Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 11

سورة هود

Hud

સુરએ હુદ
123 verses Makki Verses 51–60 of 123
11:51
يا قَوْمِ لا أَسْئَلُكُمْ عَلَيْهِ أَجْراً إِنْ أَجْرِيَ إِلاَّ عَلَى الَّذي فَطَرَني أَ فَلا تَعْقِلُونَ

اى قوم من! من از شما براى این [رسالت]، پاداشى نمى‌طلبم؛ پاداشِ من، تنها برکسى است که مرا آفریده است؛ آیا نمى‌اندیشید؟

O my people! I do not ask of you any reward for it; my reward is only with Him Who created me; do you not then understand?

અય મારી કોમ ! હું તમારી પાસે કોઇ મહેનતાણુ નથી માંગતો; મારૂ મહેનતાણુ તેની પાસે છે કે જેણે મને પૈદા કર્યો છે; શું તમે વિચારતા નથી?

11:52
وَ يا قَوْمِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُرْسِلِ السَّماءَ عَلَيْكُمْ مِدْراراً وَ يَزِدْكُمْ قُوَّةً إِلى قُوَّتِكُمْ وَ لا تَتَوَلَّوْا مُجْرِمينَ

و اى قوم من! از پروردگارتان طلب آمرزش کنید، سپس به‌سوى او باز گردید، تا باران را پى‌در‌پى بر شما بفرستد؛ و نیرویى بر نیرویتان بیفزاید. و گنهکارانه، روى [از حق] برنتابید».

And, O my people! ask forgiveness of your Lord, then turn to Him; He will send on you clouds pouring down abundance of rain and add strength to your strength, and do not turn back guilty.

અને અય મારી કૌમ! તમારા પરવરદિગાર પાસે ઇસ્તગફાર કરો, પછી તેના તરફ રજૂ થાઓ, તે તમારા ઉપર ધોધમાર વરસાદ વરસાવનાર વાદળો મોકલશે તથા તમારી શક્તિ ઊપર શક્તિમાં વધારો કરશે અને તમે ગુનેહગાર બની (હકથી) ફરી ન જાઓ.

11:53
قالُوا يا هُودُ ما جِئْتَنا بِبَيِّنَةٍ وَ ما نَحْنُ بِتارِكي آلِهَتِنا عَنْ قَوْلِكَ وَ ما نَحْنُ لَكَ بِمُؤْمِنينَ

گفتند: «اى هود! تو دلیل روشنى براى ما نیاورده‌اى و ما خدایان خود را به‌ خاطر گفتار تو، رها نخواهیم‌ کرد! و ما هرگز به تو ایمان نمى‌آوریم».

They said: O Hud! you have not brought to us any clear argument and we are not going to desert our gods for your word, and we are not believers in you:

તેમણે કહ્યું : અય હુદ ! તું કોઇ વાઝેહ દલીલ લાવ્યો નથી અને તારા કહેવાથી અને અમે અમારા માઅબૂદોને છોડશુ નહિ અને અમે તારા પર ઇમાન લાવનાર નથી.

11:54
إِنْ نَقُولُ إِلاَّ اعْتَراكَ بَعْضُ آلِهَتِنا بِسُوءٍ قالَ إِنِّي أُشْهِدُ اللهَ وَ اشْهَدُوا أَنِّي بَري‌ءٌ مِمَّا تُشْرِكُونَ

ما (درباره‌ی تو) فقط مى‌گوييم: بعضى از خدايان ما، به تو زيان رسانده (و عقلت را ربوده) اند!» (هود) گفت: «من خدا را به شهادت مى‌طلبم، شما نيز گواه باشيد كه من بيزارم از آنچه شريك (خدا) قرار مى‌دهيد.

We cannot say aught but that some of our gods have smitten you withevil. He said: Surely I call Allah to witness, and do you bear witness too, that I am clear of what you associate (with Allah).

અમે ફકત કહીએ છીએ અમારા અમુક માઅબૂદોએ તમને (તમારી અક્કલને) નુકસાન પહોંચાડ્યુ છે. તેણે કહ્યું: બેશક હું અલ્લાહને ગવાહ બનાવું છું અને તમે પણ ગવાહ રહેજો કે તમે જેને (અલ્લાહના) શરીક બનાવો છો તેનાથી હું બેઝાર છું.

11:55
مِنْ دُونِهِ فَكيدُوني‌ جَميعاً ثُمَّ لا تُنْظِرُونِ

از آنچه غير او (مى‌پرستيد)! حال كه چنين است، همگى براى من نقشه بكشيد؛ و مرا مهلت ندهيد! (اما بدانيد كارى از دست شما ساخته نيست!

Besides Him, therefore scheme against me all together; then give me no respite:

તે (અલ્લાહ)ના સિવાય; તમે સૌ એકઠા થઈને મારી ખિલાફ ચાલ ચાલો. પછી મને મોહલત ન આપશો.

11:56
إِنِّي تَوَكَّلْتُ عَلَى اللهِ‌ رَبِّي وَ رَبِّكُمْ ما مِنْ دَابَّةٍ إِلاَّ هُوَ آخِذٌ بِناصِيَتِها إِنَّ رَبِّي عَلى صِراطٍ مُسْتَقيمٍ

من، بر خداى یگانه که پروردگار من و شماست، توکّل کرده‌ام. هر جنبنده‌اى در قبضه‌ی قدرت [توأم با عدالت] اوست؛ زیرا پروردگار من بر صراط مستقیم است.

Surely I rely on Allah, my Lord and your Lord; there is no living creature but He holds it by its forelock; surely my Lord is on the right path.

બેશક હું અલ્લાહ ઉપર આધાર રાખું છું કે જે મારો પરવરદિગાર છે અને તમારો પણ (પરવરદિગાર છે;) કોઇ પ્રાણી નથી સિવાય કે તેની પેશાની(ના વાળ) અલ્લાહની પકડમાં હોય; બેશક મારો પરવરદિગાર સીધા રસ્તા પર છે.

11:57
فَإِنْ تَوَلَّوْا فَقَدْ أَبْلَغْتُكُمْ ما أُرْسِلْتُ بِهِ إِلَيْكُمْ وَ يَسْتَخْلِفُ رَبِّي قَوْماً غَيْرَكُمْ وَ لا تَضُرُّونَهُ شَيْئاً إِنَّ رَبِّي عَلى‌ كُلِّ شَيْ‌ءٍ حَفيظٌ

پس اگر روى برگردانيد، من رسالتى را كه مأمور بودم به شما رساندم؛ و پروردگارم گروه ديگرى را جانشين شما مى‌كند؛ و شما كمترين ضررى به او نمى‌رسانيد؛ پروردگارم حافظ و نگاهبان هر چيز است!»

But if you turn back, then indeed I have delivered to you the message with which I have been sent to you, and my Lord will bring another people in your place, and you cannot do Him any harm; surely my Lord is the Preserver of all things.

પછી જો તમે ફરી જશો તો મેં તમને તે પયગામ પહોંચાડી દીધો છે કે જેની સાથે મને તમારા તરફ મોકલવામાં આવ્યો હતો અને મારો પરવરદિગાર તમારી જગ્યાએ બીજી કૌમ લાવશે, અને તમે તેને કાંઇ હાનિ નહિ પહોંચાડો; બેશક મારો પરવરદિગાર દરેક વસ્તુનો મુહાફીઝ છે.

11:58
وَ لَمَّا جاءَ أَمْرُنا نَجَّيْنا هُوداً وَ الَّذينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِنَّا وَ نَجَّيْناهُمْ مِنْ عَذابٍ غَليظٍ

و هنگامى كه فرمان ما فرا رسيد، «هود» و كسانى را كه با او ايمان آورده بودند، به رحمت خود نجات داديم؛ و آن‌ها را از عذاب شديد، رهايى بخشيديم!

And when Our decree came to pass, We delivered Hud and those who believed with him with mercy from Us, and We delivered them from a hard chastisement.

અને જયારે અમારો હુકમ આવી ગયો ત્યારે અમોએ અમારી રહેમતથી હૂદને તથા જે લોકો તેની સાથે ઇમાન લાવ્યા હતા તેમને બચાવી લીધા, અને તેમને સખ્ત અઝાબથી નજાત આપી.

11:59
وَ تِلْكَ عادٌ جَحَدُوا بِآياتِ رَبِّهِمْ وَ عَصَوْا رُسُلَهُ وَ اتَّبَعُوا أَمْرَ كُلِّ جَبَّارٍ عَنيدٍ

و این قوم «عاد» بودند که آیات پروردگارشان را انکار کردند؛ و از اطاعت پیامبرنش سر برتافتند؛ و از فرمان هر ستمگر حق ستیز، پیروى کردند!

And this was Ad; they denied the communications of their Lord, and disobeyed His apostles and followed the bidding of every insolent opposer (of truth).

અને તે (કૌમે) આદ હતી કે જેમણે પોતાના પરવરદિગારની આયતોને જૂઠલાવી, તથા (અલ્લાહના) રસૂલોની નાફરમાની કરી અને દરેક ઝાલિમના ફરમાનની તાબેદારી કરી.

11:60
وَ اُتۡبِعُوۡا فِیۡ ہٰذِہِ الدُّنۡیَا لَعۡنَۃً وَّ یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ اَلَاۤ اِنَّ عَادًا کَفَرُوۡا رَبَّہُمۡ ؕ اَلَا بُعۡدًا لِّعَادٍ قَوۡمِ ہُوۡدٍ

And they were overtaken by curse in this world and on the resurrection day; now surely Ad disbelieved in their Lord; now surely, away with Ad, the people of Hud.

આ દુનિયામાં તેમને લાનતે પકડી લીધા છે અને કયામતના દિવસે પણ (પકડી લેશે). બેશક કૌમે આદે પોતાના પરવરદિગારનો ઇન્કાર કર્યો હતો હવે બેશક આદ અને હૂદની કૌમ (અલ્લાહની) રહેમતથી દૂર છે.

← Surah 10 Surah 12 →