سورة الزمر
Az Zumar
اين كتابى است كه از سوى خداوند توانا و حكيم نازل شده است.
The revelation of the Book is from Allah, the Mighty, the Wise.
આ કિતાબ જબરદસ્ત અને હિકમતવાળા અલ્લાહ તરફથી નાઝિલ કરેલી છે.
ما اين كتاب را به حق بر تو نازل كرديم؛ پس خدا را پرستش كن درحالىكه دين خود را براى او خالص كردهاى.
Surely We have revealed to you the Book with the truth, therefore serve Allah, being sincere to Him in obedience.
બેશક અમોએ આ કિતાબને તારી ઉપર હક સાથે નાઝિલ કરી છે, અલ્લાહની ઇબાદત કર એવી હાલતમાં કે તારૂ દીન ખાલિસ હોય.
آگاه باشيد كه دين خالص از آن خداست، و آنها كه غير خدا را اولياى خود قرار دادند، [و مىگفتند]: اينها را نمىپرستيم مگر به خاطر اينكه ما را به خداوند نزديك كنند. خدا [روز قيامت] ميان آنان در آنچه اختلاف داشتند داورى مىكند؛ خداوند آن كس را كه دروغگو و ناسپاس است هرگز هدايت نخواهد كرد.
Now, surely, sincere obedience is due to Allah (alone) and (as for) those who take guardians besides Him, (saying), We do not serve them save that they may make us nearer to Allah, surely Allah will judge between them in that in which they differ; surely Allah does not guide him aright who is a liar, ungrateful.
જાણી લો કે ખાલિસ દીન ફકત અલ્લાહ માટે જ છે જેઓ અલ્લાહ સિવાય બીજાને સરપરસ્ત બનાવે છે (તેઓ કહે છે) અમે તેઓની ઇબાદત નથી કરતા સિવાય કે તેઓ અમને અલ્લાહની નઝદીક કરી દે. અલ્લાહ તેમની વચ્ચેના ઇખ્તેલાફનો ફેંસલો કરી દેશે; બેશક અલ્લાહ હરગિઝ જૂઠ્ઠા અને નાશુક્રાઓની હિદાયત નથી કરતો.
[به فرض محال] اگر خدا مىخواست فرزندى داشته باشد، از ميان مخلوقاتش آنچه را مىخواست برمىگزيد؛ منزّه است [از اينكه فرزندى داشته باشد]! او خداوند يگانه و حاكم بر همه چيز است.
If Allah desire to take a son to Himself, He will surely choose those He pleases from what He has created. Glory be to Him: He is Allah, the One, the Subduer (of all).
જો અલ્લાહ કોઇને ફરઝંદ બનાવવા ચાહે તો તે પોતાની ખિલ્કતમાંથી જેને ચાહે તેને ચૂંટી લેત (પરંતુ) તેની જાત પાક અને બેનિયાઝ છે, તે એક અને દરેક ચીઝ પર કાબૂ રાખનાર અલ્લાહ છે.
آسمانها و زمين را بحق آفريد؛ شب را بر روز مىپيچد و روز را بر شب؛ و خورشيد و ماه را مسخّر [فرمان خويش] قرار داد؛ هركدام تا سرآمد معيّنى به حركت [خود] ادامه مىدهند؛ آگاه باشيد كه او توانا و آمرزنده است.
He has created the heavens and the earth with the truth; He makes the night cover the day and makes the day overtake the night, and He has made the sun and the moon subservient; each one runs on to an assigned term; now surely He is the Mighty, the great Forgiver.
તેણે આસમાનો અને ઝમીનને હકની સાથે પેદા કર્યા છે; અને રાતને દિવસ પર ઢાંકે છે અને દિવસને રાત પર ઢાંકે છે અને તેણે સૂરજ અને ચાંદને તાબે રાખ્યા છે, તેમાંથી દરેક એક મુદ્દત સુધી ચાલતા રહેશે; બેશક તે જબરદસ્ત અને મોટો બક્ષવાવાળો છે.
او [همهی] شما را از يك انسان آفريد، و همسرش را از جنس او خلق كرد و براى شما هشت زوج از چهارپايان آفريد؛ او شما را در شكم مادرانتان در ميان تاريكىهاى سهگانه [پوستهی شكم، رحم و كيسهی جنين] آفرينشى بعد از آفرينش ديگر مىبخشد. اين است خداوند، پروردگار شما كه حكومت [عالم هستى] از آن اوست؛ هيچ معبودى جز او نيست؛ پس چگونه [از راه حق] منحرف مىشويد؟!
He has created you from a single being, then made its mate of the same (kind), and He has made for you eight of the cattle in pairs. He creates you in the wombs of your mothers-- a creation after a creation-- in triple darkness; that is Allah your Lord, His is the kingdom; there is no god but He; whence are you then turned away?
તેણે તમો સૌને એક નફસમાંથી પેદા કર્યા છે, પછી તેઓમાંથી જ તેના જોડા બનાવ્યા છે, અને તમારા માટે આઠ જાનવરોના જોડા નાઝિલ કર્યા છે, તે તમોને તમારી વાલેદાઓના પેટમાં ત્રણ અંધકાર દરમ્યાન જુદા જુદા ખિલ્કતના તબક્કાઓથી પસાર કરે છે, તે અલ્લાહ તમારો પરવરદિગાર છે, તેના જ કબ્જામાં હુકૂમત છે, તેના સિવાય કોઇ ખુદા નથી, તો પછી તમે કેવી રીતે (હકથી) ફરી જાઓ છો ?
اگر ناسپاسى كنيد، خداوند از شما بىنياز است و هرگز ناسپاسى را براى بندگانش نمىپسندد؛ و اگر شكر او را به جا آوريد آن را براى شما مىپسندد. و هيچ گنهكارى گناه ديگرى را بردوش نمىكشد. سپس بازگشت همهی شما بهسوى پروردگارتان است، و شما را از آنچه انجام مىداديد آگاه مىسازد؛ چرا كه او به آنچه درون سينههاست آگاه است.
If you are ungrateful, then surely Allah is Self-sufficient above all need of you; and He does not like ungratefulness in His servants; and if you are grateful, He likes it in you; and no bearer of burden shall bear the burden of another; then to your Lord is your return, then will He inform you of what you did; surely He is Cognizant of what is in the breasts.
અગર તમે નાશુક્રી કરશો તો અલ્લાહ તમારાથી બેનિયાઝ છે, અને પોતાના બંદાઓ માટે નાશુક્રી પસંદ નથી કરતો, અને તેનો શુક્ર કરશો તો તે તેને પસંદ કરે છે, અને કોઇ પણ શખ્સ બીજાના પાપોનો બોજો ઉપાડશે નહિં, ત્યારબાદ તમારા સૌનું પાછુ ફરવું તમારા પરવરદિગાર તરફ છે, પછી તમે જે કાંઇ કરતા હતા તે તમને જણાવશે કારણકે તે દિલોના છુપા રાઝને જાણનાર છે.
هنگامىكه به انسان زيانى رسد، پروردگار خود را مىخواند درحالىكه بهسوى او باز مىگردد؛ امّا هنگامىكه نعمتى از جانب خويش به او عطا كند، آنچه را به خاطر آن قبلاً خدا را مىخواند از ياد مىبرد و براى خداوند همتايانى قرار مىدهد تا [مردم را] از راه او گمراه سازد؛ بگو: «چند روزى از كفر و ناسپاسى خود بهرهگير كه بهيقين از دوزخيانى»!
And when distress afflicts a man he calls upon his Lord turning to Him frequently; then when He makes him possess a favor from Him, he forgets that for which he called upon Him before, and sets up rivals to Allah that he may cause (men) to stray off from His path. Say: Enjoy yourself in your ungratefulness a little, surely you are of the inmates of the fire.
અને જયારે ઇન્સાન પર કોઇ આફત આવે છે ત્યારે તેની (અલ્લાહની) તરફ રજૂ થઇને પોકારે છે પરંતુ જયારે અલ્લાહ તેને કોઇ નેઅમત આપે છે, ત્યારે જે વસ્તુ માટે તેને પોકારતો હતો તેને ભૂલી જાય છે, અને અલ્લાહના શરીક બનાવે છે, જેથી (લોકોને) તેના રસ્તાથી બેહકાવી શકે, ત્યારે તું કહે કે થોડા દિવસો તમારી કુફ્રમાં મોજ માણી લો કે તમે ચોક્કસ જહન્નમવાસીઓમાંથી છો.
آيا [چنين كسى با ارزش است يا] كسى كه در ساعات شب درحال سجده و قيام به عبادت مشغول است و از عذاب آخرت مىترسد و به رحمت پروردگارش اميدوار است؟! بگو: «آيا كسانى كه مىدانند باكسانى كه نمىدانند يكسانند؟! تنها خردمندان متذكّر مىشوند».
What! he who is obedient during hours of the night, prostrating himself and standing, takes care of the hereafter and hopes for the mercy of his Lord! Say: Are those who know and those who do not know alike? Only the men of understanding are mindful.
શું (આવો ઇન્સાન બહેતર છે અથવા) તે ઇન્સાન કે જે રાતના સજદા તથા કયામની હાલતમાં ખુદાની બંદગી કરતો હોય અને આખેરતથી ડરતો હોય અને તેના પરવરદિગારની રહેમતનો ઉમેદવાર હોય? કહે કે શું જેઓ જાણે છે અને જેઓ નથી જાણતા તેઓ સરખા છે ? ફકત અક્કલમંદો જ નસીહત હાંસિલ કરે છે.*
بگو: «اى بندگان من كه ايمان آوردهايد! از [مخالفت] پروردگارتان بپرهيزيد. براى كسانى كه در اين دنيا نيكى كردهاند پاداش نيكى است. و زمين خدا گسترده است، [اگر تحت فشار سران كفر بوديد مهاجرت كنيد] كه صابران اجر و پاداش خود را بىحساب دريافت مىدارند.
Say: O my servants who believe! be careful of (your duty to) your Lord; for those who do good in this world is good, and Allah's earth is spacious; only the patient will be paid back their reward in full without measure.
તું કહે કે અય મારા ઇમાનદાર બંદાઓ, તમારા પરવરદિગાર(ની નાફરમાની)થી બચો, જે લોકો આ દુનિયામાં સારા કામો કરે છે તેમના માટે સારો બદલો છે, અને અલ્લાહની ઝમીન વિશાળ છે (માટે જો વધારે દબાણ હોય તો હિજરત કરો) કે સબ્ર કરનારાનોને બેહિસાબ બદલો આપવામાં આવશે.