Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 33

سورة الأحزاب

Al Ahzab

સૂરએ અહઝાબ
73 verses Madani Verses 21–30 of 73
33:21
لَقَدْ كانَ لَكُمْ في رَسُولِ اللهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كانَ يَرْجُوا اللهَ وَ الْيَوْمَ الْآخِرَ وَ ذَكَرَ اللهَ كَثيراً

به يقين براى شما در زندگى پيامبر خدا سرمشق نيكويى بود، براى آن‌ها كه اميد به رحمت خدا و روز بازپسين دارند و خدا را بسيار ياد مى‌كنند.

Certainly you have in the Apostle of Allah an excellent exemplar for him who hopes in Allah and the latter day and remembers Allah much.

બેશક તમારામાંથી જે અલ્લાહ(ની રહેમત) તથા કયામત(ના હિસાબ)ની ઊમ્મીદ રાખતો હોય, અલ્લાહને વધારે યાદ કરતો હોય તેના માટે અલ્લાહના રસૂલ (સ.અ.વ.ની ઝિંદગી) બહેતરીન નમૂનો છે.

33:22
وَ لَمَّا رَأَ الْمُؤْمِنُونَ الْأَحْزابَ قالُوا هذا ما وَعَدَنَا اللهُ وَ رَسُولُهُ وَ صَدَقَ اللهُ وَ رَسُولُهُ وَ ما زادَهُمْ إِلاَّ إيماناً وَ تَسْليماً

[امّا] مؤمنان وقتى لشكر احزاب را ديدند گفتند: «اين همان چيزى است كه خدا و پيامبرش به ما وعده داده، و خدا و پيامبرش راست گفته‌اند». و اين [موضوع] جز بر ايمان و تسليم آنان نيفزود.

And when the believers saw the allies, they said: This is what Allah and His Apostle promised us, and Allah and His Apostle spoke the truth; and it only increased them in faith and submission.

અને જયારે મોઅમીનોએ લશ્કરોને જોયા ત્યારે તેઓ પોકારી ઉઠયા કે આ એ જ છે કે જેનો ખુદા અને રસૂલ હતા, અને ખુદા તથા તેના રસૂલ સાચા હતા, અને (લશ્કર સામે આવવાથી) તેમના ઇમાન અને ઇતાઅત સિવાય કાંઇ ચીઝમાં વધારો ન થયો.

33:23
مِنَ الْمُؤْمِنينَ رِجالٌ صَدَقُوا ما عاهَدُوا اللهَ عَلَيْهِ فَمِنْهُمْ مَنْ قَضى نَحْبَهُ وَ مِنْهُمْ مَنْ يَنْتَظِرُ وَ ما بَدَّلُوا تَبْديلاً

در ميان مؤمنان مردانى هستند كه بر سر عهدى كه با خدا بستند صادقانه ايستاده‌اند؛ بعضى پيمان خود را به آخر بردند [و در راه او شربت شهادت نوشيدند]، و بعضى ديگر در انتظارند؛ و هيچ‌گونه تغييرى در پيمان خود ندادند.

Of the believers are men who are true to the covenant which they made with Allah: so of them is he who accomplished his vow, and of them is he who yet waits, and they have not changed in the least

મોઅમીનોમાંથી અમુક એવા છે કે જેમણે અલ્લાહથી કરેલા વાયદાને સાચો કરી દેખાડયો છે, એમાંથી અમુકની મુદ્દત પૂરી થઇ ગઇ અને અમુક ઇન્તેઝાર કરી રહ્યા છે અને તેમણે પોતાની વાતમાં કંઇ ફેરફાર કર્યો નથી.

33:24
لِيَجْزِيَ اللهُ الصّادِقِينَ بِصِدْقِهِمْ وَ يُعَذِّبَ الْمُنافِقِينَ إِنْ شاءَ أَوْ يَتُوبَ عَلَيْهِمْ إِنَّ اللهَ كانَ غَفُوراً رَحِيماً

هدف اين است كه خداوند راستگويان را به خاطر صدقشان پاداش دهد، و منافقان را هرگاه اراده كند عذاب نمايد يا [اگر توبه كنند] توبه آن‌ها را بپذيرد؛ چرا كه خداوند همواره آمرزنده و مهربان است.

That Allah may reward the truthful for their truth, and punish the hypocrites if He please or turn to them (mercifully); surely Allah is Forgiving, Merciful.

જેથી અલ્લાહ સાચાઓને તેમની સચ્ચાઇનો બદલો આપે, અને મુનાફીકોને ચાહે તો અઝાબ આપે, અથવા તેમની તૌબા કબૂલ કરી લે કારણકે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

33:25
وَ رَدَّ اللهُ الَّذينَ كَفَرُوا بِغَيْظِهِمْ لَمْ يَنالُوا خَيْراً وَ كَفَى اللهُ الْمُؤْمِنينَ الْقِتالَ وَ كانَ اللهُ قَوِيًّا عَزيزاً

و خدا كافران را با دلى پر از خشم [از ميدان جنگ احزاب] باز گرداند بى آنكه نتيجه مطلوبى [از كار خود] گرفته باشند؛ و خداوند [در اين ميدان]، مؤمنان را از جنگ بى‌نياز ساخت [و پيروزى را نصيبشان كرد]؛ و خدا توانا و شكست ناپذير است.

And Allah turned back the unbelievers in their rage; they did not obtain any advantage, and Allah sufficed the believers in fighting; and Allah is Strong, Mighty.

અને અલ્લાહે નાસ્તિકોને ગનીમત મેળવ્યા વગર ગુસ્સા સહીત પાછા ફેરવી દીધા, અને અલ્લાહે મોઅમીનોને લડાઇથી બેનિયાઝ કરી દીધા; અને અલ્લાહ તાકતવર અને જબરદસ્ત છે.

33:26
وَ أَنْزَلَ الَّذينَ ظاهَرُوهُمْ مِنْ أَهْلِ الْكِتابِ مِنْ صَياصيهِمْ وَ قَذَفَ في قُلُوبِهِمُ الرُّعْبَ فَريقاً تَقْتُلُونَ وَ تَأْسِرُونَ فَريقاً

و خداوند گروهى از اهل كتاب (يهود) را كه از آنان (مشركان عرب) حمايت كردند از قلعه‌هاى محكمشان پايين كشيد و در دل‌هايشان وحشت افكند؛ [و كارشان به جايى رسيد كه] گروهى را به قتل مى‌رسانديد و گروهى را اسير مى‌كرديد.

And He drove down those of the followers of the Book who backed them from their fortresses and He cast awe into their hearts; some you killed and you took captive another part.

અને તેણે નાસ્તિકોની મદદ કરનાર એહલેકિતાબને તેમના કિલ્લાઓ પરથી નીચે ઉતારી મૂકયા અને તેમના દિલોમાં દબદબો નાખી દીધો કે તેમાંથી અમુકને તમે કત્લ કરતા હતા અને અમુકને કેદ કરતા હતા.

33:27
وَ أَوْرَثَكُمْ أَرْضَهُمْ وَ دِيارَهُمْ وَ أَمْوالَهُمْ وَ أَرْضاً لَمْ تَطَؤُها وَ كانَ اللهُ عَلى كُلِّ شَيْ‌ءٍ قَديراً

و زمين‌ها و خانه‌ها و اموالشان را در اختيار شما گذاشت، و [همچنين] زمينى را كه هرگز در آن گام ننهاده بوديد؛ و خداوند بر هر چيزى تواناست.

And He made you heirs to their land and their dwellings and their property, and (to) a land which you have not yet trodden, and Allah has power over all things.

અને તમને તેમની ઝમીન તથા તેમના ઘરો તથા તેમના માલના વારસ બનાવી દીધા અને એવી ઝમીનના કે જેના પર તમોએ હજી સુધી પગ મૂક્યો ન હતો; અને બેશક અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનારો છે.

33:28
يا أَيُّهَا النَّبِيُّ قُلْ لِأَزْواجِكَ إِنْ كُنْتُنَّ تُرِدْنَ الْحَياةَ الدُّنْيا وَ زينَتَها فَتَعالَيْنَ أُمَتِّعْكُنَّ وَ أُسَرِّحْكُنَّ سَراحاً جَميلاً

اى پيامبر! به همسرانت بگو: «اگر شما زندگى دنيا و زرق و برق آن را مى‌خواهيد بياييد با هديه‌اى شما را بهره‌مند ساخته و به نيكويى رها سازم.

O Prophet! say to your wives: If you desire this world's life and its adornment, then come, I will give you a provision and allow you to depart a goodly departing

અય નબી ! તું તારી ઔરતોને કહી દે કે જો તમે દુનિયાની ઝિંદગી તથા તેની ઝીનતની ચાહનારી છો તો આવો હું તમને કંઇક આપીને ભલાઇ સાથે રૂખ્સત કરી દઉં.

33:29
وَ إِنْ كُنْتُنَّ تُرِدْنَ اللهَ وَ رَسُولَهُ وَ الدّارَ الْآخِرَةَ فَإِنَّ اللهَ أَعَدَّ لِلْمُحْسِناتِ مِنْكُنَّ أَجْراً عَظِيماً

و اگر شما خدا و پيامبرش و سراى آخرت را مى‌خواهيد، خداوند براى نيكوكاران شما پاداش عظيمى آماده ساخته است.

And if you desire Allah and His Apostle and the latter abode, then surely Allah has prepared for the doers of good among you a mighty reward.

અને જો તમે અલ્લાહ તથા તેના રસૂલ તથા આખેરતની ચાહનારી છો તો બેશક અલ્લાહે તમારામાંથી જે નેક ઓરતો છે તેના માટે ઘણો મોટો બદલો તૈયાર રાખ્યો છે.

33:30
يا نِساءَ النَّبِيِّ مَنْ يَأْتِ مِنْكُنَّ بِفاحِشَةٍ مُبَيِّنَةٍ يُضاعَفْ لَهَا الْعَذابُ ضِعْفَيْنِ وَ كانَ ذلِكَ عَلَى اللهِ يَسيراً

اى همسران پيامبر! هركس از شما گناه آشكار و فاحشى مرتكب شود، عذاب او دو چندان خواهد بود؛ و اين براى خدا آسان است.

O wives of the prophet! whoever of you commits an open indecency, the punishment shall be increased to her doubly; and this is easy to Allah.

અય નબીની ઔરતો! તમારામાંથી જે કોઇ ખુલ્લી રીતે બદકારી કરશે તો તેનો અઝાબ બમણો કરવામાં આવશે અને અલ્લાહ માટે આ સહેલુ છે.

← Surah 32 Surah 34 →