Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 22

سورة الحج

Al Hajj

સૂરએ હજ
78 verses Madani Verses 21–30 of 78
22:21
وَ لَهُمْ مَقامِعُ مِنْ حَديدٍ

و براى آنان گرزهايى از آهن [سوزان] است.

And for them are whips of iron.

અને તેમના માટે લોખંડી ગદાઓ (ગુર્ઝ) છે.

22:22
كُلَّما أَرادُوا أَنْ يَخْرُجُوا مِنْها مِنْ غَمٍّ أُعيدُوا فيها وَ ذُوقُوا عَذابَ الْحَريقِ

هرگاه بخواهند از غم و اندوه هاى دوزخ خارج شوند، به آن بازگردانده مى‌شوند و [به آنان گفته مى شود:] بچشيد عذاب سوزان را!

Whenever they will desire to go forth from it, from grief, they shall be turned back into it, and taste the chastisement of burning.

જ્યારે પણ તેઓ જહન્નમની તકલીફમાંથી નીકળવાનો ઇરાદો કરશે ત્યારે તેમાંજ પાછા નાખી દેવામાં આવશે અને (કહેવામાં આવશે) બળવાની સજાની મજા ચાખો.

22:23
إِنَّ اللهَ يُدْخِلُ الَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ جَنَّاتٍ تَجْري مِنْ تَحْتِهَا الْأَنْهارُ يُحَلَّوْنَ فيها مِنْ أَساوِرَ مِنْ ذَهَبٍ وَ لُؤْلُؤاً وَ لِباسُهُمْ فيها حَريرٌ

خداوند كسانى را كه ايمان آورده و كارهاى شايسته انجام داده اند، در باغ هاى بهشتى وارد مى‌كند كه از پاى درختانش نهرها جارى است؛ در آنجا با دستبندهايى از طلا و مرواريد زينت مى‌شوند و لباس هايشان از حرير است.

Surely Allah will make those who believe and do good deeds enter gardens beneath which rivers flow; they shall be adorned therein with bracelets of gold and (with) pearls, and their garments therein shall be of silk.

બેશક જેઓ ઇમાન લાવ્યા છે અને નેક અમલ કર્યા છે અલ્લાહ તેમને જન્નતોમાં દાખલ કરશે, જેની હેઠળ નદીઓ વહેતી હશે; તેમાં તેમને સોનાના કડા તથા મોતી (ની માળાઓ)થી શણગારવામાં આવશે અને તેમાં તેમનો પોશાક રેશમનો હશે.

22:24
وَ هُدُوا إِلَى الطَّيِّبِ مِنَ الْقَوْلِ وَ هُدُوا إِلى صِراطِ الْحَميدِ

و به سوى سخنان پاكيزه هدايت مى شوند و به راهِ خداوند شايسته‌ی ستايش، راهنمايى مى‌گردند.

And they are guided to goodly words and they are guided into the path of the Praised One.

અને તેમને પાકીઝા કોલની તરફ હિદાયત આપવામાં આવશે અને વખાણને પાત્ર રસ્તા તરફ હિદાયત આપવામાં આવશે.

22:25
إِنَّ الَّذينَ كَفَرُوا وَ يَصُدُّونَ عَنْ سَبيلِ اللهِ وَ الْمَسْجِدِ الْحَرامِ الَّذي جَعَلْناهُ لِلنَّاسِ سَواءً الْعاكِفُ فيهِ وَ الْبادِ وَ مَنْ يُرِدْ فيهِ بِإِلْحادٍ بِظُلْمٍ نُذِقْهُ مِنْ عَذابٍ أَليمٍ

كسانى كه كافر شدند، و [مردم را] از راه خدا بازداشتند، و [همچنين] از مسجدالحرام، كه آن را براى همه مردم، برابر قرار داديم، چه كسانى كه در آنجا زندگى مى كنند يا از نقاط دور وارد مى‌شوند و [نيز] هركس بخواهد در اين سرزمين به انحراف و ستم روى آورد، ما از عذابى دردناك به او مى چشانيم!

Surely (as for) those who disbelieve, and hinder (men) from Allah's way and from the Sacred Mosque which We have made equally for all men, (for) the dweller therein and (for) the visitor, and whoever shall incline therein to wrong unjustly, We will make him taste of a painful chastisement.

બેશક જેઓએ ઇન્કાર કર્યો અને લોકોને અલ્લાહના રસ્તા તથા મસ્જિદુલ હરામથી અટકાવે છે કે જેને અમોએ સર્વે લોકો માટે સમાન રાખ્યો છે. પછી તે ત્યાંનો રહેવાસી હોય કે બહારનો હોય, અને જે કોઇ આ (ઝમીન)માં સરકશી અને ઝુલ્મનો ઇરાદો કરશે તો અમે તેને દર્દનાક અઝાબની મજા ચખાડીશું.

22:26
وَ إِذْ بَوَّأْنا لِإِبْراهيمَ مَكانَ الْبَيْتِ أَنْ لا تُشْرِكْ بي شَيْئاً وَ طَهِّرْ بَيْتِيَ لِلطَّائِفينَ وَ الْقائِمينَ وَ الرُّكَّعِ السُّجُودِ

[به خاطر بياور] زمانى را كه محّل خانه‌ی كعبه را براى ابراهيم آماده ساختيم [تا آن را بنا كند و به او گفتيم:] چيزى را همتاى من قرار مده و خانه ام را براى طواف‌كنندگان و قيام كنندگان و ركوع كنندگان سجده‌گزار [از آلودگى بت ها و از هرگونه آلودگى] پاك ساز.

And when We assigned to Ibrahim the place of the House, saying: Do not associate with Me aught, and purify My House for those who make the circuit and stand to pray and bow and prostrate themselves.

અને યાદ કરો જ્યારે ઇબ્રાહીમને ખાનએ કાબાની જગ્યા તૈયાર કરી (જેથી તે મકાન ચણે અને કહ્યુ કે) કાંઇપણ ચીઝને મારી શરીક ન બનાવ અને મારા ઘરને તવાફ કરનારાઓ માટે તથા કયામ કરનારાઓ માટે તથા રૂકૂઅ અને સજદો કરનારાઓ માટે પાક કર.

22:27
وَ أَذِّنْ فِي النَّاسِ بِالْحَجِّ يَأْتُوكَ رِجالاً وَ عَلى كُلِّ ضامِرٍ يَأْتينَ مِنْ كُلِّ فَجٍّ عَميقٍ

و مردم را به حج دعوت كن! تا پياده و سواره بر مركب هاى لاغر (چابك و ورزيده) از هر راه دورى به سوى تو بيايند.

And proclaim among men the Pilgrimage: they will come to you on foot and on every lean camel, coming from every remote path,

અને લોકોને હજ્જનું એલાન કરી દે કે તેઓ તારા તરફ ચાલીને આવે તેમજ દૂરથી દુબળી સવારીઓ પર સવાર થઇને આવે;

22:28
لِيَشْهَدُوا مَنافِعَ لَهُمْ وَ يَذْكُرُوا اسْمَ اللهِ في أَيَّامٍ مَعْلُوماتٍ عَلى ما رَزَقَهُمْ مِنْ بَهيمَةِ الْأَنْعامِ فَكُلُوا مِنْها وَ أَطْعِمُوا الْبائِسَ الْفَقيرَ

تا شاهد منافع گوناگون خويش [در اين برنامه‌ی حياتبخش] باشند و در روزهاى معيّنى نام خدا را بر چهارپايانى كه به آن‌ها روزى داده است [به هنگام قربانى كردن] ببرند؛ پس از گوشت آن‌ها بخوريد و بينواى فقير را نيز اطعام نماييد.

That they may witness advantages for them and mention the name of Allah during stated days over what He has given them of the cattle quadrupeds, then eat of them and feed the distressed one, the needy.

જેથી તેઓ પોતાના જુદા-જુદા ફાયદાઓ જૂએ અને અમુક નક્કી દિવસોમાં અલ્લાહના નામ જે જાનવરો તમને અલ્લાહે રિઝ્ક તરીકે આપ્યા છે તેના ઊપર (ઝબ્હ કરતી વખતે) લઇ; તેમાંથી તમે પોતે ખાઓ અને મોહતાજ ફકીરોને પણ ખવડાવો.

22:29
ثُمَّ لْيَقْضُوا تَفَثَهُمْ وَ لْيُوفُوا نُذُورَهُمْ وَ لْيَطَّوَّفُوا بِالْبَيْتِ الْعَتيقِ

سپس، بايد آلودگی هايشان را برطرف سازند و به نذرهاى خود وفا كنند و بر گردِ خانه‌ی گرامى كعبه، طواف كنند.

Then let them accomplish their needful acts of shaving and cleansing, and let them fulfil their vows and let them go round the Ancient House.

પછી આ જરૂરી છે કે તેઓ (પોતાના શરીરની) નાપાકીઓ દૂર કરે અને પોતાની માનતાઓ પૂરી કરે તથા આ કદીમ ઘરનો (ખાનએ કાબા) તવાફ પણ કરે.

22:30
ذلِكَ وَ مَنْ يُعَظِّمْ حُرُماتِ اللهِ فَهُوَ خَيْرٌ لَهُ عِنْدَ رَبِّهِ وَ أُحِلَّتْ لَكُمُ الْأَنْعامُ إِلاَّ ما يُتْلى عَلَيْكُمْ فَاجْتَنِبُوا الرِّجْسَ مِنَ الْأَوْثانِ وَ اجْتَنِبُوا قَوْلَ الزُّورِ

[مناسك حج] اين است و هركس آنچه را خدا حرمت بخشيده بزرگ دارد، نزد پروردگارش براى او بهتر است و چهارپايان براى شما حلال شده؛ مگر آنچه [ممنوع بودنش] بر شما خوانده مى‌شود. از پليدى بت‌ها اجتناب كنيد، و از سخن باطل بپرهيزيِد.

That (shall be so); and whoever respects the sacred ordinances of Allah, it is better for him with his Lord; and the cattle are made lawful for you, except that which is recited to you, therefore avoid the uncleanness of the idols and avoid false words,

આ (મનાસિકે હજ) છે, અને જે પણ અલ્લાહની હુરમતવાળી વસ્તુઓને માન આપશે તો તે તેના હકમાં તેના પરવરદિગારની પાસે બહેતર છે; અને તમારા માટે જાનવરો હલાલ કરવામાં આવ્યાં છે, સિવાય તે કે જેમનું બયાન તમને કરવામાં આવે, માટે તમે બૂતોની નાપાકીથી બચો અને નકામી વાતોથી બચતા રહો.

← Surah 21 Surah 23 →