Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 40

سورة غافر

Ghafir

સૂરએ મોઅમિન
85 verses Makki Verses 51–60 of 85
40:51
إِنَّا لَنَنْصُرُ رُسُلَنا وَ الَّذينَ آمَنُوا فِي الْحَياةِ الدُّنْيا وَ يَوْمَ يَقُومُ الْأَشْهادُ

ما به يقين پيامبران خود و كسانى را كه ايمان آورده‌اند، در زندگى دنيا و [در آخرت] روزى كه گواهان به پا مى‌خيزند يارى مى‌دهيم.

Most surely We help Our apostles, and those who believe, in this world's life and on the day when the witnesses shall stand

બેશક અમે અમારા રસૂલ અને ઇમાન-વાળાઓની દુનિયાના જીવનમાં અને ગવાહી આપનાર ઊભા થશે તે દિવસે જરૂર મદદ કરીશુ:

40:52
يَوْمَ لا يَنْفَعُ الظَّالِمينَ مَعْذِرَتُهُمْ وَ لَهُمُ اللَّعْنَةُ وَ لَهُمْ سُوءُ الدَّارِ

روزى كه عذرخواهى ستمكاران سودى به حالشان نمى‌بخشد؛ و لعنت [و دورى از رحمت الهى] و جايگاه بد براى آنان است.

The day on which their excuse shall not benefit the unjust, and for them is curse and for them is the evil abode.

તે દિવસે ઝુલમગારોની માફીઓ તેમને કાંઇ ફાયદો નહિં પહોંચાડે, અને તેમના માટે લાઅનત અને ખરાબ ઠેકાણ્š હશે.

40:53
وَ لَقَدْ آتَيْنا مُوسَى الْهُدى وَ أَوْرَثْنا بَني إِسْرائيلَ الْكِتابَ

و ما به موسى هدايت بخشيديم، و بنى‌اسرائيل را وارثان كتاب [تورات] قرار داريم.

And certainly We gave Musa the guidance, and We made the children of Israel inherit the Book,

અને ખરેજ અમોએ મૂસાને હિદાયત આપી હતી અને બની ઇસરાઇલને કિતાબના વારસ બનાવ્યા હતા :

40:54
هُدىً وَ ذِكْرى لِأُولِي الْأَلْبابِ

كتابى كه مايه‌ی هدايت و تذكّر براى خردمندان بود.

A guidance and a reminder to the men of understanding.

કે જે (કિતાબ) અક્કલમંદો માટે હિદાયત અને નસીહત હતી.

40:55
فَاصْبِرْ إِنَّ وَعْدَ اللهِ حَقٌّ وَ اسْتَغْفِرْ لِذَنْبِكَ وَ سَبِّحْ بِحَمْدِ رَبِّكَ بِالْعَشِيِّ وَ الْإِبْكارِ

پس [اى پيامبر]! صبر و شكيبايى پيشه كن كه وعده‌ی خدا حق است، و براى گناه [ترك اولى] خود استغفار كن، و هر صبح و شام تسبيح و حمد پروردگارت را به‌جا آور.

Therefore be patient; surely the promise of Allah is true; and ask protection for your fault and sing the praise of your Lord in the evening and the morning.

માટે તું સબ્ર કર, બેશક અલ્લાહનો વાયદો સાચો છે, અને પોતાના માટે ઇસ્તગફાર કરતો રહે, અને સવાર સાંજ તારા પરવરદિગારના હમ્દની તસ્બીહ કરતો રહે.

40:56
إِنَّ الَّذينَ يُجادِلُونَ في آياتِ اللهِ بِغَيْرِ سُلْطانٍ أَتاهُمْ إِنْ في صُدُورِهِمْ إِلاَّ كِبْرٌ ما هُمْ بِبالِغيهِ فَاسْتَعِذْ بِاللهِ إِنَّهُ هُوَ السَّميعُ الْبَصيرُ

كسانى كه در آيات خداوند بدون دليلى كه براى آن‌ها آمده باشد ستيزه‌جويى مى‌كنند، در سينه‌هايشان فقط تكبّر [و غرور] است، و هرگز به خواسته‌ی خود نخواهند رسيد، پس به خدا پناه بر كه او شنوا و بيناست.

Surely (as for) those who dispute about the communications of Allah without any authority that has come to them, there is naught in their breasts but (a desire) to become great which they shall never attain to; Therefore seek refuge in Allah, surely He is the Hearing, the Seeing.

બેશક જેઓ અલ્લાહની આયતોના સંબંધમાં તેઓની પાસે કંઇપણ દલીલ આવ્યા વિના ઝઘડતા રહે છે તેમના દિલોમાં ગુરૂર સિવાય બીજું કાંઇજ નથી, અને તેઓ (પોતાની ઇચ્છાઓ) સુધી પહોંચી શકતા નથી, માટે તું અલ્લાહની પનાહ માંગ; કે બેશક તે સાંભળનાર અને જોનાર છે.

40:57
خَلْقُ السَّماواتِ وَ الْأَرْضِ أَكْبَرُ مِنْ خَلْقِ النَّاسِ وَ لكِنَّ أَكْثَرَ النَّاسِ لا يَعْلَمُونَ

آفرينش آسمان‌ها و زمين از آفرينش انسان‌ها عظيم‌تر است، ولى بيشتر مردم نمى‌دانند.

Certainly the creation of the heavens and the earth is greater than the creation of the men, but most people do not know

જરૂર આસમાનો તથા ઝમીનનું પેદા કરવું માણસોને પેદા કરવા કરતા વધારે મોટું કાર્ય છે, પરંતુ ઘણાંખરા લોકો જાણતા નથી.

40:58
وَ ما يَسْتَوِي الْأَعْمى وَ الْبَصيرُ وَ الَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ وَ لاَ الْمُسي‌ءُ قَليلاً ما تَتَذَكَّرُونَ

هرگز نابينا و بينا يكسان نيستند؛ و [همچنين] كسانى كه ايمان آورده، و اعمال صالح انجام داده‌اند با بدكاران؛ هرچند شما كمتر متذكّر مى‌شويد.

And the blind and the seeing are not alike, nor those who believe and do good and the evil-doer; little is it that you are mindful.

અને યાદ રાખો કે આંધળા અને દેખતાં બરાબર નથી અને જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેઓ બદકારો જેવા નથી, પરંતુ તમે લોકો ઓછી નસીહત મેળવો છો.

40:59
إِنَّ السَّاعَةَ لَآتِيَةٌ لا رَيْبَ فيها وَ لكِنَّ أَكْثَرَ النَّاسِ لا يُؤْمِنُونَ

روز رستاخيز به يقين آمدنى است، و شكّى در آن نيست؛ ولى اكثر مردم ايمان نمى‌آورند.

Most surely the hour is coming, there is no doubt therein, but most people do not believe.

બેશક (કયામતની) ઘડી આવનારી છે જેમાં કંઇપણ શક નથી, પરંતુ મોટા ભાગના લોકો તેના પર ઇમાન રાખતા નથી.

40:60
وَ قالَ رَبُّكُمُ ادْعُوني أَسْتَجِبْ لَكُمْ إِنَّ الَّذينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبادَتي سَيَدْخُلُونَ جَهَنَّمَ داخِرينَ

پروردگار شما گفته است: «مرا بخوانيد تا [دعاى] شما را اجابت كنم. به يقين كسانى كه از عبادت من تكبّر مى‌ورزند به‌زودى با ذلّت وارد دوزخ مى‌شوند».

And your Lord says: Call upon Me, I will answer you; surely those who are too proud for My service shall soon enter hell abased.

અને તમારા પરવરદિગારે કહ્યું છે કે તમે દુઆ કરો હું તમારી દુઆ જરૂર કબૂલ કરીશ. બેશક જેઓ મારી ઇબાદત કરવાથી અકડાય છે તેઓ નજીકમાં જ ઝિલ્લત સાથે જહન્નમમાં દાખલ થશે.

← Surah 39 Surah 41 →