سورة الشعراء
Ash Shu'ara
هنگامىكه دو گروه يكديگر را ديدند، يارانِ موسى گفتند: «ما [در چنگال فرعونيان] گرفتار شديم»!
So when the two hosts saw each other, the companions of Musa cried out: Most surely we are being overtaken.
પછી જ્યારે બન્ને સમૂહ એકબીજાને જોયા ત્યારે મૂસાના સાથીઓ બોલી ઉઠ્યા કે હવે આપણે પકડમાં આવી જશું.
[موسى] گفت: «چنين نيست! به يقين پروردگارم با من است، بهزودى مرا هدايت خواهد كرد».
He said: By no means; surely my Lord is with me: He will show me a way out.
(મૂસાએ) ફરમાવ્યું, હરગિઝ નહિ, બેશક મારો પરવરદિગાર મારી સાથે છે, નજીકમાં જ તે મારી હિદાયત કરશે (રસ્તા તરફ).
و بهدنبال آن به موسى وحى كرديم: «عصايت را به دريا بزن». [او چنين كرد] و دريا از هم شكافته شد، و هر بخشى همچون كوه عظيمى شد!
Then We revealed to Musa: Strike the sea with your staff. So it had cloven asunder, and each part was like a huge mound.
પછી અમોએ મૂસાને વહી કરી કે તારી અસા (લાકડી) દરિયા પર માર, (તેને અસા મારી પછી) તે બે ભાગમાં વહેંચાઇ ગયો અને તેના દરેક ભાગ મોટા પહાડ જેવા થઇ ગયા.
و ديگران (لشكر فرعون) را نيز به دريا نزديك ساختيم.
And We brought near, there, the others.
અને બીજા (ગિરોહ)ને પણ અમોએ (દરિયાની) નજીક કરી દીધા.
و موسى و تمام كسانى را كه با او بودند نجات داديم.
And We saved Musa and those with him, all of them.
અને અમોએ મૂસાને તથા તેના સાથીઓને નજાત આપી.
سپس ديگران را غرق كرديم.
Then We drowned the others.
પછી બીજાઓને અમોએ ડૂબાડી દીધા.
در اين ماجرا، نشانهی روشنى بود ولى بيشترشان ايمان نياوردند؛ [چرا كه طالب حق نبودند].
Most surely there is a sign in this, but most of them do not believe.
આમાં અમારી એક નિશાની છે, પરંતુ તેઓ (નાસ્તિકો)માંથી મોટા ભાગના ઇમાન લાવનારા નથી.
و پروردگارت شكستناپذير و مهربان است.
And most surely your Lord is the Mighty, the Merciful.
અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.
و بر آنان سرگذشت ابراهيم را بخوان.
And recite to them the story of Ibrahim.
અને તું તેમને ઇબ્રાહીમની ખબર વાંચી સંભળાવ.
هنگامىكه به پدرش (سرپرستش كه در آن زمان عمويش آزر بود) و قوم او گفت: «چه چيز را مىپرستيد»؟!
When he said to his father and his people: What do you worship?
જયારે તેણે પોતાના પાલક પિતા અને કોમને કહ્યું તમે કંઇ ચીઝની ઇબાદત કરો છો?