Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 19

سورة مريم

Maryam

સૂરએ મરિયમ
98 verses Makki Verses 41–50 of 98
19:41
وَ اذْكُرْ فِي الْكِتابِ إِبْراهيمَ إِنَّهُ كانَ صِدِّيقاً نَبِيًّا

در اين كتاب، ابراهيم را ياد كن، كه او پيامبرى بسيار راستگو بود.

And mention Ibrahim in the Book; surely he was a truthful man, a prophet.

અને આ કિતાબમાં ઇબ્રાહીમનો ઝિક્ર કર; બેશક તે બહુ સાચા બોલા નબી હતા.

19:42
إِذْ قالَ لِأَبيهِ يا أَبَتِ لِمَ تَعْبُدُ ما لا يَسْمَعُ وَ لا يُبْصِرُ وَ لا يُغْني عَنْكَ شَيْئاً

هنگامى‌كه به پدرش گفت: «اى پدر! چرا چيزى را مى‌پرستى كه نه مى‌شنود، و نه مى‌بيند، و نه هيچ نيازى را از تو برطرف مى‌سازد؟!

When he said to his father; O my father! why do you worship what neither hears nor sees, nor does it avail you in the least:

જ્યારે તેણે પોતાના (પાલક) પિતાને કહ્યું કે અય મારા વાલિદ! તું એવાઓની શા માટે ઇબાદત કરે છે કે જે ન કાંઇ સાંભળે છે અને ન કાંઇ જૂએ છે અને ન કંઇ જરૂરત પૂરી કરી શકે છે?

19:43
يا أَبَتِ إِنِّي قَدْ جاءَني مِنَ الْعِلْمِ ما لَمْ يَأْتِكَ فَاتَّبِعْني أَهْدِكَ صِراطاً سَوِيًّا

اى پدر! دانشى براى من آمده كه براى تو نيامده است؛ بنابراين از من پيروى كن، تا تو را به راه راست هدايت كنم.

O my father! truly the knowledge has come to me which has not come to you, therefore follow me, I will guide you on a right path:

અય મારા (પાલક) પિતા ! ખરેજ મારી પાસે જે ઇલ્મ આવ્યુ છે તે તારી પાસે નથી આવ્યું માટે તું મારી પૈરવી કર, હું તને સાચા રસ્તાની હિદાયત કરીશ.

19:44
يا أَبَتِ لا تَعْبُدِ الشَّيْطانَ إِنَّ الشَّيْطانَ كانَ لِلرَّحْمنِ عَصِيًّا

اى پدر! شيطان را پرستش مكن، كه شيطان نسبت به خداوند رحمان، نافرمان بود.

O my father! serve not the Shaitan, surely the Shaitan is disobedient to the Beneficent Allah:

અય મારા (પાલક) પિતા ! તું શેતાનની ઇબાદત ન કર, બેશક શયતાન રહેમાન અલ્લાહનો નાફરમાન છે.

19:45
يا أَبَتِ إِنِّي أَخافُ أَنْ يَمَسَّكَ عَذابٌ مِنَ الرَّحْمنِ فَتَكُونَ لِلشَّيْطانِ وَلِيًّا

اى پدر! من ازاين مى‌ترسم كه ازسوى خداوند رحمان عذابى به تو رسد، درنتيجه از دوستان شيطان باشى»!

O my father! surely I fear that a punishment from the Beneficent Allah should afflict you so that you should be a friend of the Shaitan.

અય મારા (પાલક) પિતા ! બેશક હું ડરૂં છું કે રહેમાન ખુદા તરફથી તારી ઉપર અઝાબ ન આવી પહોંચે, પરિણામે તું શયતાનનો સાથી બની જાય!

19:46
قالَ أَ راغِبٌ أَنْتَ عَنْ آلِهَتي يا إِبْراهيمُ لَئِنْ لَمْ تَنْتَهِ لَأَرْجُمَنَّكَ وَ اهْجُرْني مَلِيًّا

گفت: «اى ابراهيم! آيا تو از معبودهاى من روى گردانى؟! اگر [از اين كار] دست برندارى، تو را سنگسار مى‌كنم. و براى مدّتى طولانى از من دور شو»!

He said: Do you dislike my gods, O Ibrahim? If you do not desist I will certainly revile you, and leave me for a time.

તેણે કહ્યું: અય ઇબ્રાહીમ ! શું તું મારા માઅબૂદોથી મોઢું ફેરવીશ? જો તું નહિં અટકે તો હું ચોક્કસ તને સંગસાર કરીશ (પથ્થરથી ઢાંકી દઇશ), અને પછી તું લાંબી મુદ્દત સુધી મારાથી જૂદો થઇ જઇશ.

19:47
قالَ سَلامٌ عَلَيْكَ سَأَسْتَغْفِرُ لَكَ رَبِّي إِنَّهُ كانَ بي حَفِيًّا

[ابراهيم] گفت: «سلام بر تو! من به‌زودى از پروردگارم براى تو آمرزش مى‌طلبم؛ چرا كه او همواره نسبت به من مهربان بوده است.

He said: Peace be on you, I will pray to my Lord to forgive you; surely He is ever Affectionate to me:

તેણે (ઇબ્રાહીમે) કહ્યું : તારા પર મારા સલામ થાય, નજીકમાં જ હું મારા પરવરદિગાર પાસે તારા માટે ઇસ્તિગફાર કરીશ; બેશક તે મારા પ્રત્યે હંમેશાથી મહેરબાન છે.

19:48
وَ أَعْتَزِلُكُمْ وَ ما تَدْعُونَ مِنْ دُونِ اللهِ وَ أَدْعُوا رَبِّي عَسى أَلاَّ أَكُونَ بِدُعاءِ رَبِّي شَقِيًّا

و از شما، و آنچه غير خدا مى‌خوانيد، كناره‌گيرى مى‌كنم؛ و پروردگارم را مى‌خوانم؛ و اميدوارم در خواندن پروردگارم محروم و بى‌پاسخ نمانم»!

And I will withdraw from you and what you call on besides Allah, and I will call upon my Lord; may be I shall not remain unblessed in calling upon my Lord.

હું તમારાથી અને જેને તમે અલ્લાહ સિવાય પોકારો છો તેમનાથી દૂર થાવ છું અને હું મારા ખુદાને જ પૂકારૂ છુ, આશા છે કે હું મારા ખુદા પાસે દુઆ કરવાથી મહેરૂમ રહીશ નહિ.

19:49
فَلَمَّا اعْتَزَلَهُمْ وَ ما يَعْبُدُونَ مِنْ دُونِ اللهِ وَهَبْنا لَهُ إِسْحاقَ وَ يَعْقُوبَ وَ كُلاًّ جَعَلْنا نَبِيًّا

هنگامى‌كه از آنان و آنچه غير خدا مى‌پرستيدند كناره‌گيرى كرد، ما اسحاق و يعقوب را به او بخشيديم؛ و هريك را پيامبرى [بزرگ] قرار داديم.

So when he withdrew from them and what they worshipped besides Allah, We gave to him Ishaq and Yaqoub, and each one of them We made a prophet.

પછી જ્યારે તેણે તેમનો અને જે વસ્તુઓને તેઓ અલ્લાહના સિવાય ઇબાદત કરતા હતા તેમને મૂકી દીધા ત્યારે અમોએ તેને ઇસ્હાક તથા યાકૂબ આપ્યા અને દરેકને નબી બનાવ્યા.

19:50
وَ وَهَبْنا لَهُمْ مِنْ رَحْمَتِنا وَ جَعَلْنا لَهُمْ لِسانَ صِدْقٍ عَلِيًّا

و از رحمت خود به آنان عطا كرديم؛ و براى آن‌ها نام نيك و مقام برجسته‌اى [در ميان همه‌ی امّت‌ها] قرار داديم.

And We granted to them of Our mercy, and We left (behind them) a truthful mention of eminence for them.

તેઓને અમોએ અમારી રહેમતમાંથી હિસ્સો આપ્યો અને તેઓ માટે (લોકો દરમ્યાન) નેકનામી અને બુલંદ દરજ્જો અતા કર્યો.

← Surah 18 Surah 20 →