Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 19

سورة مريم

Maryam

સૂરએ મરિયમ
98 verses Makki Verses 71–80 of 98
19:71
وَ إِنْ مِنْكُمْ إِلاَّ وارِدُها كانَ عَلى رَبِّكَ حَتْماً مَقْضِيًّا

و همه‌ی شما [بدون استثنا] وارد جهنّم مى‌شويد؛ اين امر، نزد پروردگارت، حتمى و پايان يافته است.

And there is not one of you but shall come to it; this is an unavoidable decree of your Lord.

અને તમારામાંથી એક પણ એવો નથી કે જે તેમાં દાખલ નહિ થાય; (અને) આ તારા પરવરદિગારનો નિશ્ચિત ફેંસલો છે.

19:72
ثُمَّ نُنَجِّي الَّذينَ اتَّقَوْا وَ نَذَرُ الظَّالِمينَ فيها جِثِيًّا

سپس كسانى را كه تقوا پيشه كردند [از آن] رهايى مى‌بخشيم؛ و ستمكاران را در‌حالى‌كه به زانو درآمده‌اند در آن رها مى‌سازيم.

And We will deliver those who guarded (against evil), and We will leave the unjust therein on their knees.

પછી જેઓ મુત્તકી હશે તેમને અમે નજાત આપીશું, અને ઝાલિમોને તેમાંજ ગોંઠણભર પડેલા છોડી દઇશું.

19:73
وَ إِذا تُتْلى عَلَيْهِمْ آياتُنا بَيِّناتٍ قالَ الَّذينَ كَفَرُوا لِلَّذينَ آمَنُوا أَيُّ الْفَريقَيْنِ خَيْرٌ مَقاماً وَ أَحْسَنُ نَدِيًّا

و هنگامى‌كه آيات روشنگر ما بر آنان خوانده مى‌شود، كافران به مؤمنان مى‌گويند: «كدام يك از [ما] دو گروه جايگاهش بهتر، و محفل انسش زيباتر است»؟!

And when Our clear communications are recited to them, those who disbelieve say to those who believe: Which of the two parties is best in abiding and best in assembly?

અને જ્યારે અમારી વાઝેહ (સ્પષ્ટ) આયતો તેમની સામે પઢવામાં આવે છે ત્યારે નાસ્તિકો મોઅમીનોને પૂછે છે કે બંને ગિરોહમાંથી દરજ્જામાં કોણ બેહતર છે અને કોણો સાથ સારો છે?

19:74
وَ كَمْ أَهْلَكْنا قَبْلَهُمْ مِنْ قَرْنٍ هُمْ أَحْسَنُ أَثاثاً وَ رِءْياً

چه بسيار اقوامى را پيش از آنان نابود كرديم كه هم مال و ثروتشان و هم ظاهرشان از آن‌ها بهتر بود.

And how many of the generations have We destroyed before them who were better in respect of goods and outward appearance!

અને અમો તેમની પહેલાં કેટલીયે કોમનો નાશ કરી ચૂક્યા છીએ, જેઓ માલમત્તા તથા દેખાવમાં બહેતર હતા.

19:75
قُلْ مَنْ كانَ فِي الضَّلالَةِ فَلْيَمْدُدْ لَهُ الرَّحْمنُ مَدًّا حَتَّى إِذا رَأَوْا ما يُوعَدُونَ إِمَّا الْعَذابَ وَ إِمَّا السَّاعَةَ فَسَيَعْلَمُونَ مَنْ هُوَ شَرٌّ مَكاناً وَ أَضْعَفُ جُنْداً

بگو: «آن‌ها كه در گمراهى بوده‌اند، بايد خداوند به آن‌ها مهلت دهد تا زمانى‌كه وعده‌ی الهى را با چشم خود ببينند: يا مجازات [اين دنيا]، يا [عذاب] قيامت را! [و به‌زودى] خواهند دانست چه كسى جايگاهش بدتر، و لشكرش ناتوان‌تر است»!

Say: As for him who remains in error, the Beneficent Allah will surely prolong his length of days, until they see what they were threatened with, either the punishment or the hour; then they shall know who is in more evil plight and weaker in forces

તું કહે : જે ગુમરાહીમાં છે તેને રહેમાન (અલ્લાહ) મોહલત આપશે એટલે સુધી કે જેનો વાયદો આપવામાં આવ્યો છે તે અઝાબ અથવા (કયામતની) ઘડી આવી જાય પછી તેઓ જાણી લેશે કોની જગ્યા વધારે ખરાબ છે અને કોનું લશ્કર વધારે કમજોર છે?

19:76
وَ يَزيدُ اللهُ الَّذينَ اهْتَدَوْا هُدىً وَ الْباقِياتُ الصَّالِحاتُ خَيْرٌ عِنْدَ رَبِّكَ ثَواباً وَ خَيْرٌ مَرَدًّا

و كسانى كه پذيراى هدايت شوند، خداوند بر هدايتشان مى‌افزايد؛ و آثار ماندگار شايسته‌اى كه [از انسان] باقى مى‌ماند، ثوابش در پيشگاه پروردگارت بهتر، و عاقبتش نيكوتر است.

And Allah increases in guidance those who go aright; and ever-abiding good works are with your Lord best in recompense and best in yielding fruit.

અને જેઓ હિદાયત પામેલા છે અલ્લાહ તેની હિદાયતમાં વધારો કરે છે, અને સારા કાર્યો બાકી રહેનારા તારા પરવરદિગારની પાસે સવાબને રૂએ બહેતર છે અને પરિણામની રૂએ બેહતર છે.

19:77
أَ فَرَأَيْتَ الَّذي كَفَرَ بِآياتِنا وَ قالَ لَأُوتَيَنَّ مالاً وَ وَلَداً

آيا ديدى كسى را كه به آيات ما كافر شد، و گفت: «ثروت و فرزند فراوانى به من داده خواهد شد»؟!

Have you, then, seen him who disbelieves in Our communications and says: I shall certainly be given wealth and children?

શું તે તેને જોયો છે કે જે અમારી આયતોનો ઇન્કાર કરે છે અને કહે છે : મને જરૂર માલ અને ઔલાદ આપવામાં આવશે?

19:78
أَطَّلَعَ الْغَيْبَ أَمِ اتَّخَذَ عِنْدَ الرَّحْمنِ عَهْداً

آيا او از غيب آگاه گشته، يا نزد خداوند رحمان عهد و پيمانى گرفته است؟!

Has he gained knowledge of the unseen, or made a covenant with the Beneficent Allah?

શું તેને ગેબની ખબર મળી ગઇ છે અથવા રહેમાન પરવરદિગાર પાસેથી વાયદો લીધો છે?

19:79
كَلاَّ سَنَكْتُبُ ما يَقُولُ وَ نَمُدُّ لَهُ مِنَ الْعَذابِ مَدًّا

هرگز چنين نيست! ما به‌زودى آنچه را مى‌گويد مى‌نويسيم و عذاب را براى او مستمر مى‌سازيم!

By no means! We write down what he says, and We will lengthen to him the length of the chastisement

હરગિઝ નહિ; તે જે કાંઇ બોલે છે તે અમે લખી લઇએ છીએ, અને તેના અઝાબની મુદ્દત અમે લંબાવી દઇશું.

19:80
وَ نَرِثُهُ ما يَقُولُ وَ يَأْتينا فَرْداً

آنچه را او مى‌گويد [از اموال و فرزندان]، از او به ارث مى‌بريم، و تنها نزد ما خواهد آمد.

And We will inherit of him what he says, and he shall come to Us alone.

અને જે કાંઇ તે કહે છે (માલ અને ઔલાદ વિશે) અમે તેના વારસ થઇ જઇશું અને તે એકલો અમારી પાસે આવશે.

← Surah 18 Surah 20 →