Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 2

سورة البقرة

Al Baqara

સુરએ બકરહ
286 verses Madani Verses 171–180 of 286
2:171
وَ مَثَلُ الَّذينَ كَفَرُوا كَمَثَلِ الَّذي يَنْعِقُ بِما لا يَسْمَعُ إِلاَّ دُعاءً وَ نِداءً صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لا يَعْقِلُونَ

مَثَل [تو در دعوت] كسانى‌كه كافر شدند، بسان كسى است كه حيوانات را [براى نجات از خطر،] صدا مى‌زند؛ ولى آنها چيزى جز سر و صدا نمى‌شنوند؛ [كافران] كر و لال و كورند؛ ‌از اين رو چيزى نمى‌فهمند.

And the parable of those who disbelieve is as the parable of one who calls out to that which hears no more than a call and a cry; deaf, dumb (and) blind, so they do not understand.

અને નાસ્તિકોનો દાખલો તે (ગોવાળ)ના દાખલા જેવો છે કે તે (ઘેટાઓને) બોલાવે છે કે જેઓ અવાજ અને રાડ સિવાય કશું જ સાંભળતા નથી, (તેઓ) બહેરા, મૂંગા અને આંધળા છે તેથી તેઓ કાંઇ સમજતા નથી.

2:172
يا أَيُّهَا الَّذينَ آمَنُوا كُلُوا مِنْ طَيِّباتِ ما رَزَقْناكُمْ وَ اشْكُرُوا لِلهِ إِنْ كُنْتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

اى كسانى‌كه ايمان آورده‌ايد! از روزى‌ها‌ى پاكيزه‌اى كه به شما داده‌ايم، بخوريد و شكر خدا را به جا آوريد؛ اگر او را پرستش مى‌كنيد.

O you who believe! eat of the good things that We have provided you with, and give thanks to Allah if Him it is that you serve.

અય ઈમાન લાવનારાઓ! અગર તે (અલ્લાહ)ની ઇબાદત કરો છો તો જે પાક વસ્તુઓની અમોએ તમને રોઝી આપી છે તેમાંથી ખાઓ અને અલ્લાહનો શુક્ર કરો.

2:173
إِِنَّما حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَ الدَّمَ وَ لَحْمَ الْخِنْزيرِ وَ ما أُهِلَّ بِهِ لِغَيْرِ اللهِ فَمَنِ اضْطُرَّ غَيْرَ باغٍ وَ لا عادٍ فَلا إِثْمَ عَلَيْهِ إِنَّ أللهَ غَفُورٌ رَحيمٌ

خداوند، تنها [خوردن گوشت] مردار، خون، گوشت خوك و حيوانى كه نام غير خدا [به هنگام ذبح] بر آن گفته‌شود، حرام كرده است. ولى آن‌كس كه ناچار شود، در صورتى كه ستمكار و متجاوز نباشد، گناهى بر او نيست؛ زيرا خداوند آمرزنده‌ي مهربان است.

He has only forbidden you what dies of itself, and blood, and flesh of swine, and that over which any other (name) than (that of) Allah has been invoked; but whoever is driven to necessity, not desiring, nor exceeding the limit, no sin shall be upon him; surely Allah is Forgiving, Merciful.

તેણે તમારા ઉપર ફકત મરી ગએલાં (જાનવર) તથા લોહી તથા સુવ્વરનું માંસ અને અલ્લાહ સિવાયના બીજા નામ ઊપર ઝબ્હ કરેલ (જાનવરનું માંસ) હરામ કર્યું છે, પછી જે કોઈ મજબૂરીની હાલતમાં બગાવતના ઇરાદા વગર ખાતો હોય તો તેના માટે કોઇ ગુનાહ નથી; બેશક અલ્લાહ માફ કરનાર (અને) રહેમ કરનાર છે.

2:174
إِنَّ الَّذينَ يَكْتُمُونَ ما أَنْزَلَ اللهُ مِنَ الْكِتابِ وَ يَشْتَرُونَ بِهِ ثَمَناً قَليلاً أُولئِكَ ما يَأْكُلُونَ في بُطُونِهِمْ إِلاَّ النَّارَ وَ لا يُكَلِّمُهُمُ اللهُ يَوْمَ الْقِيامَةِ وَ لا يُزَكِّيهِمْ وَ لَهُمْ عَذابٌ أَليمٌ

كسانى‌كه آيات كتاب آسمانى را كه خدا نازل كرده كتمان مى‌كنند؛ و آن را به بهاى كمى مى‌فروشند، آنها در درونشان جز آتش چيزى نمى‌خورند؛ ‌[و اموالى كه از اين رهگذر به دست مى‌آورند، درحقيقت آتش سوزانى است]. و خداوند، روز قيامت، با آنها سخن نمى‌گويد؛ و آنان را پاكيزه نمى‌سازد؛ ‌ و براى آنها عذاب دردناكى است.

Surely those who conceal any part of the Book that Allah has revealed and take for it a small price, they eat nothing but fire into their bellies, and Allah will not speak to them on the day of resurrection, nor will He purify them, and they shall have a painful chastisement.

બેશક જે લોકો અલ્લાહે નાઝિલ કરેલી કિતાબમાંના કોઈ ભાગને સંતાડે છે અને તેના બદલામાં થોડી કિંમત મેળવે છે તેઓ બીજું કાંઈ નહિ પણ પોતાના પેટમાં આગ ભરે છે અને અલ્લાહ કયામતના દિવસે તેમની સાથે વાત કરશે નહિ તથા તેમને પાક પણ કરશે નહિ અને તેમના માટે દુ:ખદાયક અઝાબ હશે.

2:175
أُولئِكَ الَّذينَ اشْتَرَوُا الضَّلالَةَ بِالْهُدى وَ الْعَذابَ بِالْمَغْفِرَةِ فَما أَصْبَرَهُمْ عَلَى النَّارِ

آن‌ها كسانى هستند كه گمراهى را با [از دست‌دادن] هدايت، و عذاب را با آمرزش، خريده‌اند؛ ‌راستى چه قدر در برابر آتش دوزخ، شكيبا هستند؟!

These are they who buy error for the right direction and chastisement for forgiveness; how bold they are to encounter fire.

આ લોકોએ હિદાયતને બદલે ગુમરાહી અને મગરેફતના બદલે અઝાબ ખરીદી લીધો છે, કેવા તેઓ આગના અઝાબ ઊપર સબ્ર કરનાર છે!!

2:176
ذلِكَ بِأَنَّ أللهَ نَزَّلَ الْكِتابَ بِالْحَقِّ وَ إِنَّ الَّذينَ اخْتَلَفُوا فِي الْكِتابِ لَفي شِقاقٍ بَعيدٍ

اين‌ها، به‌خاطر آن است كه خداوند، كتاب آسمانى را به حق، [و توأم با نشانه‌ها‌ و دلايل روشن]، نازل كرده؛ و آنها كه در آن اختلاف مى‌كنند، [و با كتمان و تحريف، اختلاف به وجود مى‌آورند، ] از حق، بسيار دور شده‌اند.

This is because Allah has revealed the Book with the truth; and surely those who go against the Book are in a great opposition.

આ એ માટે કે ખરેખર આ કિતાબ અલ્લાહે હક સાથે નાઝિલ કરી છે; અને જે લોકોએ આ કિતાબ બાબતે ઇખ્તેલાફ કર્યો છે બેશક તેઓ હકથી બહુ દૂર થયેલ છે.

2:177
لَيْسَ الْبِرَّ أَنْ تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَ الْمَغْرِبِ وَ لكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللهِ وَ الْيَوْمِ الْآخِرِ وَ الْمَلائِكَةِ وَ الْكِتابِ وَ النَّبِيِّينَ وَ آتَى الْمالَ عَلى حُبِّهِ ذَوِي الْقُرْبى وَ الْيَتامى وَ الْمَساكينَ وَ ابْنَ السَّبيلِ وَ السَّائِلينَ وَ فِي الرِّقابِ وَ أَقامَ الصَّلاةَ وَ آتَى الزَّكاةَ وَ الْمُوفُونَ بِعَهْدِهِمْ إِذا عاهَدُوا وَ الصَّابِرينَ فِي الْبَأْساءِ وَ الضَّرَّاءِ وَ حينَ الْبَأْسِ أُولئِكَ الَّذينَ صَدَقُوا وَ أُولئِكَ هُمُ الْمُتَّقُونَ (177( (النُّزُولُ

نيكى، اين نيست كه [به هنگام نماز] روى خود را به سوى مشرق يا مغرب كنيد؛ ‌[و تمام گفتگوى شما، درباره‌ی قبله و تغيير آن باشد؛] بلكه نيكوكار كسى است كه به خدا و روز واپسين و فرشتگان و كتاب خدا و پيامبران، ايمان آورده؛و مال خود را با همه‌ی علاقه‌اى كه به آن دارد، به خويشاوندان و يتيمان و مستمندان و واماندگان در سفر و سائلان و بردگان، انفاق مى‌كند؛و نماز را برپا مى‌دارد و زكات را مى‌پردازد؛ ‌و [همچنين] كسانى‌كه به عهد خود ‌ به هنگامى كه عهد بستند ‌ وفا مى‌كنند؛ ‌‌و در برابر سختى‌ها‌ و زيان‌ها‌ و هنگام جنگ، استقامت مى‌ورزند؛ ‌اين‌ها كسانى هستند كه راست مى‌گويند؛ ‌[و گفتار و كردارشان با اعتقادشان هماهنگ است؛] و اين‌ها پرهيزگارانند. ۱۷۷( ( سبب نزول

It is not righteousness that you turn your faces towards the East and the West, but righteousness is this that one should believe in Allah and the last day and the angels and the Book and the prophets, and give away wealth out of love for Him to the near of kin and the orphans and the needy and the wayfarer and the beggars and for (the emancipation of) the captives, and keep up prayer and pay the poor-rate; and the performers of their promise when they make a promise, and the patient in distress and affliction and in time of conflicts-- these are they who are true (to themselves) and these are they who guard (against evil).

તમે તમારા મુખ પૂર્વ અથવા પશ્ચિમ તરફ કરો એમાં જ નેકી નથી. બલ્કે નેકી તો એ છે કે જે અલ્લાહ પર તથા કયામતના દિવસ પર તથા ફરિશ્તાઓ પર તથા કિતાબ પર અને નબીઓ પર ઈમાન લાવે, અને અલ્લાહની મોહબ્બતમાં (પોતાના) સગાં વહાલાંને તથા અનાથોને તથા મોહતાજોને તથા મોહતાજ મુસાફરોને તથા સવાલ કરનારાઓને અને ગુલામોને આઝાદ કરાવવા માટે માલની સહાય આપે, તથા નમાઝ કાયમ કરે તથા ઝકાત આપે, અને જયારે તેઓ વાયદો કરે ત્યારે પોતાના વાયદાને પાળે, તંગીમાં તથા મુસીબતમાં અને લડાઈની સખતાઈ વખતે સબ્ર કરનાર હોય; આ એ જ લોકો છે કે જેઓ સાચા છે; અને તેઓ જ પરહેઝગાર છે.

2:178
يَا أَيُّهَا الَّذينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الْقِصاصُ فِي الْقَتْلى الْحُرُّ بِالْحُرِّ وَ الْعَبْدُ بِالْعَبْدِ وَ الْأُنْثى بِالْأُنْثى فَمَنْ عُفِيَ لَهُ مِنْ أَخيهِ شَيْ‌ءٌ فَاتِّباعٌ بِالْمَعْرُوفِ وَ أَداءٌ إِلَيْهِ بِإِحْسانٍ ذلِكَ تَخْفيفٌ مِنْ رَبِّكُمْ وَ رَحْمَةٌ فَمَنِ اعْتَدى بَعْدَ ذلِكَ فَلَهُ عَذابٌ أَليمٌ

اى كسانى كه ايمان آورده‌ايد! حكم قصاص در مورد كشتگان، بر شما مقرّر شده است: آزاد در برابر آزاد، و برده در برابر برده، و زن در برابر زن. پس اگر كسى ازسوى برادر [دينى] خود، چيزى به او بخشيده‌شود، [و حكم قصاص تبديل به خون‌بها گردد، ولىّ مقتول] بايد از راه پسنديده پيروى كند؛ ‌ [و شرايط پرداخت‌كننده را در نظر بگيرد] و او نيز به نيكى ديه را [به ولىّ مقتول] بپردازد [و مسامحه نكند]؛ اين، تخفيف و رحمتى است از ناحيه‌ي پروردگار شما و كسى كه بعد از آن تجاوز كند، عذاب دردناكى خواهد داشت.

O you who believe! retaliation is prescribed for you in the matter of the slain, the free for the free, and the slave for the slave, and the female for the female, but if any remission is made to any one by his (aggrieved) brother, then prosecution (for the bloodwit) should be made according to usage, and payment should be made to him in a good manner; this is an alleviation from your Lord and a mercy; so whoever exceeds the limit after this he shall have a painful chastisement.

અય ઈમાન લાવનારાઓ! કતલની બાબતે કેસાસ (ખૂનના બદલાનો હુકમ) તમારા માટે લખી દેવામાં આવ્યો છે. આઝાદને બદલે આઝાદ, ગુલામને બદલે ગુલામ, સ્ત્રીને બદલે સ્ત્રી. પરંતુ જો કોઇ (કાતિલને) તેના (દીની) ભાઇ તરફથી માફ કરવામાં આવે તો કાતિલે વળતર (દીય્યત) નેકી અને એહસાન સાથે અદા કરવું જોઇએ, આ તમારા પરવરદિગાર તરફથી સુગમતા (છૂટ) અને મહેરબાની છે, ત્યારબાદ જે કોઇએ હદ ઓળંગે તેના માટે દુ:ખદાયક અઝાબ છે.

2:179
وَ لَكُمْ فِي الْقِصاصِ حَياةٌ يا أُولِي الْأَلْبابِ لَعَلَّكُمْ تَتَّقُونَ

و قصاص، براى شما مايه‌ي حيات [و امنيّت] است، اى صاحبان خرد! شايد پرهيزكارى پيشه كنيد.

And there is life for you in (the law of) retaliation, O men of understanding, that you may guard yourselves.

અને અય અક્કલમંદો! કેસાસ (બદલો લેવામાં) તમારા માટે જીવન છે. શાયદ આ રીતે તમે પરહેઝગાર બનો.

2:180
كُتِبَ عَلَيْكُمْ إِذا حَضَرَ أَحَدَكُمُ الْمَوْتُ إِنْ تَرَكَ خَيْراً الْوَصِيَّةُ لِلْوالِدَيْنِ وَ الْأَقْرَبينَ بِالْمَعْرُوفِ حَقًّا عَلَى الْمُتَّقينَ

بر شما مقرر شده است: «هنگامى كه مرگ يكى از شما فرارسد، اگر چيز ارزشمندى (مالى) از خود به جاى گذارده، براى پدر و مادر و خويشاوندان، به‌طور شايسته وصيّت كند. اين وظيفه اى است بر پرهيزگاران».

Bequest is prescribed for you when death approaches one of you, if he leaves behind wealth for parents and near relatives, according to usage, a duty (incumbent) upon those who guard (against evil).

તમારા ઉપર આ (હુકમ) લખી દેવામાં આવ્યો છે કે જ્યારે તમારામાંથી કોઈનો મરણ સમય આવી પહોંચે (અને) જો તે કાંઈ મિલ્કત મૂકી જાય તો પોતાના મા બાપ તથા નિકટના સગાંઓ માટે યોગ્ય વસિયત કરે, પરહેઝગારો પર આ એક જવાબદારી છે.

← Surah 1 Surah 3 →