Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 36

سورة يس

Yasin

સૂરએ યાસીન
83 verses Makki Verses 51–60 of 83
36:51
وَ نُفِخَ فِي الصُّورِ فَإِذا هُمْ مِنَ الْأَجْداثِ إِلى رَبِّهِمْ يَنْسِلُونَ

[بار ديگر] در «صور» دميده مى‌شود، ناگهان آن‌ها از قبرها، شتابان به‌سوى [دادگاه] پروردگارشان مى‌روند.

And the trumpet shall be blown, when lo! from their graves they shall hasten on to their Lord.

અને જ્યારે (બીજી વખત) સૂર ફૂંકવામાં આવશે ત્યારે તેઓ કબરોમાંથી નીકળીને પોતાના પરવરદિગારની (બારગાહ) તરફ ઝડપથી ચાલવા માંડશે.

36:52
قالُوا يا وَيْلَنا مَنْ بَعَثَنا مِنْ مَرْقَدِنا هذا ما وَعَدَ الرَّحْمانُ وَ صَدَقَ الْمُرْسَلُونَ

مى‌گويند: «اى واى بر ما! چه كسى ما را از خوابگاهمان برانگيخت؟! [آرى] اين همان [روز جزا] است كه خداوند رحمان وعده داده، و فرستادگان [او] راست گفتند».

They shall say: O woe to us! who has raised us up from our sleeping-place? This is what the Beneficent Allah promised and the apostles told the truth.

તેઓ કહેશે કે અમને અમારી કબ્રમાંથી કોણે જગાડયા?! આ એ જ છે કે જેનો રહેમાને (અલ્લાહે) વાયદો કર્યો હતો અને તેના રસૂલોએ સાચુ જ કહ્યું હતું.

36:53
إِنْ كانَتْ إِلّا صَيْحَةً واحِدَةً فَإِذا هُمْ جَمِيعٌ لَدَيْنا مُحْضَرُونَ

صيحه‌ی واحدى بيش نيست، [فريادى عظيم برمى‌خيزد] ناگهان همگى نزد ما احضار مى‌شوند.

There would be naught but a single cry, when lo! they shall all be brought before Us;

(કયામત) એક ગર્જના સિવાય કંઇ નથી તરત જ તેઓ બધા અમારી સામે હાજર કરી દેવામાં આવશે.

36:54
فَالْيَوْمَ لاتُظْلَمُ نَفْسٌ شَيْئاً وَ لاتُجْزَوْنَ إِلّا ما كُنْتُمْ تَعْمَلُونَ

[و به آن‌ها گفته‌ مى‌شود]: امروز به هيچ‌كس كمترين ستمى نخواهد شد، و جز آنچه انجام مى‌داديد، كيفر داده ‌نمى‌شويد.

So this day no soul shall be dealt with unjustly in the least; and you shall not be rewarded aught but that which you did.

પછી (તેઓને કહેવામાં આવશે) આજના દિવસે કોઇના ઉપર ઝુલ્મ કરવામાં નહિં આવે, અને તમો જે કંઇ અંજામ આપતા હતા તે સિવાય કંઇપણ બદલો આપવામાં નહી આવે.

36:55
إِنَّ أَصْحابَ الْجَنَّةِ الْيَوْمَ فِي شُغُلٍ فاكِهُونَ

بهشتيان، امروز [به نعمت‌هاى خدا] مشغول و مسرورند.

Surely the dwellers of the garden shall on that day be in an occupation quite happy.

બેશક જન્નતવાસીઓ તે દિવસે ખુશીમાં મશગૂલ હશે.

36:56
هُمْ وَ أَزْواجُهُمْ فِي ظِلالٍ عَلَى الْأَرائِكِ مُتَّكِئُونَ

آن‌ها و همسرانشان در سايه‌هايى [از قصرها و درختان بهشتى] بر تخت‌ها تكيه زده‌اند.

They and their wives shall be in shades, reclining on raised couches.

તેઓ તથા તેમની ઔરતોએ જન્નતના છાયામાં સિંહાસનો પર ટેકો દિધેલ હશે.

36:57
لَهُمْ فِيها فاكِهَةٌ وَ لَهُمْ ما يَدَّعُونَ

براى آن‌ها در بهشت ميوه‌ی بسيار لذّت‌بخشى است، و هرچه بخواهند در اختيارشان خواهد ‌بود.

They shall have fruits therein, and they shall have whatever they desire.

તેમના માટે ફળો હશે અને તે ઉપરાંત તેઓ જે કાંઇ ચાહશે તે (પણ) હશે.

36:58
سَلامٌ قَوْلاً مِنْ رَبٍّ رَحِيمٍ

سلام [و درود الهى بر آن‌ها]، سخنى است از سوى پروردگارى مهربان.

Peace: a word from a Merciful Lord.

તેમના માટે તેમના મહેરબાન પરવરદિગારનો કલામ સલામ હશે.

36:59
وَ امْتازُوا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ

[و به گروهى ديگر گفته ‌مى‌شود]: جدا شويد امروز اى گنهكاران!

And get aside today, O guilty ones!

અને અય ગુનેહગારો! આજના દિવસે (તમે તેમનાથી) જુદા થઇ જાઓ.

36:60
أَ لَمْ أَعْهَدْ إِلَيْكُمْ يا بَنِي آدَمَ أَنْ لاتَعْبُدُوا الشَّيْطانَ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُبِينٌ

اى فرزندان آدم! آيا با شما عهد نكردم كه شيطان را نپرستيد، كه او براى شما دشمن آشكارى است؟!

Did I not charge you, O children of Adam! that you should not serve the Shaitan? Surely he is your open enemy,

અય આદમની ઔલાદ ! શું મેં તમારી પાસેથી વચન ન હોતું લીધું કે શયતાનની ઇબાદત કરતા નહિં કારણ કે તે તમારો ખૂલ્લો દુશ્મન છે?!

← Surah 35 Surah 37 →