Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 22

سورة الحج

Al Hajj

સૂરએ હજ
78 verses Madani Verses 51–60 of 78
22:51
وَ الَّذينَ سَعَوْا في آياتِنا مُعاجِزينَ أُولئِكَ أَصْحابُ الْجَحيمِ

و آن‌ها كه در [محوِ] آيات ما تلاش كردند [و چنين مى‌پنداشتند كه مى توانند از عذاب ما بگريزند]، اصحاب دوزخند.

And (as for) those who strive to oppose Our communications, they shall be the inmates of the flaming fire.

અને જે લોકો અમારી નિશાનીઓના બારામાં અમને આજીઝ બનાવી દેવાની કોશિશ કરી તેઓ બધા દોઝખી છે.

22:52
وَ ما أَرْسَلْنا مِنْ قَبْلِكَ مِنْ رَسُولٍ وَ لا نَبِيٍّ إِلاَّ إِذا تَمَنَّى أَلْقَى الشَّيْطانُ في أُمْنِيَّتِهِ فَيَنْسَخُ اللهُ ما يُلْقِي الشَّيْطانُ ثُمَّ يُحْكِمُ اللهُ آياتِهِ وَ اللهُ عَليمٌ حَكيمٌ

هيچ رسول و پيامبرى را پيش از تو نفرستاديم مگر اينكه هرگاه آرزو[ى پيشبرد اهداف الهىِ خود مى كرد]، شيطان [وسوسه ها و] القائاتى در آن مى‌افكند؛ امّا خداوند القائات شيطان را ازميان مى برد، سپس آيات خود را استحكام مى بخشد و خداوند دانا و حكيم است.

And We did not send before you any apostle or prophet, but when he desired, the Shaitan made a suggestion respecting his desire; but Allah annuls that which the Shaitan casts, then does Allah establish His communications, and Allah is Knowing, Wise,

અને અમોએ તારી પહેલાં કોઇ એવો રસૂલ કે નબીને નથી મોકલ્યો, કે જયારે પણ તેણે કોઇ સારી ઇચ્છા કરી ત્યારે શયતાને તેની ઇચ્છાના રસ્તામાં કોઇને કોઇ રૂકાવટ નાખી દીધી, પછી શયતાને નાખેલી રૂકાવટને અલ્લાહે મિટાવી દીધી ત્યારબાદ અલ્લાહે પોતાની નિશાનીઓને મજબૂત કરી દીધી, અને અલ્લાહ જાણનાર તથા હિકમતવાળો છે:

22:53
لِيَجْعَلَ ما يُلْقِي الشَّيْطانُ فِتْنَةً لِلَّذينَ في قُلُوبِهِمْ مَرَضٌ وَ الْقاسِيَةِ قُلُوبُهُمْ وَ إِنَّ الظَّالِمينَ لَفي شِقاقٍ بَعيدٍ

هدف اين بود كه خداوند القائات شيطان را آزمونى قرار دهد براى آن‌ها كه در دل هايشان بيمارى است و آن‌ها كه سنگ دلند و به يقين ستمكاران در عداوت شديد دامنه دارى هستند.

So that He may make what the Shaitan casts a trial for those in whose hearts is disease and those whose hearts are hard; and most surely the unjust are in a great opposition,

જેથી શેતાને જે (વસવસો) નાખ્યો છે તેને તેઓ માટે અજમાઇશ બનાવી કે જેમનાં દિલોમાં બીમારી છે, અને જેમના દિલ સખત થઇ ગયા છે અને બેશક ઝાલિમો દુશ્મનીમાં ઘણા દૂર પડયા છે:

22:54
وَ لِيَعْلَمَ الَّذينَ أُوتُوا الْعِلْمَ أَنَّهُ الْحَقُّ مِنْ رَبِّكَ فَيُؤْمِنُوا بِهِ فَتُخْبِتَ لَهُ قُلُوبُهُمْ وَ إِنَّ اللهَ لَهادِ الَّذينَ آمَنُوا إِلى صِراطٍ مُسْتَقيمٍ

و [نيز] هدف اين بود كه آگاهان بدانند اين حقّى است از سوى پروردگارت و در نتيجه به آن ايمان بياورند و دل هايشان در برابر آن خاضع گردد و خداوند كسانى را كه ايمان آوردند، به سوى صراط مستقيم هدايت مى كند.

And that those who have been given the knowledge may know that it is the truth from your Lord, so they may believe in it and their hearts may be lowly before it; and most surely Allah is the Guide of those who believe into a right path.

અને એ માટે પણ કે જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેઓ જાણી લે કે તે વહી તારા પરવરદિગાર તરફથી હક છે જેથી તેઓ તેના પર ઇમાન લાવે અને તેમના દિલો તેના માટે નરમ બને છે; અને બેશક અલ્લાહ તે લોકોને કે જેઓ ઇમાન લાવ્યા છે તેમને સીધા રસ્તાની હિદાયત કરવાવાળો છે.

22:55
وَ لا يَزالُ الَّذينَ كَفَرُوا في مِرْيَةٍ مِنْهُ حَتَّى تَأْتِيَهُمُ السَّاعَةُ بَغْتَةً أَوْ يَأْتِيَهُمْ عَذابُ يَوْمٍ عَقيمٍ

پيوسته كافران درباره‌ی قرآن در شك هستند، تا آنكه قيامت ناگهان فرا رسد، يا عذاب روز عقيم (روزى كه قادر بر جبران گذشته نيستند) به سراغشان آيد!

And those who disbelieve shall not cease to be in doubt concerning it until the hour overtakes them suddenly, or there comes on them the chastisement of a destructive day.

અને જે લોકો ઇમાન નથી લાવ્યા તેઓ હંમેશા શંકામાં પડ્યા રહેશે, એટલે સુધી કે (કયામતની) ઘડી* તેમના પર અચાનક આવી પડે અથવા મનહુસ (બદબખ્ત) દિવસનો અઝાબ તેમના પર આવી પડે.

22:56
الْمُلْكُ يَوْمَئِذٍ للهِ يَحْكُمُ بَيْنَهُمْ فَالَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ في جَنَّاتِ النَّعيمِ

حكومت در آن روز از آنِ خداست و ميان آن‌ها داورى مى كند؛ كسانى كه ايمان آورده و كارهاى شايسته انجام داده اند، در باغ هاى پرنعمت بهشتند.

The kingdom on that day shall be Allah's; He will judge between them; so those who believe and do good will be in gardens of bliss.

તે દિવસે હુકૂમત અલ્લાહની જ હશે. તે જ તેમની વચ્ચે ફેંસલો કરશે; પછી જે લોકો ઇમાન લાવ્યા હશે અને નેક આમાલ કર્યા હશે તેઓ નેઅમતોવાળી જન્નતોમાં રહેશે.

22:57
وَ الَّذينَ كَفَرُوا وَ كَذَّبُوا بِآياتِنا فَأُولئِكَ لَهُمْ عَذابٌ مُهينٌ

و كسانى كه كافر شدند و آيات ما را تكذيب كردند، عذاب خواركننده‌اى براى آن‌هاست!

And (as for) those who disbelieve in and reject Our communications, these it is who shall have a disgraceful chastisement.

અને જેઓ ઇમાન નથી લાવ્યા અને અમારી નિશાનીઓને જૂઠલાવી, તેઓ માટે ઝિલ્લત ભર્યો અઝાબ હશે.

22:58
وَ الَّذينَ هاجَرُوا في سَبيلِ اللهِ ثُمَّ قُتِلُوا أَوْ ماتُوا لَيَرْزُقَنَّهُمُ اللهُ رِزْقاً حَسَناً وَ إِنَّ اللهَ لَهُوَ خَيْرُ الرَّازِقينَ

و كسانى كه در راه خدا هجرت كردند، سپس كشته شدند يا به مرگ طبيعى از دنيا رفتند، خداوند به آن‌ها روزىِ نيكويى مى دهد و به يقين خداوند، بهترين روزى‌دهندگان است.

And (as for) those who fly in Allah's way and are then slain or die, Allah will most certainly grant them a goodly sustenance, and most surely Allah is the best Giver of sustenance.

અને જે લોકોએ અલ્લાહની રાહમાં હિજરત કરી, પછી કત્લ કરવામાં આવ્યા અથવા મરી ગયા, તો તેમને અલ્લાહ જરૂર બહેતરીન રોઝી અતા કરશે; અને બેશક અલ્લાહ બેહતર રોઝી આપનાર છે.

22:59
لَيُدْخِلَنَّهُم مُّدْخَلًا يَرْضَوْنَهُ وَ إِنَّ اللهَ‌ لَعَلِيمٌ حَلِيم

مسلّماً آنان را به جايگاهى كه آن را مى‌پسندند وارد مى‌كند و بى‌ترديد خدا دانا و بردبار است.

He will certainly cause them to enter a place of entrance which they shall be well pleased with, and most surely Allah is Knowing, Forbearing.

તેમને જરૂર એવી જગ્યામાં દાખલ કરશે કે જેનાથી તેઓ ખુશ થશે; અને બેશક અલ્લાહ જાણનાર (અને) સહનશીલ છે.

22:60
ذلِكَ وَ مَنْ عاقَبَ بِمِثْلِ ما عُوقِبَ بِهِ ثُمَّ بُغِيَ عَلَيْهِ لَيَنْصُرَنَّهُ اللهُ إِنَّ اللهَ لَعَفُوٌّ غَفُورٌ

اينگونه خواهد بود! و هركس به‌ همان اندازه كه به او ستم شده مجازات كند، سپس مورد تعدّى قرار گيرد، خدا او را يارى خواهد كرد؛ به يقين خداوند بخشنده و آمرزنده است.

That (shall be so); and he who retaliates with the like of that with which he has been afflicted and he has been oppressed, Allah will most certainly aid him; most surely Allah is Pardoning, Forgiving.

એમ જ થશે; અને તે ઉપરાંત જેને જેટલી ઇજા પહોંચાડવામાં આવી હશે તેટલી જ ઇજા તે (દુશ્મન)ને પહોંચાડે, જો તે પછી પણ તેના ઉપર ઝુલ્મ કરવામાં આવશે તો અલ્લાહ તેની જરૂર મદદ કરશે*; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

← Surah 21 Surah 23 →