Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 39

سورة الزمر

Az Zumar

સૂરએ ઝોમર
75 verses Makki Verses 11–20 of 75
39:11
قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَعْبُدَ اللهَ مُخْلِصاً لَهُ الدِّينَ

بگو: «من مأمورم كه خدا را پرستش كنم در‌حالى‌كه دينم را براى او خالص كرده باشم.

Say: I am commanded that I should serve Allah, being sincere to Him in obedience.

તું કહે કે મને હુકમ કરવામાં આવ્યો છે કે અલ્લાહની ઇબાદત કરૂં એવી હાલતમાં કે મારો દીન ખાલિસ હોય.

39:12
وَ أُمِرْتُ لِأَنْ أَكُونَ أَوَّلَ الْمُسْلِمينَ

و مأمورم كه نخستين مسلمان باشم.

And I am commanded that I shall be the first of those who submit.

અને મને હુકમ કરવામાં આવ્યો છે કે હું સૌથી પહેલો મુસલમાન બનું.

39:13
قُلْ إِنِّي أَخافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذابَ يَوْمٍ عَظيمٍ

بگو: «من اگر نافرمانى پروردگارم كنم، از عذاب روز بزرگ [قيامت] مى‌ترسم».

Say: I fear, if I disobey my Lord, the chastisement of a grievous day.

તું કહે કે જો હું નાફરમાની કરૂં તો મને મહાન દિવસના અઝાબનો ડર છે.

39:14
قُلِ اللهَ أَعْبُدُ مُخْلِصاً لَهُ ديني

بگو: «من تنها خدا را مى‌پرستم در‌حالى‌كه دينم را براى او خالص مى‌كنم».

Say: Allah (it is Whom) I serve, being sincere to Him in my obedience:

તું કહે કે હું ફકત અલ્લાહની ઇબાદત કરૂં છું, એવી હાલતમાં કે મારો દીન ખાલિસ છે.

39:15
فَاعْبُدُوا ما شِئْتُمْ مِنْ دُونِهِ قُلْ إِنَّ الْخاسِرينَ الَّذينَ خَسِرُوا أَنْفُسَهُمْ وَ أَهْليهِمْ يَوْمَ الْقِيامَةِ أَلا ذلِكَ هُوَ الْخُسْرانُ الْمُبينُ

پس شما هرچه را جز او مى‌خواهيد بپرستيد [كه زيانكاريد]. بگو: «زيانكاران واقعى كسانى هستند كه سرمايه‌ی وجود خويش و بستگانشان را در روز قيامت از دست داده‌اند. آگاه باشيد زيان آشكار همين است».

Serve then what you like besides Him. Say: The losers surely are those who shall have lost themselves and their families on the day of resurrection; now surely that is the clear loss.

માટે તમે તેના સિવાય જેની ચાહો તેની ઇબાદત કરો, તું કહે કે હકીકતમાં નુકસાનમાં તેઓ જ છે કે જેણે પોતાને અને પોતાના ઘરવાળાઓને કયામતના દિવસે નુકસાનમાં રાખ્યા, જાણી લો કે આ ચોખ્ખુ નુકસાન છે.

39:16
قوله تعالی لَهُمْ مِنْ فَوْقِهِمْ ظُلَلٌ مِنَ النَّارِ وَ مِنْ تَحْتِهِمْ ظُلَلٌ ذلِكَ يُخَوِّفُ اللهُ بِهِ عِبادَهُ يا عِبادِ فَاتَّقُونِ

براى آنان از بالاى سرشان سايبان‌هايى از آتش، و در زير پايشان نيز طبقاتى [از آتش] است؛ اين چيزى است كه خداوند با آن بندگانش را مى‌ترساند. اى بندگان من! از [نافرمانى] من بپرهيزيد.

They shall have coverings of fire above them and coverings beneath them; with that Allah makes His servants to fear, so be careful of (your duty to) Me, O My servants!

તેઓની ઉપર આગના ઓઢણા અને નીચે આગના બિછોના હશે, આ તે જ વસ્તુ છે કે જેનાથી ખુદા તેના બંદાઓને ડરાવે છે, અય મારા બંદાઓ મારા (અઝાબ)થી બચો.

39:17
وَ الَّذِیۡنَ اجۡتَنَبُوا الطَّاغُوۡتَ اَنۡ یَّعۡبُدُوۡہَا وَ اَنَابُوۡۤا اِلَی اللّٰہِ لَہُمُ الۡبُشۡرٰی ۚ فَبَشِّرۡ عِبَادِ

And (as for) those who keep off from the worship of the idols and turn to Allah, they shall have good news, therefore give good news to My servants,

જેઓ તાગૂતની ઇબાદતથી દૂર થઇ અલ્લાહ તરફ પાછા ફર્યા તેઓ માટે ખુશખબર છે. માટે (અય પયગંબર !) મારા બંદાઓને ખુશખબર આપી દે :

39:18
الَّذينَ يَسْتَمِعُونَ الْقَوْلَ فَيَتَّبِعُونَ أَحْسَنَهُ أُولئِكَ الَّذينَ هَداهُمُ اللهُ وَ أُولئِكَ هُمْ أُولُوا الْأَلْبابِ

همان كسانى كه سخنان را مى‌شنوند و از نيكوترين آن‌ها پيروى مى‌كنند؛ آنان كسانى هستند كه خدا هدايتشان كرده، و آن‌ها خردمندانند.

Those who listen to the word, then follow the best of it; those are they whom Allah has guided, and those it is who are the men of understanding.

જેઓ વાતને ઘ્યાનથી સાંભળે છે અને તેમાંથી બહેતરીનની તાબેદારી કરે છે, તેઓ જ એ લોકો છે કે જેમને અલ્લાહે હિદાયત આપી છે અને તેઓજ અક્કલમંદ છે.

39:19
أَ فَمَنْ حَقَّ عَلَيْهِ كَلِمَةُ الْعَذابِ أَ فَأَنْتَ تُنْقِذُ مَنْ فِي النَّارِ

آيا تو مى‌توانى كسى را كه فرمان عذاب درباره‌ی او قطعى شده رهايى بخشى؟! آيا تو مى‌توانى كسى را كه در درون آتش است برگيرى و نجات دهى؟!

What! as for him then against whom the sentence of chastisement is due: What! can you save him who is in the fire?

શું તે શખ્સ કે જેના ઉપર અઝાબનો હુકમ સાબિત થઇ જાય, તેને નજાત આપી શકો છો અથવા જે આગમાં હોય તેને બહાર કાઢીને નજાત આપી શકો છો?

39:20
لكِنِ الَّذينَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ غُرَفٌ مِنْ فَوْقِها غُرَفٌ مَبْنِيَّةٌ تَجْري مِنْ تَحْتِهَا الْأَنْهارُ وَعْدَ اللهِ لا يُخْلِفُ اللهُ الْميعادَ

ولى براى آن‌ها كه تقواى الهى پيشه كردند، غرفه‌هايى در بهشت است كه بر فراز آن غرفه‌هاى ديگرى بنا شده و از زير آن نهرها جارى است. اين وعده‌ی الهى است، و خداوند در وعده‌ی خود تخلّف نمى‌كند.

But (as for) those who are careful of (their duty to) their Lord, they shall have high places, above them higher places, built (for them), beneath which flow rivers; (this is) the promise of Allah: Allah will not fail in (His) promise.

પરંતુ જેઓ પોતાના પરવરદિગારથી ડરે છે તેમના માટે જન્નતમાં ઓરડા હશે જેની ઊપર બીજા ઓરડાઓ હશે, જેના નીચે નહેરો વહેતી હશે, આ અલ્લાહનો વાયદો છે, અને હરગિઝ અલ્લાહ વાયદા ખિલાફી કરતો નથી.

← Surah 38 Surah 40 →