Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 26

سورة الشعراء

Ash Shu'ara

સૂરએ શોઅરાઅ
227 verses Makki Verses 81–90 of 227
26:81
وَ الَّذِي يُمِيتُنِي ثُمَّ يُحْيِينِ

و كسى‌كه مرا مى‌ميراند و سپس زنده مى‌كند.

And He Who will cause me to die, then give me life;

અને એ જ મૌત આપે છે, પછી ફરી જીવંત કરે છે :

26:82
وَ الَّذِي أَطْمَعُ أَنْ يَغْفِرَ لِي خَطِيئَتِي يَوْمَ الدِّينِ

و كسى ‌كه اميد دارم خطايم را در روز جزا بيامرزد.

And Who, I hope, will forgive me my mistakes on the day of Judgement.

અને તેનાથી હું ઉમ્મીદ રાખું છું કે તે બદલો આપવાના દિવસે મારા ગુનાહ માફ કરી દેશે.

26:83
رَبِّ هَبْ لِي حُكْماً وَ أَلْحِقْنِي بِالصّالِحِينَ

پروردگارا! به من علم و دانش ببخش، و مرا به صالحان ملحق ‌كن.

My Lord: Grant me wisdom, and join me with the good

અય મારા પરવરદિગાર ! મને ઇલ્મ અને ડહાપણ (હિકમત) અતા કર અને મને સાલેહ લોકો સાથે જોડી દે.

26:84
وَ اجْعَلْ لِي لِسانَ صِدْقٍ فِي الْآخِرِينَ

و براى من در ميان امّت‌هاى آينده، نام نيكى قرار ده.

And ordain for me a goodly mention among posterity

અને હવે પછી આવનારી નસ્લોમાં મારા માટે સાચી ઝબાન (ઝિક્રે ખૈર) કાયમ કર:

26:85
وَ اجْعَلْنِي مِنْ وَرَثَةِ جَنَّةِ النَّعِيمِ

و مرا از وارثان بهشت پر نعمت‌گردان.

And make me of the heirs of the garden of bliss

અને મને નેઅમતોવાળી જન્નતનો વારસ બનાવ :

26:86
وَ اغْفِرْ لِأَبِي إِنَّهُ كانَ مِنَ الضّالِّينَ

و پدرم (عمويم) را بيامرز، كه او از گمراهان بود.

And forgive my father, for surely he is of those who have gone astray;

અને મારા પાલક પિતાને માફ કરી દે, બેશક તે ગુમરાહોમાંથી છે :

26:87
وَ لا تُخْزِنِي يَوْمَ يُبْعَثُونَ

و در آن روز كه مردم برانگيخته ‌مى‌شوند، مرا شرمنده و رسوا مكن.

And disgrace me not on the day when they are raised

અને તે દિવસે મને ઝલીલ ન કરજે જયારે સૌને (કબરોમાંથી) ઉઠાડવામાં આવશે:

26:88
يَوْمَ لا يَنْفَعُ مالٌ وَ لا بَنُونَ

در آن روز كه مال و فرزندان سودى نمى‌بخشد.

The day on which property will not avail, nor sons

જે દિવસે માલ અને ઔલાદ કાંઇ ફાયદો નહિ આપે:

26:89
إِلّا مَنْ أَتَى اللهَ بِقَلْبٍ سَلِيمٍ

مگر كسى‌ كه با قلب سليم به پيشگاه خدا آيد.

Except him who comes to Allah with a heart free (from evil).

સિવાય કે જે સલામત દિલ સાથે અલ્લાહ પાસે હાજર થશે.

26:90
وَ أُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِينَ

[در آن روز]، بهشت براى پرهيزگاران نزديك ‌مى‌شود.

And the garden shall be brought near for those who guard (against evil),

અને જન્નત પરહેઝગારોની નજીક કરી દેવામાં આવશે.

← Surah 25 Surah 27 →