سورة الأحزاب
Al Ahzab
آنجا بود كه مؤمنان آزمايش شدند و تكان سختى خوردند.
There the believers were tried and they were shaken with severe shaking.
તે વખતે મોઅમીનોની અજમાઇશ થઇ અને સખત હચમચી ગયા.
و [نيز به خاطر آوريد] زمانى را كه منافقان و بيماردلان مىگفتند: «خدا و پيامبرش جز وعدههاى دروغين به ما ندادهاند».
And when the hypocrites and those in whose hearts was a disease began to say: Allah and His Apostle did not promise us (victory) but only to deceive.
અને જયારે મુનાફીકો તથા બીમાર દિલોવાળા કહેવા લાગ્યા કે અલ્લાહ તથા તેના રસૂલોએ અમારી સાથે દગા સિવાય કોઇ વાયદો કર્યો નથી.
و [نيز به خاطر آوريد] زمانى را كه گروهى از آنها گفتند: «اى اهل يثرب [اى مردم مدينه]! اينجا جاى ماندن شما نيست؛ به خانههاى خود باز گرديد». و گروهى از آنان از پيامبر اجازه [بازگشت] مىخواستند و مىگفتند: «خانههاى ما بىحفاظ است». درحالىكه بىحفاظ نبود؛ آنها فقط مىخواستند [از جنگ] فرار كنند.
And when a party of them said: O people of Yasrib! there is no place to stand for you (here), therefore go back; and a party of them asked permission of the prophet, saying. Surely our houses are exposed; and they were not exposed; they only desired to fly away.
અને જયારે તેઓમાંના એક સમૂહે કહ્યું કે અય મદીનાવાળાઓ! તમારા માટે અહીં રોકાવા જેવુ નથી માટે પાછા ફરી જાઓ, અને તેઓમાંનું એક સમૂહ નબી પાસે રજા માંગતું હતું અને કહેલુ હતુ કે અમારા મકાનો જોખમમાં પડયા છે, જો કે તે જોખમમાં ન હતા પરંતુ તેઓ ફકત (જેહાદથી) ભાગી જવા ચાહતા હતા.
درحالىكه اگر دشمنان از اطراف مدينه بر آنان وارد مىشدند و پيشنهاد بازگشت به فتنه [و سوى شرك] به آنان مىكردند مىپذيرفتند، و جز مدّت كمى [براى انتخاب اين راه] درنگ نمىكردند.
And if an entry were made upon them from the outlying parts of it, then they were asked to wage war, they would certainly have done it, and they would not have stayed in it but a little while.
અને જો તેમની ઉપર ચારે તરફથી લશ્કર દાખલ કરી દેવામાં આવત અને તેમનાથી ફીત્ના (શિર્ક તરફ પલટવા)નો સવાલ કરવામાં આવતે તો તેઓ તુરંત હાજર થઇ જતા અને (આ પસંદગી માટે) થોડા સમયથી વધારે રોકાત નહિં.
با اينكه آنان قبل از اين با خدا عهد كرده بودند كه پشت به دشمن نكنند؛ و عهد الهى مورد سؤال قرار خواهد گرفت [و در برابر آن مسؤولند].
And certainly they had made a covenant with Allah before, that) they would not turn (their) backs; and Allah's covenant shall be inquired of.
અને જો કે અગાઊ તેઓએ અલ્લાહથી ચોક્કસ વાયદો કર્યો હતો કે તેઓ કયારે પણ (દુશ્મનો સામે) પીઠ નહિં ફેરવશે અને અલ્લાહ સાથે કરેલા વાયદા બારામાં જરૂર સવાલ કરવામાં આવશે.
بگو: «اگر از مرگ يا كشتهشدن فرار كنيد، سودى به حال شما نخواهد داشت؛ و در آن هنگام جز بهرهی كمى [از زندگانى] نخواهيد گرفت».
Say: Flight shall not do you any good if you fly from death or slaughter, and in that case you will not be allowed to enjoy yourselves but a little.
તમે કહો કે અગર તમે કત્લ અથવા મોતના ડરથી ભાગવા ચાહો તો પણ તમને ફાયદો નહિં થાય સિવાય કે થોડોક ફાયદો (દુનિયામાં) ઊપાડી લ્યો.
بگو: «چه كسى مىتواند شما را از ارادهی خدا نگه دارد اگر او بدى يا رحمتى را براى شما اراده كند»؟! و آنها جز خدا هيچ سرپرست و ياورى براى خود نخواهند يافت.
Say: Who is it that can withhold you from Allah if He intends to do you evil, rather He intends to show you mercy? And they will not find for themselves besides Allah any guardian or a helper.
તમે કહો કોણ તમને અલ્લાહના ઇરાદાથી બચાવી શકે જો તે તમારી બૂરાઇ અથવા તમારા ઊપર મહેરબાનીનો ઇરાદો કરે? તેઓ કોઇ સરપરસ્ત કે મદદગાર અલ્લાહ સિવાય પામશે નહીં.
خداوند كسانى كه مردم را [از جنگ] باز مىداشتند و كسانى را كه به برادران خود مىگفتند: «بهسوى ما بياييد [و خود را از معركه بيرون كشيد]» به خوبى مىشناسد؛ و آنها [مردمى ضعيفند و] جز اندكى پيكار نمىكنند.
Allah knows indeed those among you who hinder others and those who say to their brethren: Come to us; and they come not to the fight but a little,
અને અલ્લાહ સારી રીતે ઓળખે છે કે જેઓ (લડાઇથી) રોકે છે, તથા તેમના ભાઇઓને કહે છે કે અમારી તરફ આવી જાઓ. તેઓ પોતે જંગના મેદાનમાં કયારેક જ આવે છે:
كسى كه مىخواهد قالب تهى كند! امّا وقتى حالت خوف و ترس فرو نشست، زبانهاى تند و گزنده خود را با انبوهى خشم بر شما مىگشايند [و سهم خود را از غنايم مطالبه مىكنند]. درحالىكه در مال حريص و بخيلند؛ آنها [هرگز] ايمان نياوردهاند، ازاينرو خداوند اعمالشان را حبط و نابود كرد؛ و اين [كار] بر خدا آسان است.
Being niggardly with respect to you; but when fear comes, you will see them looking to you, their eyes rolling like one swooning because of death; but when the fear is gone they smite you with sharp tongues, being niggardly of the good things. These have not believed, therefore Allah has made their doing naught; and this is easy to Allah.
તેઓ (દરેક ચીઝમાં) તમારા પ્રત્યે કંજૂસ છે, પછી જયારે ખોફઝદા (ભયભિત) થાય છે ત્યારે તમે જોશો કે તેઓ તારી તરફ એવી રીતે જૂએ છે તથા તેમની આંખો એવી રીતે ફરતી હોય, જાણે કે તેઓ પર મૌતની બેહોશી છવાઇ ગઇ હોય, અને જયારે ડર જતો રહેશે ત્યારે તમારા ઉપર તે જ ઝબાનો વડે સખત હુમલો કરશે એવી હાલતમાં કે માલે ગનીમતના લાલચુ હશે, તેઓ ઇમાન નથી લાવ્યા, માટે અલ્લાહે તેમના આમાલને બરબાદ કરી દીધા છે, અને અલ્લાહ માટે આ કામ સહેલુ છે.
آنها گمان مىكنند هنوز لشكر احزاب نرفتهاند؛ و اگر برگردند [آنان از ترس] دوست مىدارند مىتوانستند در ميان اعراب باديهنشين پراكنده [و پنهان] شوند و از اخبار شما جويا گردند؛ و اگر در ميان شما بودند جز اندكى پيكار نمىكردند.
They think the allies are not gone, and if the allies should come (again) they would fain be in the deserts with the desert Arabs asking for news about you, and if they were among you they would not fight save a little.
તેઓ હજુ એમ સમજે છે કે નાસ્તિકોના લશકર હજુ ગયા નથી. અગર ફરી વાર લશકર આવી જાય તો તેઓ એવું ચાહશે કે તેઓ ગામડીયાઓે વચ્ચે રહીને તમારી ખબર પૂછયા કરે, અને અગર તમારી સાથે રહે તો પણ જેહાદ નહિ કરે સિવાય થોડોક.