سورة العنكبوت
Al Ankabut
يا براى آنان كافى نيست كه اين كتاب را بر تو نازلكرديم كه پيوسته بر آنها تلاوت مىشود؟! در اين، رحمت و هشدارى است براى كسانى كه ايمان مىآورند.
Is it not enough for them that We have revealed to you the Book which is recited to them? Most surely there is mercy in this and a reminder for a people who believe.
શું તેમના માટે આ પૂરતું નથી કે અમોએ તારા ઉપર કિતાબ નાઝિલ કરી છે. જેની તિલાવત તેમની સામે કરવામાં આવે છે. બેશક, જે લોકો ઇમાન રાખે છે તેમના માટે તેમાં રહેમત અને ઝિક્ર છે.
بگو: «همين بس كه خدا ميان من و شما گواه است؛ آنچه را در آسمانها و زمين است مىداند؛ و كسانىكه به باطل ايمان آوردند و به خدا كافر شدند زيانكاران واقعى هستند.»
Say: Allah is sufficient as a witness between me and you; He knows what is in the heavens and the earth. And (as for) those who believe in the falsehood and disbelieve in Allah, these it is that are the losers.
તું કહે કે અમારી અને તમારી વચ્ચે ગવાહ તરીકે અલ્લાહ પૂરતો છે, જે આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તેનાથી વાકેફ છે, અને જે લોકો બાતિલ પર ઇમાન રાખે છે અને અલ્લાહનો ઇન્કાર કરે છે તેઓ જ નુકસાન ભોગવનારા છે.
آنان با شتاب از تو عذاب را مى طلبند؛ و اگر موعد مقرّرى تعيين نشده بود، عذاب [الهى] به سراغ آنان مى آمد؛ و سرانجام اين عذاب به طور ناگهانى بر آنها وارد مى شود در حالى كه نمى دانند [و غافلند].
And they ask you to hasten on the chastisement; and had not a term been appointed, the chastisement would certainly have come to them; and most certainly it will come to them all of a sudden while they will not perceive.
અને તેઓ અઝાબ માટે ઉતાવળ કરે છે, જો તેનો સમય નક્કી ન હોત તો તે (અઝાબ) આવી જાત અને તે જરૂર આવશે, અચાનક આવશે અને ત્યારે તેઓ સમજી નહિં શકે.
آنان با عجله از تو عذاب مى طلبند، در حالى كه جهنم به كافران احاطه دارد.
They ask you to hasten on the chastisement, and most surely hell encompasses the unbelievers;
તેઓ તારી પાસે અઝાબ માટે ઉતાવળ કરે છે; જો કે જહન્નમે ઇન્કાર કરનારાઓને ઘેરી લીધેલ છે :
آن روزكه عذاب [الهى] آنها را از بالاى سر و پايين پايشانفرا مى گيرد و به آنها مى گويد: «بچشيد آنچه را عمل مى كرديد»
On the day when the chastisement shall cover them from above them, and from beneath their feet; and He shall say: Taste what you did.
તે દિવસે અઝાબ તેમને ઉપરથી અને પગ નીચેથી ઢાંકી લેશે અને કહેશે કે તમે જે (બૂરા) આમાલ કરતા હતા તે(ની મજા) ચાખો.
اى بندگان من كه ايمانآوردهايد! زمين من گستردهاست، پس تنها مرا بپرستيد[و هجرت كنيد و در برابر فشارهاى دشمنان تسليم نشويد].
O My servants who believe! surely My earth is vast, therefore Me alone should you serve.
અય મારા તે બંદાઓ કે જેઓ ઇમાન લાવ્યા છો ! બેશક મારી ઝમીન વિશાળ છે, માટે તમે મારી જ ઇબાદત કરો.
هر انسانى مرگ را میچشد؛ سپس به سوى ما باز گردانده مىشويد.
Every soul must taste of death, then to Us you shall be brought back.
દરેક જીવ મૌતની મજા ચાખનાર છે; પછી તમો સર્વેને અમારી પાસે પાછા લાવવામાં આવશે.
و كسانىكه ايمان آورده و كارهاى شايسته انجام دادند، آنان را در غرفههايى از بهشت جاى مىدهيم كه نهرها در زير آن جارى است؛ جاودانه در آن خواهند ماند؛ چه خوب است پاداش عمل كنندگان!
And (as for) those who believe and do good, We will certainly give them abode in the high places in gardens beneath which rivers flow, abiding therein; how good the reward of the workers:
અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમને અમે જન્નતના ઓરડામાં જગ્યા આપીશું કે જેની નીચે નદીઓ વહેતી હશે, અને તેઓ હંમેશા તેમાં જ રહેશે. કેવો બહેતરીન બદલો છે અમલ કરનારાઓ માટે!
همان كسانىكه[در برابر مشكلات] صبر[و استقامت] كردند و تنها برپروردگارشان توكّل مىكنند.
Those who are patient, and on their Lord do they rely.
જેઓ સબ્ર કરે છે અને પોતાના પરવરદિગાર પર આધાર રાખે છે.
چه بسا جنبندهاى كه قدرت حمل روزى خود را ندارد، خداوند او و شما را روزى مىدهد؛ و اوشنوا و داناست.
And how many a living creature that does not carry its sustenance: Allah sustains it and yourselves; and He is the Hearing, the Knowing.
અને કેટલાય જીવો એવા છે કે જેઓ પોતાનો ખોરાક ઊંચકી શકતા નથી પરંતુ અલ્લાહ તેમને અને તમો સર્વેને રોઝી આપે છે અને તે સાંભળનાર અને જાણનાર છે.