سورة آل عمران
Aal I Imran
خداوند، پروردگار من و پروردگار شماست؛ او را بپرستيد [نه من، و نه چيز ديگررا]. اين است راه مستقيم».
Surely Allah is my Lord and your Lord, therefore serve Him; this is the right path.
બેશક અલ્લાહ મારો પરવરદિગાર છે અને તમારો પણ પરવરદિગાર છે માટે (તમો) તેની જ ઈબાદત કરો; આ જ સેરાતે મુસ્તકીમ છે.
هنگامىكه عيسى از آنان احساس كفر [و مخالفت] كرد، گفت: «كيست كه ياور من بهسوى خدا [براى تبليغ آيين او] گردد»؟ حواريون (شاگردان مخصوص او) گفتند: «ما ياوران خداييم؛ به خدا ايمان آورديم؛ و تو [نيز] گواه باش كه ما اسلام آوردهايم.
But when Isa perceived unbelief on their part, he said Who will be my helpers in Allah's way? The disciples said: We are helpers (in the way) of Allah: We believe in Allah and bear witness that we are submitting ones.
પછી જયારે ઈસાને તેમની તરફથી કુફ્ર (વિરોધ)નો એહસાસ થયો ત્યારે તે બોલ્યો કે અલ્લાહની રાહમાં મારા મદદગાર કોણ છે? હવારીઓ બોલ્યા કે, અલ્લાહના મદદગાર અમે છીએ, અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ, અને તમે ગવાહી આપો કે ખરેખર! અમે મુસલમાન (ફરમાબરદાર) છીએ.
پروردگارا! به آنچه نازل كردهاى، ايمان آورديم و از فرستادهی [تو] پيروى نموديم؛ ما را در زمرهی گواهان قرار ده».
Our Lord! we believe in what Thou hast revealed and we follow the apostle, so write us down with those who bear witness.
અય અમારા પરવરદિગાર ! તેં જે કાંઈ નાઝિલ કર્યુ છે તેના પર અમે ઈમાન લાવ્યા અને અમોએ રસૂલની ઇત્તેબાઅ (અનુકરણ) કરી, તેથી તું ગવાહી આપનારાઓની સાથે અમને (પણ) લખી લે.
و [يهود و دشمنان مسيح، براى نابودى او و آيينش] توطئه كردند؛ و خداوند [براى حفظ او و آيينش] تدبير نمود؛ و خداوند، بهترين تدبيركنندگان است.
And they planned and Allah (also) planned, and Allah is the best of planners.
અને તેઓ (યહૂદીઓ મસીહ વિરૂઘ્ધ) એક ચાલ ચાલ્યા અને અલ્લાહે પણ (તેમના બચાવની) એક યોજના કરી; અને અલ્લાહ શ્રેષ્ઠ યોજના કરનાર છે.
[به ياد آوريد] هنگامى را كه خدا فرمود: «اى عيسى! من تو را برمىگيرم و بهسوى خود، بالا مىبرم و تو را از كسانى كه كافر شدند، پاك [و دور] مىسازم؛ و كسانى را كه از تو پيروى كردند، تا روز رستاخيز، برتر از كسانى كه كافر شدند، قرار مىدهم؛ سپس بازگشت شما بهسوى من است و [آنگاه] در ميان شما، در آنچه اختلاف داشتيد، داورى مىكنم.
And when Allah said: O Isa, I am going to terminate the period of your stay (on earth) and cause you to ascend unto Me and purify you of those who disbelieve and make those who follow you above those who disbelieve to the day of resurrection; then to Me shall be your return, so l will decide between you concerning that in which you differed.
અને જયારે અલ્લાહે ફરમાવ્યું કે અય ઈસા ! હું તારી (દુનિયામાં રહેવાની) મુદ્દત પૂરી કરનાર છું અને તને મારી તરફ ઉઠાવી લેનાર અને નાસ્તિકોની ખબાસતથી દૂર રાખી તને પાક રાખનાર છું, અને જે લોકોએ તારી તાબેદારી કરી છે, તેમને કયામત સુધી નાસ્તિકો પર બરતરી દેનાર છું, પછી તમો સર્વેનું પાછું ફરવું મારી તરફ જ છે. પછી જે વિષય સંબંધી તમે મતભેદ કરતા હતા તેમાં હુ તમારી વચ્ચે ચૂકાદો આપીશ.
امّا كسانى كه كافر شدند، [و با شناخت حق، آن را انكار كردند]، آنان را در دنيا و آخرت، با عذاب دردناكى مجازات خواهم كرد؛ و براى آنها، هيچ ياورى نيست.
Then as to those who disbelieve, I will chastise them with severe chastisement in this world and the hereafter, and they shall have no helpers.
પછી જે લોકોએ કુફ્ર કર્યો છે તેમને દુનિયા તથા આખેરતમાં સખ્ત અઝાબ કરીશ, અને તેઓનો કોઇ મદદગાર પણ હશે નહિ.
امّا كسانى كه ايمان آوردند، و كارهاى شايسته انجام دادند، خداوند پاداش آنان را بهطور كامل خواهد داد؛ و خداوند، ستمكاران را دوست نمىدارد».
And as to those who believe and do good deeds, He will pay them fully their rewards; and Allah does not love the unjust.
અને જેઓ ઈમાન લાવ્યા તથા નેક કાર્યો કર્યા, (અલ્લાહ) તેમને તેમનો બદલો પૂરેપૂરો આપશે; અને અલ્લાહ ઝૂલમગારોને દોસ્ત રાખતો નથી.
اينها را كه بر تو مىخوانيم، از نشانههای [حقّانيّت تو] و يادآورى حكيمانه است.
This We recite to you of the communications and the wise reminder.
આ તમામ નિશાનીઓ અને હિકમતથી ભરેલો ઝિક્ર છે જે અમે તને સંભળાવીએ છીએ.
مَثَل [خلقت] عيسى در نزد خدا، همچون آدم است؛ كه او را از خاك آفريد، و سپس به او فرمود: «موجود باش»! و [بىدرنگ] موجود شد. [بنابراين، ولادت عيسى بدون پدر، هرگز دليل بر الوهيّت او نيست].
Surely the likeness of Isa is with Allah as the likeness of Adam; He created him from dust, then said to him, Be, and he was.
બેશક અલ્લાહની પાસે ઈસાનો દાખલો આદમના જેવો છે; તેને માટીમાંથી પેદા કર્યા પછી તેને ફરમાવ્યું ‘‘થઈ જા’’ અને તે થઈ ગયો.
اينها حقيقتى است از جانب پروردگار تو؛ بنابراين، از ترديدكنندگان مباش.
(This is) the truth from your Lord, so be not of the disputers.
આ ખબર તારા પરવરદિગાર તરફથી સાચી છે માટે તું શંકા કરનારાઓમાંથી થજે નહિ.