Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 22

سورة الحج

Al Hajj

સૂરએ હજ
78 verses Madani Verses 31–40 of 78
22:31
حُنَفاءَ للهِ غَيْرَ مُشْرِكينَ بِهِ وَ مَنْ يُشْرِكْ بِاللهِ فَكَأَنَّما خَرَّ مِنَ السَّماءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوي بِهِ الرِّيحُ في مَكانٍ سَحيقٍ

[مناسك حج را انجام دهيد] درحالى كه خالص براى خدا باشيد و هيچ‌گونه همتايى براى او قائل نشويد. و هركس همتايى براى خدا قرار دهد؛ گويى از آسمان سقوط كرده و پرندگان [در هوا] او را مى ربايند و يا تندباد او را به جاى دوردستى پرتاب مى كند.

Being upright for Allah, not associating aught with Him and whoever associates (others) with Allah, it is as though he had fallen from on high, then the birds snatch him away or the wind carries him off to a far-distant place.

(હજ અંજામ આપો) કોઇને પણ તેનો શરીક બનાવ્યા વગર માત્ર અલ્લાહ માટે જ અને જે શખ્સ કોઇને અલ્લાહનો શરીક કરે છે તો તે એવો છે કે જાણે તે આસમાન પરથી પડી ગયો હોય, અને તેને પરીન્દા ઉચકી લે, અથવા હવા તેને ઉડાડી કોઇ દૂરની જગ્યાએ ફેંકી દે.

22:32
ذلِكَ وَ مَنْ يُعَظِّمْ شَعائِرَ اللهِ فَإِنَّها مِنْ تَقْوَى الْقُلُوبِ

اين است [مناسك حج] و هركس شعائر الهى را بزرگ دارد، اين كار نشانه تقواى دل ها[ى آن‌ها] است.

That (shall be so); and whoever respects the signs of Allah, this surely is (the outcome) of the piety of hearts.

આ (મનાસિકે હજ) છે, અને જે પણ અલ્લાહની નિશાનીઓ*ને માન આપશે તો બેશક તે કાર્ય દિલની પરહેઝગારીનો નતીજો હશે.

22:33
لَكُمْ فيها مَنافِعُ إِلى أَجَلٍ مُسَمًّى ثُمَّ مَحِلُّها إِلَى الْبَيْتِ الْعَتيقِ

در آن [حيوانات قربانى]، منافعى براى شماست تا زمان معيّنى [و تا روز ذبح آن‌ها مى توانيد از آن‌ها استفاده كنيد] سپس محّل [ذبح] آن، [نزديك] خانه‌ی گرامى [كعبه] است.

You have advantages in them till a fixed time, then their place of sacrifice is the Ancient House.

તમારા માટે એક મુકર્રર સમય સુધી તે (કુરબાનીના જાનવરો)માં ફાયદાઓ છે. ત્યારબાદ તેની જગ્યા કદીમ ઘર (કાબા) પાસે છે.

22:34
وَ لِكُلِّ أُمَّةٍ جَعَلْنا مَنْسَكاً لِيَذْكُرُوا اسْمَ اللهِ عَلى ما رَزَقَهُمْ مِنْ بَهيمَةِ الْأَنْعامِ فَإِلهُكُمْ إِلهٌ واحِدٌ فَلَهُ أَسْلِمُوا وَ بَشِّرِ الْمُخْبِتينَ

براى هر امّتى قربانگاهى قرار داديم، تا نام خدا را [به هنگام قربانى] بر چهارپايانى كه به آنان روزى داده ايم ببرند و خداى شما معبود واحدى است. تنها در برابر [فرمان] او تسليم باشيد و افراد مطيع و متواضع را بشارت ده.

And to every nation We appointed acts of devotion that they may mention the name of Allah on what He has given them of the cattle quadrupeds; so your god is One God, therefore to Him should you submit, and give good news to the humble,

અને દરેક ઉમ્મત માટે અમોએ કુરબાનીની એક રીત નક્કી કરી છે, જેથી જે જાનવરોનું રીઝક તેમને આપ્યું છે તેમના ઉપર અલ્લાહનું નામ લ્યો; બસ તમારો માઅબૂદ એક જ છે, માટે તમે તેના જ ફરમાબરદાર થાઓ અને નમ્રતા રાખવાવાળાને ખુશખબરી આપી દયો:

22:35
الَّذينَ إِذا ذُكِرَ اللهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَ الصَّابِرينَ عَلى ما أَصابَهُمْ وَ الْمُقيمِي الصَّلاةِ وَ مِمَّا رَزَقْناهُمْ يُنْفِقُونَ

همان كسانى‌كه چون نام خدا برده مى شود، دل هايشان پر از خوف [پروردگار] مى گردد و آن‌ها كه دربرابر مصيبت هايى كه به آنان مى‌رسد، شكيبا هستند و آن‌ها كه نماز را برپا مى دارند و از آنچه به آنان روزى داده ايم انفاق مى كنند.

(To) those whose hearts tremble when Allah is mentioned, and those who are patient under that which afflicts them, and those who keep up prayer, and spend (benevolently) out of what We have given them.

તેઓ કે જેમની સામે જ્યારે અલ્લાહનું વર્ણન કરવામાં આવે છે ત્યારે તેમના મન ભયગ્રસ્ત થઇ જાય છે, તેઓ મુસીબત પર સબ્ર કરનારા છે, તથા નમાઝને કાયમ કરનારા છે અને અમોએ તેમને જે કાંઇ રોઝી આપી છે તેમાંથી ખૈરાત કરે છે.

22:36
وَ الْبُدْنَ جَعَلْناها لَكُمْ مِنْ شَعائِرِ اللهِ لَكُمْ فيها خَيْرٌ فَاذْكُرُوا اسْمَ اللهِ عَلَيْها صَوافَّ فَإِذا وَجَبَتْ جُنُوبُها فَكُلُوا مِنْها وَ أَطْعِمُوا الْقانِعَ وَ الْمُعْتَرَّ كَذلِكَ سَخَّرْناها لَكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ

و شتران فربه را [در مراسم حج] براى شما از شعائر الهى قرار داديم در آن‌ها براى شما خير [و بركت] است. نام خدا را درحالى كه [براى قربانى] به صف ايستاده اند بر آن‌ها ببريد و هنگامى كه پهلوهايشان به زمين رسيد [وجان دادند]، از گوشت آن‌ها بخوريد و مستمندان قانع و سائلان را نيز از آن اطعام كنيد. اينگونه ما آن‌ها را مسخّرتان ساختيم، تا شكر خدا را به جا آوريد.

And (as for) the camels, We have made them of the signs of the religion of Allah for you; for you therein is much good; therefore mention the name of Allah on them as they stand in a row, then when they fall down eat of them and feed the poor man who is contented and the beggar; thus have We made them subservient to you, that you may be grateful.

અને જાડા ઊંટોને અમોએ અમારી નિશાનીઓમાંથી બનાવ્યા છે; તેમાં તમારા માટે ભલાઇ છે; જેથી (કુરબાની વખતે) તેમને ઊભા કરી અલ્લાહનું નામ લ્યો, (અને પછી ગળામાં છરી ખૂંચાડો) પછી જ્યારે તેઓ પોતાના પડખા ભેર પડી જાય ત્યારે તમે પોતે તેમાંથી ખાઓ તથા સંતોષી અને ભીખ માંગનારા બધા ગરીબોને પણ ખવડાવો; આ રીતે અમોએ તેઓને તમારા આધીન કરી દીધા છે કે જેથી તમે આભાર માનનારા બંદા બની જાઓ.

22:37
لَنْ يَنالَ اللهَ لُحُومُها وَ لا دِماؤُها وَ لكِنْ يَنالُهُ التَّقْوى مِنْكُمْ كَذلِكَ سَخَّرَها لَكُمْ لِتُكَبِّرُوا اللهَ عَلى ما هَداكُمْ وَ بَشِّرِ الْمُحْسِنينَ

نه گوشت هاى آن‌ها و نه خون هاى آن‌ها، هرگز به خدا نمى رسد؛ ولى آنچه به او مى رسد، پرهيزگارى شماست.اينگونه خداوند آن‌ها را مسخّر شما ساخته، تا خدا را به خاطر آنكه شما را هدايت كرده است بزرگ بشمريد؛ و بشارت ده نيكوكاران را.

There does not reach Allah their flesh nor their blood, but to Him is acceptable the guarding (against evil) on your part; thus has He made them subservient to you, that you may magnify Allah because He has guided you aright; and give good news to those who do good (to others).

અલ્લાહને ન તે જાનવરોનું ગોશ્ત પહોંચે છે અને ન તેમનું લોહી, બલ્કે તેને તો તમારી પરહેઝગારી જ પહોંચે છે અને આ જ રીતે તેણે જાનવરોને તમારા આધીન કરી દીધા છે કે જેથી અલ્લાહે આપેલી હિદાયત ઉપર તેની મોટાઇ વર્ણવતા રહો; તથા નેકી કરનારાઓને ખુશખબર સંભળાવી દે.

22:38
إِنَّ اللهَ يُدافِعُ عَنِ الَّذينَ آمَنُوا إِنَّ اللهَ لا يُحِبُّ كُلَّ خَوَّانٍ كَفُورٍ

خداوند از كسانى كه ايمان آورده اند دفاع مى كند؛ خداوند هيچ خيانتكار ناسپاسى را دوست‌ ندارد.

Surely Allah will defend those who believe; surely Allah does not love any one who is unfaithful, ungrateful.

બેશક અલ્લાહ ઇમાનવાળાઓનું રક્ષણ કરે છે કારણકે અલ્લાહ કોઇપણ ખયાનતકાર નાશુક્રાને નથી ચાહતો.

22:39
أُذِنَ لِلَّذينَ يُقاتَلُونَ بِأَنَّهُمْ ظُلِمُوا وَ إِنَّ اللهَ عَلى نَصْرِهِمْ لَقَديرٌ

به كسانى كه جنگ بر آنان تحميل گرديده، اجازه‌ي جهاد داده شده است؛ چراكه مورد ستم قرارگرفته اند و به يقين خدا بر يارى آن‌ها تواناست.

Permission (to fight) is given to those upon whom war is made because they are oppressed, and most surely Allah is well able to assist them;

જેમની સાથે જંગ કરવામાં આવી રહી છે તેઓને તેમની મઝલુમીય્યતના લીધે જેહાદની રજા આપવામાં આવી છે,* અને બેશક અલ્લાહ તેમને મદદ કરવા માટે શક્તિવાન છે.

22:40
الَّذينَ أُخْرِجُوا مِنْ دِيارِهِمْ بِغَيْرِ حَقٍّ إِلاَّ أَنْ يَقُولُوا رَبُّنَا اللهُ وَ لَوْ لا دَفْعُ اللهِ النَّاسَ بَعْضَهُمْ بِبَعْضٍ لَهُدِّمَتْ صَوامِعُ وَ بِيَعٌ وَ صَلَواتٌ وَ مَساجِدُ يُذْكَرُ فيهَا اسْمُ اللهِ كَثيراً وَ لَيَنْصُرَنَّ اللهُ مَنْ يَنْصُرُهُ إِنَّ اللهَ لَقَوِيٌّ عَزيزٌ

همان ها كه از خانه ها [و شهر] خود، به نا حق رانده شدند، [و گناهى نداشتند] جز اينكه مى گفتند: «پروردگار ما، خداى يكتاست»! و اگر خداوند بعضى از مردم را به وسيله بعضى ديگر دفع نكند، ديرها، و معابد يهود و نصارى و مساجدى كه نام خدا در آن بسيار برده مى شود، ويران مى گردد و خداوند كسانى را كه يارىِ او كنند [و از آيينش دفاع ‌نمايند] يارى مى كند؛ خداوند توانا و شكست‌ناپذير است.

Those who have been expelled from their homes without a just cause except that they say: Our Lord is Allah. And had there not been Allah's repelling some people by others, certainly there would have been pulled down cloisters and churches and synagogues and mosques in which Allah's name is much remembered; and surely Allah will help him who helps His cause; most surely Allah is Strong, Mighty.

આ તે લોકો છે કે જેમને પોતાના ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓનો ગુનાહ કાંઇ ન હતો સિવાય કે તેઓ કહેતા હતા અમારો પરવરદિગાર અલ્લાહ છે, અને જો ખુદા અમુક લોકોને બીજા અમુક લોકો થકી દૂર ન કરેત તો દેવળ, ચર્ચ ગિરજાઘર અને મસ્જિદો કે જેમાં વધારે અલ્લાહનો ઝિક્ર કરવામાં આવે છે તે વિરાન થઇ જાત, અને અલ્લાહ તેના મદદગારોને જરૂર મદદ કરશે, બેશક તે જબરદસ્ત કુવ્વતવાળો છે.

← Surah 21 Surah 23 →