سورة طه
Ta Ha
هنگامىکه نزد آتش آمد، ندا داده شد که: اى موسى!
So when he came to it, a voice was uttered: O Musa:
આથી જ્યારે તે તેની પાસે આવ્યો ત્યારે અવાજ દેવામાં આવી : અય મૂસા !
من پروردگار تو هستم؛ کفشهایت را بیرون آر، که تو در سرزمین مقدّس «طوى» هستى.
Surely I am your Lord, therefore put off your shoes; surely you are in the sacred valley, Tuwa,
બેશક હું તારો પરવરદિગાર છું, માટે તું તારા જોડા કાઢી નાખ, કે તું અત્યારે તુવાની પાકીઝા વાદીમાં છે.
و من تو را [براى مقام رسالت] برگزيدم؛ اكنون به آنچه [بر تو] وحى مىشود، گوش فرا ده.
And I have chosen you, so listen to what is revealed:
અને મેં તને મુન્તખબ કરી લીધો છે, માટે જે કાંઇ વહી કરવામાં આવે છે તે ઘ્યાનથી સાંભળ:
منم خداوند یگانه؛ معبودى جز من نیست؛ مرا پرستش کن، و نماز را براى یاد من بپادار.
Surely I am Allah, there is no god but I, therefore serve Me and keep up prayer for My remembrance:
બેશક હું અલ્લાહ છું, મારા સિવાય બીજો કોઇ ઇબાદતને લાયક નથી, માટે તું મારી ઇબાદત કર અને મારી યાદ માટે નમાઝ કાયમ કર.
بهیقین قیامت خواهد آمد؛ مىخواهم آن را پنهان کنم، تا هرکس در برابر سعى و کوشش خود، جزا داده شود.
Surely the hour is coming-- I am about to make it manifest-- so that every soul may be rewarded as it strives:
બેશક કયામત આવનાર છે હું તે(ના સમય)ને છુપું રાખનારો છું કે જેથી દરેકને તેની કોશિશ મુજબ બદલો આપવામાં આવે.
پس مبادا كسى كه به آن ايمان ندارد و از هوسهاى خويش پيروى مىكند، تو را از آن باز دارد؛ كه هلاك خواهى شد!
Therefore let not him who believes not in it and follows his low desires turn you away from it so that you should perish;
માટે એમ ન થાય કે જે માણસ ઇમાન નથી રાખતો અને પોતાની ખ્વાહીશાતોની પૈરવી કરે છે તે તને તેનાથી અટકાવી દે કે જેથી તું નાશ પામે.
و آن چیست در دست راست تو، اى موسى؟
And what is this in your right hand, O Musa!
અને અય મૂસા! આ તારા જમણા હાથમાં શું છે?!
گفت: «این عصاى من است؛ بر آن تکیه مىکنم، برگ درختان را با آن براى گوسفندانم فرو مىریزم؛ و من در آن منافع دیگرى نیز دارم».
He said: This is my staff: I recline on it and I beat the leaves with it to make them fall upon my sheep, and I have other uses for it.
તેણે કહ્યું : તે મારી લાકડી છે, તેના પર હું ટેકો દઉં છું અને તે વડે મારા ઘેટા માટે પાંદડા ખેરવું છું, અને તેનાં બીજા ફાયદાઓ પણ છે.
گفت: «اى موسى! آن رابيفكن».
He said: Cast it down, O Musa!
તેણે કહ્યું કે અય મૂસા ! તેને ફેંકી દે.
پس موسى آن (عصا) را افکند و ناگهان اژدهایى شد که به هرسو مىشتافت.
So he cast it down; and lo! it was a serpent running.
આથી તેણે તેને ફેંકી દીધી, જેથી તે સળવળતો અજગર બની ગયો.