Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 26

سورة الشعراء

Ash Shu'ara

સૂરએ શોઅરાઅ
227 verses Makki Verses 71–80 of 227
26:71
قالُوا نَعْبُدُ أَصْناماً فَنَظَلُّ لَها عاكِفِينَ

گفتند: «بت‌هايى را مى‌رستيم، و پيوسته ملازم عبادت آنهاييم».

They said: We worship idols, so we shall be their votaries.

તેમણે કહ્યું, અમે મૂર્તિઓની ઇબાદત કરીએ છીએ અને તેમની જ ઇબાદતમાં રોકાયેલ છીએ.

26:72
قالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ

گفت: «آيا هنگامى‌كه آن‌ها را مى‌خوانيد صداى شما را مى‌شنوند؟!

He said: Do they hear you when you call?

(ઇબ્રાહિમે) કહ્યું કે જયારે તમે તેને પોકારો છો તો શું તેઓ તમારો અવાજ સાંભળે છે ?

26:73
أَوْ يَنْفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ

يا سود و زيانى به شما مى‌رسانند»؟!

Or do they profit you or cause you harm?

અથવા તમને કાંઇ ફાયદો કે નુકસાન પહોંચાડે છે?

26:74
قالُوا بَلْ وَجَدْنا آباءَنا كَذالِكَ يَفْعَلُونَ

گفتند: «ما پدران خود را يافتيم كه چنين ‌مى‌كنند».

They said: Nay, we found our fathers doing so.

(તેમણે) કહ્યું, પણ અમોએ અમારા બાપદાદાઓને તેમ કરતા પામ્યા છે.

26:75
قالَ أَ فَرَأَيْتُمْ ما كُنْتُمْ تَعْبُدُونَ

گفت: «آيا خبر داريد [اين] چيزهايى را كه پيوسته پرستش ‌مى‌كرديد.

He said: Have you then considered what you have been worshipping:

ઇબ્રાહીમે કહ્યું : શું તમને ખબર છે કે શેની તમે ઇબાદત કરો છો :

26:76
أَنْتُمْ وَ آباؤُكُمُ الْأَقْدَمُونَ

شما و پدران پيشين شما.

You and your ancient sires.

તમો અને તમારા અગાઊના બાપદાદાઓ?

26:77
فَإِنَّهُمْ عَدُوٌّ لِي إِلّا رَبَّ الْعالَمِينَ

همه‌ی آن‌ها دشمن من هستند [و من دشمن آن‌ها]، مگر پروردگار جهانيان.

Surely they are enemies to me, but not (so) the Lord of the worlds;

તેઓ બધા મારા દુશ્મન છે સિવાય કે દુનિયાનો પાલનહાર :

26:78
أَلَّذِي خَلَقَنِي فَهُوَ يَهْدِينِ

همان كسى ‌كه مرا آفريد، و پيوسته راهنماييم مى‌كند.

Who created me, then He has shown me the way:

જેણે મને પેદા કર્યો છે, અને એ જ મારી હિદાયત કરે છે:

26:79
وَ الَّذِي هُوَ يُطْعِمُنِي وَ يَسْقِينِ

و كسى ‌كه مرا غذا مى‌دهد و سيراب‌ مى‌نمايد.

And He Who gives me to eat and gives me to drink:

અને એ જ મને (ખાવાનું) ખવડાવે છે અને મને (પાણી) પીવડાવે છે :

26:80
وَ إِذا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ

و هنگامى‌كه بيمار شوم مرا شفا مى‌دهد.

And when I am sick, then He restores me to health

અને જ્યારે હું બીમાર પડું છું ત્યારે તે જ મને શફા આપે છે:

← Surah 25 Surah 27 →