Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 25

سورة الفرقان

Al Furqan

સૂરએ ફૂરકાન
77 verses Makki Verses 71–77 of 77
25:71
وَ مَنْ تابَ وَ عَمِلَ صالِحاً فَإِنَّهُ يَتُوبُ إِلَى اللهِ مَتاباً

و كسى كه توبه كند و عمل صالح انجام دهد، به‌سوى خدا بازگشت مى‌كند [و پاداش خود را از او مى‌گيرد].

And whoever repents and does good, he surely turns to Allah a (goodly) turning.

અને જે તૌબા કરી લે તથા નેક અમલ કરે, તો બેશક તે અલ્લાહ તરફ (માફી સાથે) પલટશે.

25:72
وَ الَّذينَ لا يَشْهَدُونَ الزُّورَ وَ إِذا مَرُّوا بِاللَّغْوِ مَرُّوا كِراماً

و كسانى كه شهادت به باطل نمى‌دهند [و در مجالس باطل شركت نمى‌كنند] و هنگامى‌كه با لغو و بيهودگى برخورد كنند، بزرگوارانه از آن مى‌گذرند.

And they who do not bear witness to what is false, and when they pass by what is vain, they pass by nobly.

તેઓ બાતિલ પાસે હાજર નથી રહેતા, અને જયારે કોઇ નકામા કાર્યો પાસેથી પસાર થાય છે ત્યારે શરાફત સાથે પસાર થઇ જાય છે.

25:73
وَ الَّذينَ إِذا ذُكِّرُوا بِآياتِ رَبِّهِمْ لَمْ يَخِرُّوا عَلَيْها صُمًّا وَ عُمْياناً

و كسانى كه هرگاه آيات پروردگارشان به آنان گوشزد شود، كر‌و‌كور روى آن نمى‌افتند.

And they who, when reminded of the communications of their Lord, do not fall down thereat deaf and blind.

અને તેઓને જયારે તેમના પરવરદિગારની આયતોની યાદ દેવરાવવામાં આવે છે ત્યારે તેઓ બહેરા અને આંધળા બની પડી જતા નથી.

25:74
وَ الَّذِينَ يَقُولُونَ رَبَّنا هَبْ لَنا مِنْ أَزْواجِنا وَ ذُرِّيّاتِنا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنا لِلْمُتَّقينَ إِماماً

و كسانى كه مى‌گويند: «پروردگارا! همسران و فرزندانمان را مايه‌ی روشنى چشم ما قرار ده، و ما را پيشوايى براى پرهيزگاران گردان».

And they who say: O our Lord! grant us in our wives and our offspring the joy of our eyes, and make us guides to those who guard (against evil).

અને તેઓ કહે છે કે અય અમારા પરવરદિગાર! અમને અમારી ઔરતો તથા અમારી ઓલાદો થકી આંખોની ઠંડક અતા કર અને અમને પરહેઝગારોના ઇમામ બનાવી દે.*

25:75
أُوْلئِكَ يُجْزَوْنَ الْغُرْفَةَ بِما صَبَرُوا وَ يُلَقَّوْنَ فيها تَحِيَّةً وَ سَلاماً

[آرى]، آن‌ها هستند كه در برابر شكيباييشان درجات عالى بهشت به آنان پاداش داده مى‌شود؛ و در آن، با تحيّت و سلام رو‌به‌رو مى‌شوند.

These shall be rewarded with high places because they were patient, and shall be met therein with greetings and salutations.

આ એ જ લોકો છે જેમને સબર કરવાના લીધે જન્નતના બુલંદ દરજ્જાઓ આપવામાં આવશે અને ત્યાં તેમને દરૂદ અને સલામ સાથે આવકારવામાં આવશે:

25:76
خالِدينَ فيها حَسُنَتْ مُسْتَقَرًّا وَ مُقاماً

در‌حالى‌كه جاودانه در آن خواهند ماند؛ چه قرارگاه و محلّ اقامت نيكويى!

Abiding therein; goodly the abode and the resting-place.

તેઓ હંમેશ માટે તેમાં જ રહેશે; અને કેવું બહેતરીન ઠેકાણ્š અને હંમેશનું રહેઠાણ!

25:77
قُلْ ما يَعْبَؤُا بِكُمْ رَبِّي لَوْ لا دُعاؤُكُمْ فَقَدْ كَذَّبْتُمْ فَسَوْفَ يَكُونُ لِزاماً

بگو: «پروردگارم براى شما ارزشى قائل نيست اگر دعاى شما نباشد؛ شما [آيات خدا و پيامبران را] تكذيب كرديد، و [اين عمل دامان شما را خواهد گرفت و] از شما جدا نخواهد شد».

Say: My Lord would not care for you were it not for your prayer; but you have indeed rejected (the truth), so that which shall cleave shall come.

(અય રસૂલ) તું કહી દે કે અગર તમારી દુઆઓ ન હોત તો મારો પરવરદિગાર પણ તમારી પરવાહ કરતે નહિં, તમોએ (તેના રસૂલને) જૂઠલાવ્યા છે, તો તમને એની સજા પણ નજીકમાં ભોગવવી પડશે.

← Surah 24 Surah 26 →