Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 11

سورة هود

Hud

સુરએ હુદ
123 verses Makki Verses 61–70 of 123
11:61
وَ إِلى ثَمُودَ أَخاهُمْ صالِحاً قالَ يا قَوْمِ اعْبُدُوا اللهَ‌ ما لَكُمْ مِنْ إِلهٍ غَيْرُهُ هُوَ أَنْشَأَكُمْ مِنَ الْأَرْضِ وَ اسْتَعْمَرَكُمْ فيها فَاسْتَغْفِرُوهُ ثُمَّ تُوبُوا إِلَيْهِ إِنَّ رَبِّي قَريبٌ مُجيبٌ

و به‌سوى قوم «ثمود»، برادرشان «صالح» را فرستادیم؛ گفت: «اى قوم من! خدا را پرستش کنید، که هیچ معبودى جز او براى شما نیست! اوست که شما را از زمین آفرید؛ و آباد‌کردن آن را به شما سپرد! از او آمرزش بطلبید، سپس به‌سوى او باز گردید، که پروردگارم [به بندگان خود] نزدیک، و اجابت‌کننده [خواسته‌هاى آن‌ها] است».

And to Samood (We sent) their brother Salih. He said: O my people! serve Allah, you have no god other than He; He brought you into being from the earth, and made you dwell in it, therefore ask forgiveness of Him, then turn to Him; surely my Lord is Nigh, Answering.

અને સમૂદની કોમ તરફ અમોએ તેમના ભાઇ સાલેહને મોકલ્યો. તેણે કહ્યું કે અય મારી કોમ! તમે અલ્લાહની ઇબાદત કરો જેના સિવાય તમારો બીજો કોઇ માઅબૂદ નથી; તેણે તમને ઝમીનમાંથી પેદા કર્યા, અને તેણે જ તમને તેમાં વસાવ્યા; માટે તેની પાસે ઇસ્તગફાર કરો, પછી તેની તરફ રજૂ થાઓ; બેશક મારો પરવરદિગાર નઝદીક છે અને (તમારી દુઆઓ) કબૂલ કરનાર છે.

11:62
قَالُواْ يَاصَالِحُ قَدْ كُنتَ فِينَا مَرْجُوًّا قَبْلَ هَذَا أَ تَنْهَئنَا أَن نَّعْبُدَ مَا يَعْبُدُ ءَابَاؤُنَا وَ إِنَّنَا لَفِي شَكٍ‌ّ مِّمَّا تَدْعُونَا إِلَيْهِ مُرِيبٍ

گفتند: «اى صالح! تو پيش از اين، مايه اميد ما بودى! آيا ما را از پرستش آنچه پدرانمان مى‌پرستيدند، نهى مى‌كنى؟! در حالى كه ما، در مورد آنچه به‌سوى آن دعوتمان مى‌كنى، در شك و ترديد هستيم!»

They said: O Salih! surely you were one amongst us in whom great expectations were placed before this; do you (now) forbid us from worshipping what our fathers worshipped? And as to that which you call us to, most surely we are in disquieting doubt.

તેમણે કહ્યું, અય સાલેહ! ખરેખર અગાઉ તું અમારામાંથી હતો, તારાથી અમને ઉમ્મીદો હતી, શું તું અમને અમારા બાપદાદા જેઓને ઇબાદત કરતા હતા તેમની ઇબાદત કરવાની મનાઇ કરે છે? અને તું જેની તરફ અમને બોલાવે છે તેના વિશે અમે શંકાઓમાં ગૂંચવાયેલ છીએ.

11:63
قَالَ يَقَوْمِ أَ رَءَيْتُمْ إِن كُنتُ عَلىَ‌ بَيِّنَةٍ مِّن رَّبّي‌ِ وَ ءَاتَئني مِنْهُ رَحْمَةً فَمَن يَنصُرُني مِنَ اللَّهِ إِنْ عَصَيْتُهُ فَمَا تَزِيدُونَني غَيرَْ تَخْسِير

گفت: «اى قوم! اگر من دليل آشكارى از پروردگارم داشته باشم، و رحمتى از جانب خود به من داده باشد (مى‌توانم از ابلاغ رسالت او سرپيچى كنم)؟! اگر من نافرمانى او كنم، چه كسى مى‌تواند مرا در برابر وى يارى دهد؟! پس، (سخنان) شما، جز اطمينان به زيانكار بودنتان، چيزى بر من نمى‌افزايد!

He said: O my people! tell me if I have clear proof from my Lord and He has granted to me mercy from Himself-- who will then help me against Allah if I disobey Him? Therefore you do not add to me other than loss:

તેણે કહ્યું કે અય મારી કોમ! જો મારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલો મારી પાસે હોય તેણે મને પોતાના તરફથી રહેમત અતા કરી હોય, પછી જો હું તેની નાફરમાની કરૂં તો અલ્લાહ(ના અઝાબ)થી બચાવવા માટે મારી મદદ કોણ કરશે? તમે મારા નુકસાનમાં વધારા સિવાય બીજુ કંઇ નહી કરો.

11:64
وَ يا قَوْمِ هذِهِ ناقَةُ اللهِ‌ لَكُمْ آيَةً فَذَرُوها تَأْكُلْ في أَرْضِ اللهِ‌ وَ لا تَمَسُّوها بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذابٌ قَريبٌ

اى قوم من! این «ناقه» از سوى خداوند براى شما معجزه‌اى است؛ بگذارید در زمین خدا به چرا مشغول شود؛ و هیچ‌گونه آزارى به آن نرسانید، که به‌زودى عذاب [خدا] شما را خواهد گرفت!

And, O my people! this will be (as) Allah's she-camel for you, a sign; therefore leave her to pasture on Allah's earth and do not touch her withevil, for then a near chastisement will overtake you.

અને અય મારી કોમ ! અલ્લાહની આ ઊંટણી તમારા માટે એક નિશાની છે; માટે તેને છુટી મૂકી દો કે તે અલ્લાહની ઝમીનમાં ચર્યા કરે અને તેને ઇજા ન પહોંચાડશો, નહિતર તમને નજીકમાં અઝાબ પકડી લેશે.

11:65
فَعَقَرُوها فَقالَ تَمَتَّعُوا في دارِكُمْ ثَلاثَةَ أَيَّامٍ ذلِكَ وَعْدٌ غَيْرُ مَكْذُوبٍ

سرانجام، ناقه را پى کردند و [صالح به آن‌ها] گفت: «[مهلت شما تمام شد]! سه روز در خانه‌هایتان بهره‌مند گردید؛ [و بعد از آن، عذاب الهى فراخواهد رسید]؛ این وعده‌اى است که دروغ نخواهد بود».

But they slew her, so he said: Enjoy yourselves in your abode for three days, that is a promise not to be belied.

તેમ છતાં તેમણે તેના પગ કાપી નાખ્યા, જેથી તેણે ફરમાવ્યું, તમે ત્રણ દિવસ પોત પોતાના ઘરોમાં મોજ મજા ભોગવી લો, આ વાયદો એવો છે કે જે જૂઠો નથી થઇ શકતો.

11:66
فَلَمَّا جاءَ أَمْرُنا نَجَّيْنا صالِحاً وَ الَّذينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِنَّا وَ مِنْ خِزْيِ يَوْمِئِذٍ إِنَّ رَبَّكَ هُوَ الْقَوِيُّ الْعَزيزُ

و هنگامى‌که فرمان [مجازات] ما فرارسید، صالح و کسانى را که با او ایمان آورده بودند، به رحمت خود [از آن عذاب] و از رسوایى آن روز، رهایى بخشیدیم؛ چراکه پروردگارت توانا و شکست ناپذیر است.

So when Our decree came to pass, We delivered Salih and those who believed with him by mercy from Us, and (We saved them) from the disgrace of that day; surely your Lord is the Strong, the Mighty.

પછી જ્યારે અમારો હુકમ આવી પહોંચ્યો ત્યારે અમોએ સાલેહને તથા જેઓ તેની સાથે ઇમાન લાવ્યા હતા તેઓને અમારી રહેમતથી બચાવી લીધા, તેમજ તે દિવસની ઝિલ્લતથી (બચાવી લીધા); બેશક તારો પરવરદિગાર તાકતવર, જબરદસ્ત છે.

11:67
وَ أَخَذَ الَّذينَ ظَلَمُوا الصَّيْحَةُ فَأَصْبَحُوا في دِيارِهِمْ جاثِمينَ

و کسانى را که ستم کرده بودند، صیحه [مرگبار آسمانى] فروگرفت؛ و بامدادان در خانه‌هایشان به روى افتاده و مرده بودند.

And the rumbling overtook those who were unjust, so they became motionless bodies in their abodes,

અને ઝાલિમ લોકોને એક ગર્જનાએ પકડી લીધા, પછી તેઓ પોત પોતાના ઘરોમાં નિર્જીવ લાશ બની ગયા:

11:68
كَأَنْ لَمْ يَغْنَوْا فيها أَلا إِنَّ ثَمُودَ كَفَرُوا رَبَّهُمْ أَلا بُعْداً لِثَمُودَ

آن‌چنان كه گويى هرگز ساكن آن ديار نبودند! بدانيد قوم ثمود، پروردگارشان را انكار كردند! دور باد قوم ثمود (از رحمت پروردگار)!

As though they had never dwelt in them; now surely did Samood disbelieve in their Lord; now surely, away with Samood.

જાણે કે તેઓ તેમાં કદી વસ્યા જ ન હતા; જાણી લો કે બેશક! સમૂદની કોમે પોતાના પરવરદિગારનો ઇન્કાર કર્યો; જાણી લો કે સમૂદની કોમ (અલ્લાહની રહેમતથી) દૂર થઇ.

11:69
وَ لَقَدْ جاءَتْ رُسُلُنا إِبْراهيمَ بِالْبُشْرى قالُوا سَلاماً قالَ سَلامٌ فَما لَبِثَ أَنْ جاءَ بِعِجْلٍ حَنيذٍ

فرستادگان ما (فرشتگان) براى ابراهیم بشارت آوردند؛ گفتند: «سلام»! [او نیز] گفت: «سلام»! و چندان درنگ نکرد که گوساله بریانى [براى آن‌ها] آورد.

And certainly Our apostles came to Ibrahim with good news. They said: Peace. Peace, said he, and he made no delay in bringing a roasted calf.

અને (કૌમે લૂત પર અઝાબ મોકલવા પહેલાં) ખરેખર અમારા ફરિશ્તાઓ ઇબ્રાહીમ પાસે (બુઢાપાની હાલતમાં બાપ બનવાની) ખુશખબર લઇને આવ્યા, તેમણે કહ્યું સલામ; તેણે પણ કહ્યું સલામ; પછી (તેઓ માટે) તે એક શેકેલું વાછરડું લઇ આવ્યો.

11:70
فَلَمَّا رَأى أَيْدِيَهُمْ لا تَصِلُ إِلَيْهِ نَكِرَهُمْ وَ أَوْجَسَ مِنْهُمْ خيفَةً قالُوا لا تَخَفْ إِنَّا أُرْسِلْنا إِلى قوم لوط

[امّا] هنگامى‌که دید دست آن‌‌ها به آن نمي‌رسد [و از آن نمى‌خورند] آن‌ها را ناآشنا [و دشمن] شمرد؛ و از آنان احساس ترس نمود. به او گفتند: «نترس! ما به‌سوى قوم لوط فرستاده شده‌ایم».

But when he saw that their hands were not extended towards it, he deemed them strange and conceived fear of them. They said: Fear not, surely we are sent to Lut's people.

પછી જ્યારે તેણે જોયું કે તેમના હાથ તે (ખોરાક)ના તરફ લંબાતા નથી ત્યારે તેઓ તેને અજાણ્યા લાગ્યા અને તેમનાથી ડરી ગયો; તેમણે કહ્યું કે તું ડર નહી, બેશક અમને લૂતની કોમ તરફ મોકલવામાં આવ્યા છે.

← Surah 10 Surah 12 →