Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 21

سورة الأنبياء

Al Anbiya

સૂરએ અંબિયા
112 verses Makki Verses 31–40 of 112
21:31
وَ جَعَلْنا فِي الْأَرْضِ رَواسِيَ أَنْ تَميدَ بِهِمْ وَ جَعَلْنا فيها فِجاجاً سُبُلاً لَعَلَّهُمْ يَهْتَدُونَ

و در زمين، كوه‌هاى استوارى قرار داديم، مبادا آنان را بلرزاند! و در آن، درّه‌ها و راه‌هايى قرار داديم تا راه يابند.

And We have made great mountains in the earth lest it might be convulsed with them, and We have made in it wide ways that they may follow a right direction.

અને અમોએ ઝમીનમાં અડગ પહાડો કાયમ કરી દીધા છે કે જેથી ઝમીન લોકોની સાથે ન ધ્રુજારે; અને તેમાં ખીણ અને રસ્તા બનાવ્યા છે કે જેથી તેઓ હિદાયત મેળવી લે.

21:32
وَ جَعَلْنَا السَّماءَ سَقْفاً مَحْفُوظاً وَ هُمْ عَنْ آياتِها مُعْرِضُونَ

آسمان‌ را سقف [محكم و] محفوظى قرار داديم؛ ولى آن‌ها‌‌ از نشانه‌هاى آن [بر عظمت خدا] روى گردانند.

And We have made the heaven a guarded canopy and (yet) they turn aside from its signs.

અને આસમાનને અમોએ એક મહેફૂઝ (સલામત) છત બનાવી છે અને તેઓ તે નિશાનીઓથી મોઢું ફેરવી લે છે.

21:33
وَ هُوَ الَّذي خَلَقَ اللَّيْلَ وَ النَّهارَ وَ الشَّمْسَ وَ الْقَمَرَ كُلٌّ في فَلَكٍ يَسْبَحُونَ

او كسى است كه شب و روزو خورشيد و ماه را آفريد؛ در‌حالى‌كه هريك در مدارى شناورند.

And He it is Who created the night and the day and the sun and the moon; all (orbs) travel along swiftly in their celestial spheres.

અને તે એજ છે કે જેણે રાત અને દિવસ, સૂરજ તથા ચાંદને ખલ્ક કર્યા છે; દરેક પોતાની ધરી પર ફર્યા કરે છે.

21:34
وَ ما جَعَلْنا لِبَشَرٍ مِنْ قَبْلِكَ الْخُلْدَ أَ فَإِنْ مِتَّ فَهُمُ الْخالِدُونَ

و پيش از تو [نيز] براى هيچ بشرى جاودانگى قرار نداديم؛ آيا اگر تو بميرى، آنان [كه انتظار مرگ تو را مى‌كشند] جاويد خواهند بود؟!

And We did not ordain abiding for any mortal before you. What! Then if you die, will they abide?

અને તારી અગાઊ કોઇ ઇન્સાન માટે હંમેશાનું જીવન રાખ્યુ ન હતુ માટે જો તું મરી જશે તો શું તેઓ હંમેશ માટે રહેનાર છે?

21:35
كُلُّ نَفْسٍ ذائِقَةُ الْمَوْتِ وَ نَبْلُوكُمْ بِالشَّرِّ وَ الْخَيْرِ فِتْنَةً وَ إِلَيْنا تُرْجَعُونَ

هر انسانى طعم مرگ را مى‌چشد. و شما را با بدي‌ها و خوبي‌ها آزمايش مى‌كنيم و به‌سوى ما بازگردانده مى‌شويد.

Every soul must taste of death and We try you by evil and good by way of probation; and to Us you shall be brought back.

દરેક જીવ મૌતની મજા ચાખનાર છે; અને અમે નેકી તથા બદી વડે તમારી અજમાઇશ કરીશું; અને અમારી તરફ જ તમારૂં પાછું ફરવું થશે.

21:36
وَ إِذا رَآكَ الَّذينَ كَفَرُوا إِنْ يَتَّخِذُونَكَ إِلاَّ هُزُواً أَ هذَا الَّذي يَذْكُرُ آلِهَتَكُمْ وَ هُمْ بِذِكْرِ الرَّحْمنِ هُمْ كافِرُونَ

هنگامى‌كه كافران تو را مى‌بينند، كارى جز استهزا‌كردن تو ندارند [و مى‌گويند]: آيا اين همان كسى است كه معبودهاى شما را نكوهش مى‌كند؟! درحالى‌كه خودشان ذكر خداوند رحمان را انكار مى‌كنند.

And when those who disbelieve see you, they do not take you but for one to be scoffed at: Is this he who speaks of your gods? And they are deniers at the mention of the Beneficent Allah.

અને જયારે પણ આ નાસ્તિકો તને જૂએ છે ત્યારે તેઓ તારી મજાક ઉડાડે છે; (અને કહે છે) આ એજ શખ્સ છે કે જે તમારા ખુદાઓની (બૂરાઇથી) યાદ કરે છે ? જો કે તેઓ (નાસ્તિકો) પોતે જ રહેમાન (અલ્લાહ)ની યાદનો ઇન્કાર કરે છે.

21:37
خُلِقَ الْإِنْسانُ مِنْ عَجَلٍ سَأُريكُمْ آياتي فَلا تَسْتَعْجِلُونِ

[گرچه] انسان از عجله آفريده شده؛ ولى با عجله چيزى از من نخواهيد، به‌زودى آياتم را به شما نشان خواهم داد!

Man is created of haste; now will I show to you My signs, therefore do not ask Me to hasten (them) on.

ઇન્સાનની ખિલ્કત (પૈદાઇશ)માં ઉતાવળ છે, હું તમને નજીકમાં જ મારી નિશાનીઓ દેખાડીશ, બસ તમે લોકો ઉતાવળ ન કરો.

21:38
وَ يَقُولُونَ مَتى هذَا الْوَعْدُ إِنْ كُنْتُمْ صادِقِينَ

آن‌ها‌‌ مى‌گويند: «اگر راست مى‌گوييد، اين وعده‌ی [قيامت] كى فرا‌مى‌رسد»؟

And they say: When will this threat come to pass if you are truthful?

અને તેઓ (નાસ્તિકો) કહે છે કે જો તમે સાચા છો તો આ વાયદા (કયામત)નો સમય ક્યારે આવશે ?

21:39
لَوْ يَعْلَمُ الَّذِينَ كَفَرُوا حِينَ لايَكُفُّونَ عَنْ وُجُوهِهِمُ النّارَ وَ لا عَنْ ظُهُورِهِمْ وَ لا هُمْ يُنْصَرُونَ

اگر كافران مى‌دانستند زمانى‌كه [فرا مى‌رسد] نمى‌توانند آتش را از صورت‌ها و پشت‌هاى خود دور كنند، و هيچ‌كس آنان را يارى نمى‌كند [اين قدر درباره‌ی قيامت شتاب نمى‌كردند]!

Had those who disbelieve but known (of the time) when they shall not be able to ward off the fire from their faces nor from their backs, nor shall they be helped.

કદાચને નાસ્તિકો જાણી લેતે કે જ્યારે તેઓ (જહન્નમની) આગને ન પોતાના સામેથી હટાવી શકશે અને ન પોતાની પાછળથી, અને ન તેમની કોઇ મદદ કરવામાં આવશે.

21:40
بَلْ تَأْتِيهِمْ بَغْتَةً فَتَبْهَتُهُمْ فَلا يَسْتَطِيعُونَ رَدَّها وَ لا هُمْ يُنْظَرُونَ

آرى، [اين مجازات الهى] به‌طور ناگهانى به‌سراغشان مى‌آيد و مبهوتشان مى‌كند، آنچنان‌كه توانايى دفع آن را ندارند، و به آن‌ها‌‌ مهلت داده نمى‌شود.

Nay, it shall come on them all of a sudden and cause them to become confounded, so they shall not have the power to avert it, nor shall they be respited.

પરંતુ (આ સજા) તેમના તરફ અચાનક આવી જશે, પછી તે તેમને સ્તબ્ધ કરી નાખશે, પછી તેઓ ન તેને દૂર કરી શકશે અને ન તેમને મોહલત આપવામાં આવશે.

← Surah 20 Surah 22 →