Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 37

سورة الصافات

As Saffat

સૂરએ સાફ્ફાત
182 verses Makki Verses 91–100 of 182
37:91
فَراغَ إِلى آلِهَتِهِمْ فَقالَ أَ لا تَأْكُلُونَ

او به سراغ خدايان آن‌ها آمد و[از روى تمسخر] گفت: «چرا [از اين غذاها] نمى‌خوريد؟!

Then he turned aside to their gods secretly and said: What! do you not eat?

અને ઇબ્રાહીમે તેઓના ખુદા (બુતો) તરફ જોઇને કહ્યું કે તમે કેમ કાંઇ ખાતા નથી?

37:92
ما لَكُمْ لاتَنْطِقُونَ

[اصلا] چرا سخن نمى‌گوييد؟!

What is the matter with you that you do not speak?

તમને શું થઇ ગયું છે કે કેમ બોલતા નથી ?

37:93
فَراغَ عَلَيْهِمْ ضَرْباً بِالْيَمِينِ

سپس ضربه‌اى محكم با دست راست بر آن‌ها فرود آورد[و جز بت بزرگ، همه را در هم شكست].

Then he turned against them secretly, smiting them with the right hand.

પછી તેઓ પર જમણા હાથે વાર કર્યો.

37:94
فَأَقْبَلُوا إِلَيْهِ يَزِفُّونَ

آنها با سرعت به او روى‌آوردند.

So they (people) advanced towards him, hastening.

પછી તે લોકો ઝડપથી તેની તરફ ધસી આવ્યા.

37:95
قالَ أَ تَعْبُدُونَ ما تَنْحِتُونَ

گفت: «آيا چيزى را مى‌پرستيد كه خود مى‌تراشيد؟!»

Said he: What! do you worship what you hew out?

(ઇબ્રાહીમે) કહ્યું કે શું તમે તેની ઇબાદત કરો છો કે જેને તમારા હાથે તમે કોતરીને બનાવ્યા છે?

37:96
وَ اللهُ خَلَقَكُمْ وَ ما تَعْمَلُونَ

با اين كه خداوند هم شما را آفريده و هم بتهايى را كه مى‌سازيد»!

And Allah has created you and what you make.

જો કે અલ્લાહે તમને પેદા કર્યા છે અને એને પણ કે જેને તમે બનાવો છો!

37:97
قالُوا ابْنُوا لَهُ بُنْياناً فَأَلْقُوهُ فِي الْجَحِيمِ

[بت پرستان] گفتند: «بناى مرتفعى براى او بسازيد و او را در جهنمى از آتش بيفكنيد»!

They said: Build for him a furnace, then cast him into the burning fire.

તેઓએ કહ્યું કે તમે (ભઠ્ઠીનુ) એક માળખું બનાવો અને તેને જહીમની આગને હવાલે કરી દો.

37:98
فَأَرادُوا بِهِ كَيْداً فَجَعَلْناهُمُ الْأَسْفَلِينَ

آن‌ها براى نابودى ابراهيم توطئه‌اى كردند، ولى ما آنان را پست و مغلوب‌ساختيم.

And they desired a war against him, but We brought them low.

પછી તેઓએ તેની (નાબૂદી) માટે ચાલાકી કરવા ચાહી પરંતુ અમોએ તેમને ઝલીલ બનાવી દીધા.

37:99
وَ قالَ إِنِّي ذاهِبٌ إِلى رَبِّي سَيَهْدِينِ

[آتش بر او گلستان شد و به سلامت بيرون آمد] و گفت: «من به سوى پروردگارم مى‌روم، او مرا هدايت خواهد كرد.

And he said: Surely I fly to my lord; He will guide me.

અને (ઇબ્રાહીમે) કહ્યું કે હું મારા પરવરદિગાર તરફ જઇ રહ્યો છું તે મારી હિદાયત કરશે.

37:100
رَبِّ هَبْ لِي مِنَ الصّالِحِينَ

پروردگارا! به من[فرزندى] از صالحان ببخش.

My Lord! grant me of the doers of good deeds.

અય મારા પરવરદિગાર મને એક નેક ફરઝંદ અતા કર.

← Surah 36 Surah 38 →