سورة مريم
Maryam
باغهاى جاويدان بهشتى كه خداوند رحمان بندگانش رابه آن وعده داده است، هرچند آن را نديدهاند؛ بهيقين وعدهی خدا تحقق يافتنى است.
The gardens of perpetuity which the Beneficent Allah has promised to His servants while unseen; surely His promise shall come to pass.
હંમેશા રહેનારી જન્નતો કે જેનો વાયદો રહેમાન અલ્લાહે પોતાના બંદાઓને બતાવ્યા વિના કરી દીધો છે; બેશક તેનો વાયદો પૂરો થઇને જ રહેશે.
در آنجا هرگز گفتار لغو و بيهودهاى نمىشنوند؛ و جز سلام در آنجا سخنى نيست؛ و هر صبح و شام، روزى آنان در بهشت آماده است.
They shall not hear therein any vain discourse, but only: Peace, and they shall have their sustenance therein morning and evening.
તેમાં તેઓ “સલામ” સિવાય કંઇપણ નકામી વાત સાંભળશે નહિ; અને તેમાં તેમની માટે રોઝી સવાર સાંજ (તૈયાર) હશે.
اين همان بهشتى است كه به بندگان ما كه پرهيزگار باشند، به ارث مىدهيم.
This is the garden which We cause those of Our servants to inherit who guard (against evil).
આ એ જ જન્નત છે કે જેમના વારીસ અમો અમારા બંદાઓમાંથી તેઓને બનાવીશુ કે જેઓ મુત્તકી હશે.
[پس از تأخير وحى، جبرئيل به پيامبر عرض كرد]: ما جز به فرمان پروردگار تو، نازل نمىشويم؛ آنچه پيشروى ما، و پشتسر ما، و آنچه ميان آن است، همه از آن اوست؛ و پروردگارت هرگز فراموشكار نبوده [و نيست].
And we do not descend but by the command of your Lord; to Him belongs whatever is before us and whatever is behind us and whatever is between these, and your Lord is not forgetful.
અને (અય પયગંબર!) અમે તારા પરવરદિગારના હુકમ વગર નાઝિલ થતા નથી; અમારી સામે જે કાંઇ છે તથા જે કાંઇ અમારી પાછળ છે તથા જે કાંઇ તે બન્નેની વચ્ચે છે તે બધુ તેના જ ઇખ્તેયારમાં છે, અને તારો પરવરદિગાર ભૂલી જનાર નથી.
اوست پروردگار آسمانها و زمين، و آنچه ميان آن دو قرار دارد. او را پرستش كن، و در عبادتش شكيبا باش. آيا همنام و مانندى براى او مىدانى؟!
The Lord of the heavens and the earth and what is between them, so serve Him and be patient in His service. Do you know any one equal to Him?
તે આસમાનો તથા ઝમીનનો અને જે કાંઇ તેમની વચ્ચે છે તેનો પરવરદિગાર છે, માટે તું તેની જ ઇબાદત કર અને તેની ઇબાદતમાં સબર કર; શું તું કોઇને તેની જેવો જાણે છે?!
انسان مىگويد: «آيا هنگامىكه مُردم، پس از آن، زنده [از قبر] بيرون آورده مىشوم»؟!
And says man: What! when I am dead shall I truly be brought forth alive?
અને ઇન્સાન કહે છે: જ્યારે હું મરી જઇશ ત્યારે શું મને જીવતો કરી (કબ્રમાંથી) કાઢવામાં આવશે?
آيا انسان به خاطر نمىآورد كه ما پيش از اين، او را آفريديم درحالىكه چيزى نبود؟!
Does not man remember that We created him before, when he was nothing?
શું ઇન્સાનને યાદ નથી કે અમોએ તેને એ પહેલાંથી પેદા કર્યો હતો કે જ્યારે તે કાંઇ પણ ન હતો?
به پرورگارت سوگند كه همهی آنها را همراه با شياطين [در قيامت] جمع مىكنيم؛ سپس آنان را درحالىكه به زانو درآمدهاند گرداگرد جهنّم حاضر مىسازيم.
So by your Lord! We will most certainly gather them together and the Shaitans, then shall We certainly cause them to be present round hell on their knees.
માટે તારા પરવરદિગારની કસમ! અમે તેઓ બધાને શેતાનની સાથે જરૂર ભેગાં કરીશું, પછી જરૂર અમો તેમને જહન્નમની આસપાસ ગોઠણિયે પડેલા હાજર કરીશું.
سپس از پيروان هرگروهى، كسانى را كه در برابر خداوند رحمان از همه سركشتر بودهاند، جدا مىكنيم.
Then We will most certainly draw forth from every sect of them him who is most exorbitantly rebellious against the Beneficent Allah.
પછી અમે દરેક ગિરોહમાંથી તેને અલગ કરશુ કે જે રહેમાન (ખુદા)ની સામે સૌથી વધારે નાફરમાની કરનાર હતો.
سپس ما بهخوبى از كسانى كه براى سوختن در آتش سزاوارترند، آگاهتريم.
Again We do certainly know best those who deserve most to be burned therein.
તે પછી જેઓ જહન્નમમાં ફેંકવા માટે વધારે લાયક છે તેમનાથી અમે સારી રીતે વાકેફ છીએ.