Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 26

سورة الشعراء

Ash Shu'ara

સૂરએ શોઅરાઅ
227 verses Makki Verses 41–50 of 227
26:41
فَلَمّا جاءَ السَّحَرَةُ قالُوا لِفِرْعَوْنَ أَ إِنَّ لَنا لَأَجْراً إِنْ كُنّا نَحْنُ الْغالِبِينَ

هنگامى‌كه ساحران آمدند، به فرعون گفتند: «آيا اگر ما پيروز‌ شويم، پاداش مهمّى خواهيم‌ داشت»؟

And when the magicians came, they said to Firon: Shall we get a reward if we are the vanquishers?

પછી જ્યારે જાદુગરો આવી ગયા ત્યારે તેમણે ફિરઔનને કહ્યું કે જો અમે ગાલિબ થઇએ તો શું અમને કાંઇ (ખાસ) બદલો મળશે?

26:42
قالَ نَعَمْ وَ إِنَّكُمْ إِذاً لَمِنَ الْمُقَرَّبِينَ

گفت: «آرى، و در آن صورت مسلماً شما از مقرّبان خواهيد بود».

He said: Yes, and surely you will then be of those who are made near.

તેણે કહ્યું, જરૂર તમે મારા નજીકવાળા થઇ જશો.

26:43
قالَ لَهُمْ مُوسى أَلْقُوا ما أَنْتُمْ مُلْقُونَ

[روز موعود فرا رسيدو همگى جمع ‌شدند]؛ موسى به ساحران گفت: «آنچه [از وسايل سحر] مى‌خواهيد بيفكنيد، بيفكنيد».

Musa said to them: Cast what you are going to cast.

મૂસાએ તેઓને કહ્યું કે જે કાંઇ તમારે ફેંકવું હોય તે ફેંકો.

26:44
فَأَلْقَوْا حِبالَهُمْ وَ عِصِيَّهُمْ وَ قالُوا بِعِزَّةِ فِرْعَوْنَ إِنّا لَنَحْنُ الْغالِبُونَ

آن‌ها طناب‌ها و عصاهاى خود را افكندند و گفتند: «سوگند به عزّت فرعون كه ما به يقين پيروزيم»!

So they cast down their cords and their rods and said: By Firon's power, we shall most surely be victorious.

તો તેમણે પોતાની દોરડીઓ તથા લાકડીઓ ફેંકીને કહ્યું કે ફિરઔનની ઇજ્જતની કસમ ! અમે જરૂર ગાલિબ થશું.

26:45
فَأَلْقى مُوسى عَصاهُ فَإِذا هِيَ تَلْقَفُ ما يَأْفِكُونَ

سپس موسى عصايش را افكند، ناگهان تمام وسايل دروغين آن‌ها را بلعيد

Then Musa cast down his staff and lo! it swallowed up the lies they told.

પછી મૂસાએ પણ પોતાની અસા (લાકડી) ફેંકી, તો અચાનક કે તે બધા જાદુને ગળી ગઇ.

26:46
فَأُلْقِيَ السَّحَرَةُ ساجِدِينَ

در اين هنگام همه‌ی ساحران به سجده‌ افتادند.

And the magicians were thrown down prostrate;

પરિણામે જાદુગરો સજદામાં પડી ગયા:

26:47
قالُوا آمَنّا بِرَبِّ الْعالَمِينَ

گفتند: ما به پروردگار جهانيان ايمان ‌آورديم.

They said: We believe in the Lord of the worlds:

અને તેઓએ કહ્યું કે અમે તમામ દુનિયાઓના પરવરદિગાર પર ઇમાન લઇ આવ્યા:

26:48
رَبِّ مُوسى وَ هارُونَ

پروردگار موسى و هارون.

The Lord of Musa and Haroun.

જે મૂસા તથા હારૂનનો પરવરદિગાર છે.

26:49
قالَ آمَنْتُمْ لَهُ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ إِنَّهُ لَكَبِيرُكُمُ الَّذِي عَلَّمَكُمُ السِّحْرَ فَلَسَوْفَ تَعْلَمُونَ لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَ أَرْجُلَكُمْ مِنْ خِلافٍ وَ لَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ

[فرعون] گفت: «آيا پيش از اينكه به شما اجازه‌ دهم به او ايمان ‌آورديد؟! به يقين او بزرگ و استاد شماست كه به شما سحر آموخته [و اين يك توطئه است]؛ امّا به‌زودى خواهيد دانست! دست‌ها و پاهاى شما را بعكس يكديگر [دست راست با پاى چپ يا به عكس] قطع مى‌كنم، و همه‌ی شما را به دار مى‌آويزم»!

Said he: You believe in him before I give you permission; most surely he is the chief of you who taught you the magic, so you shall know: certainly I will cut off your hands and your feet on opposite sides, and certainly I will crucify you all.

(ફિરઔને) કહ્યું કે હું તમને રજા આપું તે પહેલાં જ તમે તેના પર ઇમાન લઇ આવ્યા? બેશક એ તમારો ઉસ્તાદ (જાદુગર) છે કે જેણે તમને જાદુ શીખવ્યો છે, પરંતુ આગળ જતાં તમે જાણી લેશો; હું તમારા ઉલ્ટા સુલ્ટા (જમણો હાથ અને ડાબો પગ અથવા ઉલ્ટું) હાથ અને પગ કાપી નાખીશ અને તમને બધાને ફાંસીએ ચઢાવીશ.

26:50
قالُوا لا ضَيْرَ إِنّا إِلى رَبِّنا مُنْقَلِبُونَ

گفتند: «مهمّ نيست، [هر كارى از دستت ساخته‌ است بكن]؛ ما به‌سوى پروردگارمان باز مى‌گرديم.

They said: No harm; surely to our Lord we go back;

તેમણે કહ્યું કંઇ નુકસાન નથી કારણકે અમે અમારા પરવરદિગાર તરફ પાછા ફરવાના છીએ.

← Surah 25 Surah 27 →