Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 111

سورة المسد

Al Masad

સૂરએ લહબ
5 verses Makki Verses 1–5 of 5
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
111:1
تَبَّتْ يَدا أَبي لَهَبٍ وَ تَبَّ

بريده باد هر دو دست ابولهب [و مرگ بر او باد]!

Perdition overtake both hands of Abu Lahab, and he will perish.

અબુ લહબના હાથ ભાંગી જાય અને તે હલાક થઇ જાય.

111:2
ما أَغْنى عَنْهُ مالُهُ وَ ما كَسَبَ

هرگز مال و ثروتش و آنچه را به دست آورد به حالش سودي نبخشيد!

His wealth and what he earns will not avail him.

ન તેનો માલ તેને કામ આવ્યો અને ન તેની કમાણી.

111:3
سَيَصْلى ناراً ذاتَ لَهَبٍ

و به‌زودي وارد آتشي شعله‌ور و پرلهيب مي‌شود.

He shall soon burn in fire that flames,

નજીકમાં તે ભડકતી આગમાં દાખલ થશે:

111:4
وَ امْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ

و [نيز] همسرش، در‌حالي‌كه هيزم‌كش [دوزخ] است.

And his wife, the bearer of fuel,

અને તેની ઔરત બળતણ ઊપાડનારી.

111:5
في جيدِها حَبْلٌ مِنْ مَسَدٍ

و در گردنش طنابي است از ليف خرما!

Upon her neck a halter of strongly twisted rope.

જેના ગળામાં ખજૂરીની વણેલી રસ્સી છે.

← Surah 110 Surah 112 →