Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 29

سورة العنكبوت

Al Ankabut

સૂરએ અન્કબૂત
69 verses Makki Verses 61–69 of 69
29:61
وَ لَئِنْ سَأَلْتَهُمْ مَنْ خَلَقَ السَّماواتِ وَ الْأَرْضَ وَ سَخَّرَ الشَّمْسَ وَ الْقَمَرَ لَيَقُولُنَّ اللهُ فَأَنّى يُؤْفَكُونَ

و هرگاه از آنان بپرسى: «چه كسى آسمان‌ها‌ و زمين را آفريده، و خورشيد و ماه را مسخّر كرده‌است؟» مى گويند: «خداوند يگانه»! پس با اين حال چگونه آنان را [از عبادت خدا] منحرف مى‌سازند؟!

And if you ask them, Who created the heavens and the earth and made the sun and the moon subservient, they will certainly say, Allah. Whence are they then turned away?

જો તું એમને સવાલ કરે કે આસમાનો અને ઝમીનને કોણે પેદા કર્યા છે ? અને સૂરજ તથા ચાંદ કોણે તાબે કર્યા છે ? તો તેઓ જરૂર કહેશે કે અલ્લાહે પછી તેઓ કેવી રીતે બહેકી જાય છે?

29:62
اللهُ‌ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ مِنْ عِبَادِهِ وَ يَقْدِرُ لَهُ إِنَّ اللهَ‌ بِكلُ‌ِّ شَي‌ْءٍ عَلِيمٌ

خداوند روزى را براى هر‌كس از بندگانش بخواهد گسترده مى‌كند، و براى هر كس بخواهد محدود مى‌سازد؛ خداوند به همه چيز داناست!

Allah makes abundant the means of subsistence for whom He pleases of His servants, and straitens them for whom (He pleases) surely Allah is Cognizant of all things.

અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેના માટે ચાહે છે રોઝી વિશાળ કરી દે છે અને જેના માટે ચાહે છે તંગ કરી નાખે છે; બેશક અલ્લાહ દરેક વસ્તુથી વાકેફ છે.

29:63
وَ لَئِنْ سَأَلْتَهُمْ مَنْ نَزَّلَ مِنَ السَّماءِ ماءً فَأَحْيا بِهِ الْأَرْضَ مِنْ بَعْدِ مَوْتِها لَيَقُولُنَّ اللهُ قُلِ الْحَمْدُ لِلّهِ بَلْ أَكْثَرُهُمْ لايَعْقِلُونَ

و اگر از آنان بپرسى: «چه كسى از آسمان آبى فرستاد و بوسيله آن زمين را پس از مردنش زنده‌كرد»؟ مى‌گويند: «خداوند يگانه»! بگو: «حمد و ستايش مخصوص خداست!» امّا بيشتر آن‌ها نمى‌فهمند.

And if you ask them Who is it that sends down water from the clouds, then gives life to the earth with it after its death, they will certainly say, Allah. Say: All praise is due to Allah. Nay, most of them do not understand.

અને જો તું તેમને પૂછે કે આસમાન પરથી પાણી કોણે વરસાવ્યું? પછી તે વડે મરણ પામેલી ઝમીનને ફરી જીવંત કોણે કરી? તો તેઓ કહેશે કે અલ્લાહે; તું કહે કે બધા વખાણ અલ્લાહ માટે જ છે; પરંતુ તેઓમાંના ઘણા ખરા સમજતા નથી.

29:64
وَ ما هذِهِ الْحَياةُ الدُّنْيا إِلّا لَهْوٌ وَ لَعِبٌ وَ إِنَّ الدّارَ الْآخِرَةَ لَهِيَ الْحَيَوانُ لَوْ كانُوا يَعْلَمُونَ

اين زندگى دنيا چيزى جز سرگرمى و بازى نيست؛ و فقط سراى آخرت، سراى زندگى[واقعى] است، اگر مى‌دانستند.

And this life of the world is nothing but a sport and a play; and as for the next abode, that most surely is the life-- did they but know!

અને આ દુનિયાનું જીવન રમત ગમત સિવાય કાંઇ જ નથી; અને જો તેઓ જાણતા હોય તો હકીકતમાં જીવન આખેરતના ઘરમાં છે.

29:65
فَإِذَا رَكِبُواْ فِي الْفُلْكِ دَعَوُاْ اللهَ‌ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلىَ الْبرَِّ إِذَا هُمْ يُشْرِكُونَ

هنگامى‌كه بر سوار بر كشتى شوند، خدا را با اخلاص مى‌خوانند [و غير او را فراموش مى‌كنند]؛ امّا هنگامى كه خدا آنان را به خشكى رساند و نجات داد، باز مشرك مى‌شوند!

So when they ride in the ships they call upon Allah, being sincerely obedient to Him, but when He brings them safe to the land, lo! they associate others (with Him);

પછી જ્યારે તેઓ કશ્તીમાં સવાર થાય છે ત્યારે ઇમાન અને અકીદા સાથે ખુલુસથી અલ્લાહને પોકારે છે, પછી જેવા તેમને ખુશ્કી સુધી નજાત આપી દે છે તેવા તરત જ શિર્ક કરવા લાગી જાય છે:

29:66
لِيَكْفُرُواْ بِمَا ءَاتَيْنَاهُمْ وَ لِيَتَمَتَّعُواْ فَسَوْفَ يَعْلَمُونَ

[بگذار] آنچه را [از آيات] به آن‌ها داده‌ايم انكار كنند و از لذّات زودگذر زندگى بهره گيرند؛ امّا به زودى خواهند فهميد!

Thus they become ungrateful for what We have given them, so that they may enjoy; but they shall soon know.

(રહેવા દયો જેથી) અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેનો ઇન્કાર કરે અને (દુનિયામાં) મજા મેળવી લે; પરંતુ તેનો અંજામ તેઓ જલ્દી જાણી લેશે.

29:67
أَ وَ لَمْ يَرَوْا أَنّا جَعَلْنا حَرَماً آمِناً وَ يُتَخَطَّفُ النّاسُ مِنْ حَوْلِهِمْ أَ فَبِالْباطِلِ يُؤْمِنُونَ وَ بِنِعْمَةِ اللهِ يَكْفُرُونَ

آيا نديدند كه ماحرم امنى[براى آن‌ها‌] قرار‌داديم درحالى‌كه مردم از اطراف آنان[در بيرون اين حرم] ربوده مى‌شوند؟! آيا به باطل ايمان مى‌آورند و نعمت خدا را كفران مى‌كنند؟!

Do they not see that We have made a sacred territory secure, while men are carried off by force from around them? Will they still believe in the falsehood and disbelieve in the favour of Allah?

શું તેઓએ નથી જોયું કે અમોએ તેમના માટે (મક્કાને) માનવંત સલામતીવાળી જગ્યા બનાવી છે કે જેની ચારો તરફથી લોકોને ઊંચકી લેવામાં આવે છે તો પણ શું તેઓ બાતિલ પર ઇમાન લાવશે અને અલ્લાહની નેઅમતનો ઇન્કાર કરશે?

29:68
وَ مَنْ أَظْلَمُ مِمَّنِ افْترََى‌ عَلىَ اللهِ‌ كَذِبًا أَوْ كَذَّبَ بِالْحَقّ‌ِ لَمَّا جَاءَهُ أَ لَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْكَفِرِينَ

چه كسى ستمكارتر از آن كس است كه بر خدا دروغ بسته يا حق را پس از آنكه به سراغش آمده تكذيب نمايد؟! آيا جايگاه كافران در دوزخ نيست؟!

And who is more unjust than one who forges a lie against Allah, or gives the lie to the truth when it has come to him? Will not in hell be the abode of the unbelievers?

અને તેનાથી મોટો ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે અથવા હક આવી જવા પછી તેને જૂઠલાવે, શું જહન્નમમાં નાસ્તિકનું ઠેકાણું નથી ?

29:69
وَ الَّذِينَ جاهَدُوا فِينا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنا وَ إِنَّ اللهَ لَمَعَ الْمُحْسِنِينَ

و آن‌ها كه در راه ما [با خلوص نيّت] جهاد‌ كنند، قطعاً به راههاى خود، هدايتشان خواهيم‌كرد؛ و به يقين خداوند با نيكوكاران است.

And (as for) those who strive hard for Us, We will most certainly guide them in Our ways; and Allah is most surely with the doers of good.

અને જેઓએ અમારા હકમાં જેહાદ કરે છે* જરૂર અમો તેમને અમારા રસ્તાઓની હિદાયત કરશું, અને હકીકતમાં અલ્લાહ નેક આમાલ કરવાવાળાઓની સાથે છે.

← Surah 28 Surah 30 →