سورة الصافات
As Saffat
چراكه او از بندگان با ايمان ما بود.
Surely he was of Our believing servants.
બેશક તે અમારા મોઅમીન બંદાઓમાંથી હતો.
سپس ديگران (دشمنان او ) را غرق كرديم.
Then We drowned the others
પછી અમોએ બીજાઓને ડૂબાડી દીધા.
و از پيروان او ابراهيم بود.
And most surely Ibrahim followed his way.
અને બેશક ઇબ્રાહીમ તે (નૂહ)ની પૈરવી કરનાર (શિયા)માંથી હતો.
[به خاطر بياور] هنگامى را كه با قلبى سليم به پيشگاه پروردگارش آمد.
When he came to his Lord with a free heart,
જ્યારે તે પોતાના પરવરદિગારની હજૂરમાં કલ્બે સલીમ (ઇતાઅતગુઝાર દિલ) સાથે હાજર થયો :
هنگامىكه به پدرش (سرپرستش كه در آن زمان عمويش بود) و قومش گفت: «اينها چيست كه مىپرستيد؟!»
When he said to his father and his people: What is it that you worship?
તે વખતે તેણે પોતાના પાલક પિતા તથા પોતાની કોમને કહ્યું કે તમે શેની ઇબાદત કરો છો?
آيا از روى دروغ به سراغ معبودانى غير از خدا مىرويد؟!
A lie-- gods besides Allah-- do you desire?
શું તમે અલ્લાહને મૂકીને બનાવટી ખુદાઓના તલબગાર બની ગયા છો?
«شما دربارهی پروردگار جهانيان چه گمان مىبريد؟!»
What is then your idea about the Lord of the worlds?
તો પછી દુનિયાઓના પરવરદિગારના સંબંધમાં તમારૂ શું ગુમાન છે?
[سپس] نگاهى به ستارگان افكند.
Then he looked at the stars, looking up once,
પછી ઇબ્રાહીમે તારાઓને બારીકીથી જોયા:
و گفت: «من بيمارم [و با شما به مراسم جشن نمىآيم].»
Then he said: Surely I am sick (of your worshipping these).
અને તેણે કહ્યું કે હું બીમાર છું.
آنها از او روى برتافته و به او پشت كردند [و به سرعت از شهر بيرون رفتند].
So they went away from him, turning back.
તેથી તેઓ મોઢું ફેરવી પાછા ફરી ગયા.