دهیم و چیزى در این [دنیا] از آن‌ها کم و کاست نخواهد شد.

Whoever desires this world's life and its finery, We will pay them in full their deeds therein, and they shall not be made to. suffer loss in respect of them.

જે કોઇ દુનિયાની ઝિંદગી અને તેની ઝીનત (ખૂબસુરતી)નો ચાહક હશે તેને અમે આ દુનિયામાં જ તેઓના આમાલનો પૂરેપૂરો બદલો આપીશું, અને તેમને તેમાં કાંઇપણ ઓછુ આપવામાં નહી આવે.

11:16
أُولئِكَ الَّذينَ لَيْسَ لَهُمْ فِي الْآخِرَةِ إِلاَّ النَّارُ وَ حَبِطَ ما صَنَعُوا فيها وَ باطِلٌ ما كانُوا يَعْمَلُونَ

[ولى] آن‌ها کسانى هستند که در آخرت، جز آتش [سهمى] نخواهند داشت و آنچه را در دنیا [براى غیرخدا] انجام دادند، نابود مى‌شود؛ و آنچه را عمل مى‌کردند، باطل و بى‌اثر خواهد شد.

These are they for whom there is nothing but fire in the hereafter, and what they wrought in it shall go for nothing, and vain is what they do.

તેઓ માટે આખેરતમાં આગ સિવાય બીજું કાંઇ નથી, અને તેઓ જે કાંઇ દુનિયામાં કરતા હતા તે નાબૂદ થઇ જશે. તેઓ જે કાંઇ આમાલ કરતા હતા તે બાતિલ થઇ જશે.

11:17
أَ فَمَنْ كانَ عَلى بَيِّنَةٍ مِنْ رَبِّهِ وَ يَتْلُوهُ شاهِدٌ مِنْهُ وَ مِنْ قَبْلِهِ كِتابُ مُوسى إِماماً وَ رَحْمَةً أُولئِكَ يُؤْمِنُونَ بِهِ وَ مَنْ يَكْفُرْ بِهِ مِنَ الْأَحْزابِ فَالنَّارُ مَوْعِدُهُ فَلا تَكُ في مِرْيَةٍ مِنْهُ إِنَّهُ الْحَقُّ مِنْ رَبِّكَ وَ لكِنَّ أَكْثَرَ النَّاسِ لا يُؤْمِنُونَ

آیا آن‌کس که دلیل آشکارى از پروردگار خویش دارد و به‌دنبال آن شاهدى از سوى [خدا] آمده، و پیش از آن، کتاب موسى که پیشوا و رحمت بوده [گواهى بر آن مى‌دهد، همچون کسى است که چنین نباشد]؟! آن‌ها (حق‌طلبان) به او ایمان مى‌آورند. و هرکس از گروه‌هاى مخالف به او کافر شود، آتش وعده‌گاه اوست. پس تردیدى در آن نداشته‌باش که آن حقّ است از پروردگارت؛ ولى بیشتر مردم ایمان نمى‌آورند.

Is he then who has with him clear proof from his Lord, and a witness from Him recites it and before it (is) the Book of Musa, a guide and a mercy? These believe in it; and whoever of the (different) parties disbelieves in it, surely it is the truth from your Lord, but most men do not believe.

શું જે (ઇન્સાન) પોતાના પરવરદિગાર તરફથી રોશન દલીલ સાથે હોય તથા તેમાંથી ગવાહી આપનાર તેની તિલાવત કરે તથા તેની અગાઊ મૂસાની કિતાબ રહેમત અને આ બાબત તરફ હિદાયત કરનારી હતી (તેની ગવાહી આપનાર જેવો બીજો કોઇ હોય શકે છે?) તેઓ (હક કબૂલ કરવાવાળા) તેના ઊપર ઇમાન લાવે છે અને તુ શક ન કરજે જુદા જુદા ગિરોહમાંથી જે આનો ઇન્કાર કરે છે તેના વાયદાની જગ્યા આગ છે. બેશક તે તારા પરવરદિગાર તરફથી હક છે, પરંતુ ઘણા લોકો ઈમાન લાવતા નથી.

11:18
وَ مَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرى عَلَى اللهِ‌ كَذِباً أُولئِكَ يُعْرَضُونَ عَلى رَبِّهِمْ وَ يَقُولُ الْأَشْهادُ هؤُلاءِ الَّذينَ كَذَبُوا عَلى رَبِّهِمْ أَلا لَعْنَةُ اللهِ‌ عَلَى الظَّالِمينَ

چه کسى ستمکارتر است از آن کس که بر خدا دروغ بسته؟! آنان [روز رستاخیز] بر پروردگارشان عرضه مى‌شوند در‌حالى‌که شاهدان (پیامبران و فرشتگان) مى‌گویند: «این‌ها همان کسانى هستند که به پروردگارشان دروغ بستند. اینک لعنت خدا بر ستمکاران باد»!

And who is more unjust than he who forges a lie against Allah? These shall be brought before their Lord, and the witnesses shall say: These are they who lied against their Lord. Now surely the curse of Allah is on the unjust.

અને તેના કરતાં વધારે ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે છે? તેઓને તેમના પરવરદિગાર સામે હાજર કરવામાં આવશે અને ગવાહો કહેશે કે આ તેઓ છે કે જેઓ પોતાના પરવરદિગારની તરફ જૂઠી નિસ્બત આપી હતી જાણી લો કે ઝાલિમો પર અલ્લાહની લાનત છે:

11:19
الَّذينَ يَصُدُّونَ عَنْ سَبيلِ اللهِ‌ وَ يَبْغُونَها عِوَجاً وَ هُمْ بِالْآخِرَةِ هُمْ كافِرُونَ

همان‌ها که [مردم را] از راه خدا باز مى‌دارند؛ و [با القاى شبهات] آن را کج و معوج نشان مى‌دهند؛ و به سراى آخرت کافرند.

Who turn away from the path of Allah and desire to make it crooked; and they are disbelievers in the hereafter.

કે જેઓ અલ્લાહના રાહથી અટકાવે છે તથા (શંકાઓ ઊપજાવીને) તેને વાંકો બનાવવા કોશિશ કરે છે જો કે તેઓ આખેરતનો ઇન્કાર કરનારા છે.

11:20
أُولئِكَ لَمْ يَكُونُوا مُعْجِزينَ فِي الْأَرْضِ وَ ما كانَ لَهُمْ مِنْ دُونِ اللهِ‌ مِنْ أَوْلِياءَ يُضاعَفُ لَهُمُ الْعَذابُ ما كانُوا يَسْتَطيعُونَ السَّمْعَ وَ ما كانُوا يُبْصِرُونَ

آن‌ها هیچ‌گاه توانایى فرار از کیفر خدا را در زمین نداشتند و جز خدا، پشتیبان‌هایى نمى‌یافتند. عذاب خدا براى آن‌ها مضاعف خواهد بود؛ [چرا‌که هم خودشان گمراه بودند و هم دیگران را گمراه ساختند]؛ آن‌ها هرگز توانایى شنیدن [حق را] نداشتند و [حقیقت را] نمى‌دیدند.

These shall not escape in the earth, nor shall they have any guardians besides Allah; the punishment shall be doubled for them, they could not bear to hear and they did not see.

તેઓ ઝમીન ઉપર (અલ્લાહને અઝાબ ન આપવા માટે) મજબૂર કરી શકશે નહિ, અને અલ્લાહ સિવાય બીજા કોઇ તેના વલી નથી, અઝાબને તેમના માટે બે ગણો કરવામાં આવશે. તેઓ (હકને) ન સાંભળી શકશે અને ન જોઇ શકશે.

← Surah 10 Surah 12 →