Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 26

سورة الشعراء

Ash Shu'ara

સૂરએ શોઅરાઅ
227 verses Makki Verses 91–100 of 227
26:91
وَ بُرِّزَتِ الْجَحِيمُ لِلْغاوِينَ

و دوزخ براى گمراهان آشكار‌ مى‌گردد.

And the hell shall be made manifest to the erring ones,

અને જહન્નમ ગુમરાહોની સામે જાહેર કરી દેવામાં આવશે :

26:92
وَ قِيلَ لَهُمْ أَيْنَ ما كُنْتُمْ تَعْبُدُونَ

و به آنان گفته ‌مى‌شود: «كجا هستند معبودانى كه آن‌ها را پرستش‌ مى‌كرديد».

And it shall be said to them: Where are those that you used to worship;

અને તેમને કહેવામાં આવશે કે તમે જેની ઇબાદત કરતા હતા તેઓ ક્યાં છે ?

26:93
مِنْ دُونِ اللهِ هَلْ يَنْصُرُونَكُمْ أَوْ يَنْتَصِرُونَ

[معبودهايى] غير از خدا؟! آيا آن‌ها شما را يارى مى‌كنند، يا كسى به يارى آن‌ها مى‌آيد»؟!

Besides Allah? Can they help you or yet help themselves?

ખુદાની સિવાય, તેઓ તમારી મદદ કરશે અથવા પોતાની મદદ કરશે?

26:94
فَكُبْكِبُوا فِيها هُمْ وَ الْغاوُونَ

پس همه‌ی آن معبودان با عابدانِ گمراه به دوزخ افكنده‌ مى‌شوند.

So they shall be thrown down into it, they and the erring ones,

પછી તે બધાઓને તથા ગુમરાહ લોકોને જહન્નમમાં ઊપરા-ઊપરી ધકેલી દેવામાં આવશે:

26:95
وَ جُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ

و [همچنين] همگى لشكريان ابليس.

And the hosts of the Shaitan, all.

અને શયતાનના આખા લશ્કરને પણ.

26:96
قالُوا وَ هُمْ فِيها يَخْتَصِمُونَ

آن‌ها در آنجا درحالى‌كه به مخاصمه برخاسته‌اند مى‌گويند

They shall say while they contend therein:

અને તેઓ જહન્નમમાં એકબીજા સાથે ઝઘડો કરતા-કરતા કહેશે કે :

26:97
تَاللهِ إِنْ كُنّا لَفِي ضَلالٍ مُبِينٍ

«به خدا سوگند كه ما در گمراهى آشكارى بوديم.

By Allah! we were certainly in manifest error,

અલ્લાહની કસમ! આપણે બધા ખુલ્લી ગુમરાહીમાં હતા :

26:98
إِذْ نُسَوِّيكُمْ بِرَبِّ الْعالَمِينَ

چون شما را با پروردگار جهانيان برابر مى‌شمرديم»!

When we made you equal to the Lord of the worlds;

જ્યારે તમને (બૂતોને) દુનિયાઓના પરવરદિગારની બરાબર ગણતા હતા.

26:99
وَ ما أَضَلَّنا إِلَّا الْمُجْرِمُونَ

و كسى جز مجرمان ما را گمراه ‌نكرد.

And none but the guilty led us astray;

અને અમને મુજરીમો સિવાય બીજા કોઇએ ગુમરાહ નથી કર્યા.

26:100
فَما لَنا مِنْ شافِعِينَ

[افسوس كه امروز] شفاعت‎كنندگانى براى ما وجود ‌ندارد.

So we have no intercessors,

જેથી અમારો કોઇ શફાઅત કરનારો નથી:

← Surah 25 Surah 27 →