سورة الأحزاب
Al Ahzab
اى پيامبر! تقواى الهى پيشه كن و از كافران و منافقان اطاعت مكن كه خداوند دانا و حكيم است.
O Prophet! be careful of (your duty to) Allah and do not comply with (the wishes of) the unbelievers and the hypocrites; surely Allah is Knowing, Wise;
અય નબી ! ખુદાથી ડરતા રહો, અને નાસ્તિકો તથા મુનાફીકોનું કહેવું ન માનો; બેશક ખુદા દરેક વસ્તુઓનો જાણનાર અને હિકમતવાળો છે:
و از آنچه از سوى پروردگارت به تو وحى مىشود پيروى كن كه خداوند به آنچه انجام مىدهيد آگاه است.
And follow what is revealed to you from your Lord; surely Allah is Aware of what you do;
અને તારા પરવરદિગાર તરફથી તારી તરફ જે કાંઇ વહી કરવામાં આવે છે તેની તાબેદારી કર; બેશક તમે જે કાર્યો કરો છો તેનાથી અલ્લાહ વાકેફ છે:
و بر خدا توكّل كن، و همين بس كه خداوند حافظ و مدافع [انسان] باشد.
And rely on Allah; and Allah is sufficient for a Protector.
અને અલ્લાહ ઉપર આધાર રાખ; અને મુહાફીઝ તરીકે અલ્લાહ કાફી છે.
خداوند براى هيچكس دو دل در درونش نيافريده؛ و هرگز همسرانتان را كه مورد «ظهار» قرار مىدهيد مادران شما قرار نداده؛ و [نيز] پسرخواندههاى شما را پسر [واقعى] شما قرار نداده است؛ اين سخن شماست كه با دهان خود مىگوييد [سخنى كه واقعيت ندارد]؛ امّا خداوند حق را مىگويد و او به راه راست هدايت مىكند.
Allah has not made for any man two hearts within him; nor has He made your wives whose backs you liken to the backs of your mothers as your mothers, nor has He made those whom you assert to be your sons your real sons; these are the words of your mouths; and Allah speaks the truth and He guides to the way.
અલ્લાહે કોઇ ઇન્સાનની અંદર બે દિલ નથી રાખ્યા, અને તમારી ઝેહાર કરેલી ઔરતોને તમારી વાલેદા નથી બનાવી, અને ખોળે લીધેલ ઔલાદને તમારી ઔલાદ નથી બનાવી, આ બધી તમારા મોઢાની વાતો છે અલ્લાહ હક કહે છે અને (હક) રસ્તો દેખાડે છે.
آنها را به نام پدرانشان بخوانيد كه اين كار نزد خدا عادلانهتر است؛ و اگر پدرانشان را نمىشناسيد، آنها برادران دينى و ياران شما هستند؛ امّا گناهى بر شما نيست در خطاهايى كه [در ناميدن آنها به نام ديگران] از شما سر مىزند، ولى آنچه را از روى عمد مىگوييد [مورد مؤاخذه قرار خواهد داد]؛ و خداوند آمرزنده و مهربان است.
Assert their relationship to their fathers; this is more equitable with Allah; but if you do not know their fathers, then they are your brethren in faith and your friends; and there is no blame on you concerning that in which you made a mistake, but (concerning) that which your hearts do purposely (blame may rest on you), and Allah is Forgiving, Merciful.
તેઓને તેમના વાલિદના નામથી બોલાવો કે અલ્લાહની નજરમાં ઇન્સાફથી વધારે નજીક છે અને અગર તેમના વાલિદને તમે નથી જાણતા તો તેઓ તમારા દીનીભાઇ અને દોસ્ત છે, અને તમારાથી જે કાંઇ ભૂલ થઇ ગઇ છે તેમાં તમારા ઉપર કોઇ ગુનાહ નથી, સિવાય કે તમે જે ઇરાદાપૂર્વક કરો અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.
پيامبر نسبت به مؤمنان از خودشان اولى و سزاوارتر است؛ و همسران او مادران آنها (مؤمنان) محسوب مىشوند؛ و خويشاوندان نسبت به يگديگر از مؤمنان و مهاجران در آنچه خدا مقرّر داشته اولى هستند، مگر اينكه بخواهيد نسبت به دوستانتان نيكى كنيد [و سهمى از اموال خود را به آنها بدهيد]؛ اين حكم در كتاب [الهى] نوشته شده است.
The Prophet has a greater claim on the faithful than they have on themselves, and his wives are (as) their mothers; and the possessors of relationship have the better claim in the ordinance of Allah to inheritance, one with respect to another, than (other) believers, and (than) those who have fled (their homes), except that you do some good to your friends; this is written in the Book.
બેશક નબી તમામ મોઅમીનો ઉપર તેમની ઝાત કરતા વધારે હક ધરાવે છે, અને રસૂલની ઔરતો તેઓની વાલેદા છે, અને મોઅમીનો અને મુહાજેરીનમાંથી સગાંવહાલાં એકબીજા કરતાં વધારે હકદાર છે, સિવાય એ કે તમે તમારા દોસ્તો સાથે નેકી કરો, આ બાબત કિતાબે ખુદામાં લખેલી મૌજૂદ છે.
[به خاطر آور] هنگامى را كه از پيامبران پيمان گرفتيم، و [همچنين] از تو و از نوح و ابراهيم و موسى و عيسىبنمريم، و ما از همهی آنان پيمان محكمى گرفتيم [كه در اداى مسؤوليّت كوتاهى نكنند].
And when We made a covenant with the prophets and with you, and with Nuh and Ibrahim and Musa and Isa, son of Marium, and We made with them a strong covenant
અને (તે સમયને યાદ કર) જ્યારે અમોએ પયગમ્બરો પાસેથી તેમના વચન લીધાં હતાં અને તારી પાસેથી તથા નૂહ તથા ઇબ્રાહીમ તથા મૂસા તથા ઇસા ઇબ્ને મરિયમ પાસેથી; તેઓ પાસેથી પાકુ વચન લીધુ હતુ:
به اين منظور كه خدا راستگويان را از صدقشان [در ايمان و عمل صالح] سؤال كند؛ و براى كافران عذابى دردناك آماده ساخته است.
That He may question the truthful of their truth, and He has prepared for the unbelievers a painful punishment.
જેથી સાચાઓથી તેમની સચ્ચાઇના બારામાં સવાલ કરવામાં આવે, અને નાસ્તિકો માટે દર્દનાક અઝાબ તૈયાર રાખ્યો છે.
اى كسانى كه ايمان آوردهايد! نعمت خدا را برخود به ياد آوريد آنگاه كه [در جنگ احزاب] لشكرهايى [عظيم] به سراغ شما آمدند؛ ولى ما باد و طوفان سختى بر آنان فرستاديم و لشكريانى كه آنها را نمىديديد [و به اين وسيله آنها را در هم شكستيم]؛ و خداوند هميشه به آنچه انجام مىدهيد بينا است.
O you who believe! call to mind the favor of Allah to you when there came down upon you hosts, so We sent against them a strong wind and hosts, that you saw not, and Allah is Seeing what you do.
અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહની નેઅમતને યાદ કરો જયારે (નાસ્તિકોનું) લશ્કર તમારી સામે આવ્યુ હતું અને અમોએ તેમની ખિલાફ મદદ માટે તોફાની પવન અને એવું લશ્કર મોકલ્યુ જેને તમે જોતા ન હતા અને અલ્લાહ તમારા આમાલને સારી રીતે જોઇ રહ્યો છે.
[به خاطر بياوريد] زمانى را كه آنها از طرف بالا و پايين [شهر] بر شما هجوم آوردند [و مدينه را محاصره كردند] و زمانى را كه چشمها از شدّت وحشت خيره شده و دلها به گلوگاه رسيده بود، و گمانهاى گوناگون بدى به خدا مىبرديد.
When they came upon you from above you and from below you, and when the eyes turned dull, and the hearts rose up to the throats, and you began to think diverse thoughts of Allah.
જયારે (નાસ્તિકો) તમારી તરફ ઊંચાણ તથા નીચાણમાંથી આવ્યા ત્યારે ડરથી તમારી આંખો અંજાય ગઇ હતી, અને કાળજા મોંઢે આવી ગયા હતાં, અને તમે અલ્લાહના બારામાં જાતજાતના ગુમાનો કરવા લાગ્યા હતાં.