Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 25

سورة الفرقان

Al Furqan

સૂરએ ફૂરકાન
77 verses Makki Verses 51–60 of 77
25:51
وَ لَوْ شِئْنا لَبَعَثْنا فِي كُلِّ قَرْيَةٍ نَذِيراً

و اگر مى‌خواستيم، در هر شهر و ديارى بيم‌دهنده‌اى بر مى‌انگيختيم [ولى اين كار لزومى نداشت].

And if We had pleased We would certainly have raised a warner in every town.

અને જો અમે ચાહેત તો દરેક વસ્તીમાં એક ડરાવનારો મોકલી દેત.

25:52
فَلا تُطِعِ الْكافِرينَ وَ جاهِدْهُمْ بِهِ جِهاداً كَبيراً

بنابراين از كافران اطاعت مكن، و به‌وسيله‌ی قرآن با آنان مبارزه و جهاد بزرگى بنما.

So do not follow the unbelievers, and strive against them a mighty striving with it.

માટે તું નાસ્તિકોની ઇતાઅત ન કર, અને આ થકી મહાન જેહાદ કર.

25:53
وَ هُوَ الَّذي مَرَجَ الْبَحْرَيْنِ هذا عَذْبٌ فُراتٌ وَ هذا مِلْحٌ أُجاجٌ وَ جَعَلَ بَيْنَهُما بَرْزَخاً وَ حِجْراً مَحْجُوراً

او كسى است كه دو دريا را در كنار هم قرارداد؛ اين گوارا و شيرين، و آن شور و تلخ؛ و در ميان آن‌ها برزخى قرار داد [تا با هم مخلوط نشوند گويى هريك به ديگرى مى‌گويد]: دور باش و نزديك نيا!

And He it is Who has made two seas to flow freely, the one sweet that subdues thirst by its sweetness, and the other salt that burns by its saltness; and between the two He has made a barrier and inviolable obstruction.

અને જેણે બે દરિયાને પાસે રાખ્યા છે. આ(નુ પાણી) મીઠું અને મનગમતુ છે, અને તે(નુ પાણી) ખારૂં અને કડવું છે; અને તે બંનેની વચ્ચે એક મજબૂત રૂકાવટ રાખી.

25:54
وَ هُوَ الَّذي خَلَقَ مِنَ الْماءِ بَشَراً فَجَعَلَهُ نَسَباً وَ صِهْراً وَ كانَ رَبُّكَ قَديراً

او كسى است كه از آب، انسانى را آفريد؛ سپس او را [داراى] نسب و سبب قرار داد [و نسل او را از اين دو طريق گسترش داد]؛ و پروردگار تو همواره توانا بوده است.

And He it is Who has created man from the water, then He has made for him blood relationship and marriage relationship, and your Lord is powerful.

અને તે એ જ છે જેણે બશર (ઇન્સાન)ને પાણીમાંથી પેદા કર્યો છે, પછી તેને નસ્લ અને સગપણ ધરાવનાર બનાવી દીધા;* અને તારો પરવરદિગાર કુદરતવાળો છે.

25:55
وَ يَعْبُدُونَ مِنْ دُونِ اللهِ ما لا يَنْفَعُهُمْ وَ لا يَضُرُّهُمْ وَ كانَ الْكافِرُ عَلى رَبِّهِ ظَهيراً

و آنان جز خدا چيزهايى را مى‌پرستند كه نه به آنان سودى مى‌رساند و نه زيانى؛ و كافران هميشه در برابر پروردگارشان [در طريق كفر] پشتيبان يكديگرند.

And they serve besides Allah that which neither profits them nor causes them harm; and the unbeliever is a partisan against his Lord.

અને તેઓ અલ્લાહને છોડી એવાની ઇબાદત કરે છે કે જે ન તેમને નફો પહોંચાડે છે ન નુકસાન; અને નાસ્તિકો હંમેશા પોતાના પરવરદિગારની ખિલાફ એકબીજાને ટેકો આપનારા છે.

25:56
وَ ما أَرْسَلْناكَ إِلّا مُبَشِّراً وَ نَذِيراً

[اى پيامبر]! ما تو را جز بشارت‌دهنده و بيم‌دهنده نفرستاديم.

And We have not sent you but as a giver of good news and as a warner.

અને અમોએ તને નથી મોકલ્યા સિવાય કે ખુશખબર આપનાર અને ડરાવનાર બનાવીને નથી મોકલ્યા.

25:57
قُلْ ما أَسْئَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِلاَّ مَنْ شاءَ أَنْ يَتَّخِذَ إِلى رَبِّهِ سَبيلاً

بگو: «من در برابر آن [ابلاغ آيين خدا] از شما هيچ‌گونه پاداشى نمى‌طلبم؛ مگر كسى كه بخواهد راهى به‌سوى پروردگارش برگزيند [و اين پاداش من است]».

Say: I do not ask you aught in return except that he who will, may take the way to his Lord.

તું કહે કે હું તમારી પાસે કોઇ મહેનતાણું માંગતો નથી, સિવાય એ કે જે ચાહે તે પોતાના પરવરદિગાર તરફનો રસ્તો અપનાવી લે.

25:58
وَ تَوَكَّلْ عَلَى الْحَيِّ الَّذِي لا يَمُوتُ وَ سَبِّحْ بِحَمْدِهِ وَ كَفى بِهِ بِذُنُوبِ عِبادِهِ خَبِيراً

و توكّل كن بر آن زنده‌اى كه هرگز نمى‌ميرد؛ و تسبيح و حمد او را بگو؛ و همين بس كه او از گناهان بندگانش آگاه است.

And rely on the Ever-living Who dies not, and celebrate His praise; and Sufficient is He as being aware of the faults of His servants,

અને તું હંમેશ જીવંત રહેનાર ખુદા પર આધાર રાખ કે જેને કદી મૌત આવનાર નથી તથા તેના હમ્દની તસ્બીહ કર; અને એટલુ જ કાફી છે કે તે પોતાના બંદાઓના ગુનાહોથી વાકેફ છે.

25:59
الَّذي خَلَقَ السَّماواتِ وَ الْأَرْضَ وَ ما بَيْنَهُما في سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوى عَلَى الْعَرْشِ الرَّحْمنُ فَسْئَلْ بِهِ خَبيراً

همان كسى كه آسمان‌ها و زمين و آنچه را ميان اين‌ دو وجود دارد، در شش روز (شش دوران) آفريد؛ سپس بر عرش [قدرت و تدبير جهان هستى] قرار گرفت، او خداوندِ رحمان است؛ از او بخواه كه از همه چيز آگاه است.

Who created the heavens and the earth and what is between them in six periods, and He is firmly established on the throne of authority; the Beneficent Allah, so ask respecting it one aware.

તેણે આસમાનો અને ઝમીન તથા તેની વચ્ચે જે કાંઇ છે તેને છ દિવસમાં પૈદા કર્યા, ત્યારબાદ અર્શ ઉપર પોતાનો ઇકતેદાર કાયમ કર્યો, તે રહેમાન છે, તે(ની ખિલ્કત) વિશે જાણનારને સવાલ કરો.

25:60
وَ إِذا قيلَ لَهُمُ اسْجُدُوا لِلرَّحْمنِ قالُوا وَ مَا الرَّحْمنُ أَ نَسْجُدُ لِما تَأْمُرُنا وَ زادَهُمْ نُفُوراً

و هنگامى‌كه به آنان گفته شود: «براى خداوند رحمان سجده كنيد». مى‌گويند: «رحمان چيست؟! [ما اصلا رحمان را نمى شناسيم]! آيا براى چيزى سجده كنيم كه تو به ما دستور مى‌دهى»؟! [اين سخن را مى‌گويند] و بر نفرتشان افزوده مى‌شود.

And when it is said to them: Prostrate to the Beneficent Allah, they say: And what is the Allah of beneficence? Shall we prostrate to what you bid us? And it adds to their aversion.

અને જયારે તેમને કહેવામાં આવે છે કે રહેમાનને સજદો કરો ત્યારે તેઓ કહે છે કે આ રહેમાન શું છે? શું અમે તેને સજદો કરીએ કે જેના વિશે તું અમને હુકમ કરે છે? અને આ રીતે તેઓની નફરતમાં ઔર વધારો થાય છે.

← Surah 24 Surah 26 →