Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 42

سورة الشورى

Ash Shura

સૂરએ શૂરા
53 verses Makki Verses 1–10 of 53
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
42:1
حم

حم

Ha Mim.

હા મીમ:

42:2
عسق

عسق

Ain Sin Qaf.

અયન સીન કાફ.

42:3
كَذلِكَ يُوحي إِلَيْكَ وَ إِلَى الَّذينَ مِنْ قَبْلِكَ اللهُ الْعَزيزُ الْحَكيمُ

اين‌گونه ‌خداوند توانا و حكيم به تو و پيامبرانى كه پيش از تو بودند وحى مي‌كند‌.

Thus does Allah, the Mighty, the Wise, reveal to you, and (thus He revealed) to those before you.

આજ પ્રમાણે જબરદસ્ત હિકમતવાળા અલ્લાહ તમારી તરફ અને તમારી અગાઊના (રસૂલો) તરફ વહી મોકલતો રહ્યો છે.

42:4
لَهُ ما فِي السَّماواتِ وَ ما فِي الْأَرْضِ وَ هُوَ الْعَلِيُّ الْعَظيمُ

آنچه در آسمان‌ها و آنچه در زمين است از آن اوست و او بلندمرتبه و بزرگ است.

His is what is in the heavens and what is in the earth, and He is the High, the Great.

ઝમીન અને આસમાનોમાં જે કાંઇ છે તે બધું તેનું જ છે; અને તે બુલંદ અને મહાન છે.

42:5
تَكادُ السَّماواتُ يَتَفَطَّرْنَ مِنْ فَوْقِهِنَّ وَ الْمَلائِكَةُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَ يَسْتَغْفِرُونَ لِمَنْ فِي الْأَرْضِ أَلا إِنَّ اللهَ هُوَ الْغَفُورُ الرَّحيمُ

نزديك است آسمان‌ها [به خاطر نسبت‌هاى نارواى مشركان] از فرازشان متلاشى شود و فرشتگان پيوسته تسبيح و حمد پروردگارشان را مى‌گويند و براى كسانى كه در زمين هستند آمرزش مى‌طلبند، آگاه باشيد خداوند آمرزنده و مهربان است.

The heavens may almost rend asunder from above them and the angels sing the praise of their Lord and ask forgiveness for those on earth; now surely Allah is the Forgiving, the Merciful.

નજીક છે કે (નાસ્તિકોની જૂઠી નિસ્બતોને કારણે) આસમાનો ઉપરથી ફાટી જાય, અને ફરિશ્તાઓ તેના પરવરદિગારની હમ્દ અને તસ્બીહ કરી રહ્યા છે, તથા ઝમીનવાળાઓ માટે માફી માંગી (ઇસ્તગફાર કરી) રહ્યા છે. જાણી લો કે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

42:6
وَ الَّذينَ اتَّخَذُوا مِنْ دُونِهِ أَوْلِياءَ اللهُ حَفيظٌ عَلَيْهِمْ وَ ما أَنْتَ عَلَيْهِمْ بِوَكيلٍ

كسانى كه غير او را ولىّ خود انتخاب كردند، خداوند حساب اعمالشان را نگه مى‌دارد و تو مأمور اجبار آن‌ها [بر قبول حق] نيستى.

And (as for) those who take guardians besides Him, Allah watches over them, and you have not charge over them.

અને જેમણે તેના સિવાય વલી (સરપરસ્ત) બનાવ્યા છે, અલ્લાહ તેઓના હાલથી વાકેફ છે અને (પયગમ્બર) તમે કોઇપણ માટે જવાબદાર નથી.

42:7
وَ كَذلِكَ أَوْحَيْنا إِلَيْكَ قُرْآناً عَرَبِيًّا لِتُنْذِرَ أُمَّ الْقُرى وَ مَنْ حَوْلَها وَ تُنْذِرَ يَوْمَ الْجَمْعِ لا رَيْبَ فيهِ فَريقٌ فِي الْجَنَّةِ وَ فَريقٌ فِي السَّعيرِ

و اين‌گونه قرآنى فصيح و گويا را بر تو وحى كرديم تا امّ القرى و كسانى را كه گرد آن هستيد [ساكنان مكّه و همه‌ی جهانيان را] انذار كنى و آن‌ها را از روزى كه همگان در آن روز جمع مى‌شوند و هيچ شك و ترديدى در آن نيست بيم دهى، [در آن روز] گروهى در بهشتند و گروهى در آتش سوزان!

And thus have We revealed to you an Arabic Quran, that you may warn the mother city and those around it, and that you may give warning of the day of gathering together wherein is no doubt; a party shall be in the garden and (another) party in the burning fire.

અને અમોએ આ જ રીતે તારી તરફ અરબી ભાષામાં કુરઆનની વહી મોકલી છે, જેથી તમે મક્કા તથા તેના આસપાસ રહેવાવાળાઓને ડરાવો, અને સૌના ભેગા થવાના દિવસથી ડરાવો કે જેમાં કોઇ શક નથી; (તે દિવસે) એક સમૂહ જન્નતમાં હશે અને એક જહન્નમમાં હશે.

42:8
وَ لَوْ شاءَ اللهُ لَجَعَلَهُمْ أُمَّةً واحِدَةً وَ لكِنْ يُدْخِلُ مَنْ يَشاءُ في رَحْمَتِهِ وَ الظَّالِمُونَ ما لَهُمْ مِنْ وَلِيٍّ وَ لا نَصيرٍ

و اگر خدا مى‌خواست همه‌ی آن‌ها را [به اجبار] امّت واحدى قرار مى‌داد، [ولى هدايت اجبارى سودى ندارد]، امّا خداوند هركس را بخواهد در رحمتش وارد مى‌كند و براى ستمكاران، سرپرست و ياورى نيست.

And if Allah had pleased He would surely have made them a single community, but He makes whom He pleases enter into His mercy, and the unjust it is that shall have no guardian or helper.

અને અગર ખુદા ચાહત તો સૌને એક કોમ બનાવી દેત, પરંતુ તે જેને ચાહે છે પોતાની મહેરબાનીમાં દાખલ કરે છે; અને ઝાલિમોનો ન કોઇ વલી છે અને ન મદદગાર.

42:9
أَمِ اتَّخَذُوا مِنْ دُونِهِ أَوْلِياءَ فَاللهُ هُوَ الْوَلِيُّ وَ هُوَ يُحْيِ الْمَوْتى وَ هُوَ عَلى كُلِّ شَيْ‌ءٍ قَديرٌ

آيا آن‌ها غير از او را ولىّ خود برگزيدند؟! درحالى‌كه ولىّ فقط خداوند است و اوست كه مردگان را زنده مى‌كند و اوست كه بر هر چيزى تواناست.

Or have they taken guardians besides Him? But Allah is the Guardian, and He gives life to the dead, and He has power over all things.

શું તેઓએ તેના સિવાય બીજાઓને વલી બનાવ્યા છે, એવી હાલતમાં કે એ જ વલી છે અને એ જ મુર્દાઓને જીવતા કરે છે, અને તે દરેક વસ્તુ ઉપર પર કુદરત ધરાવે છે.

42:10
وَ مَا اخْتَلَفْتُمْ فيهِ مِنْ شَيْ‌ءٍ فَحُكْمُهُ إِلَى اللهِ ذلِكُمُ اللهُ رَبِّي عَلَيْهِ تَوَكَّلْتُ وَ إِلَيْهِ أُنيبُ

در هرچيز اختلاف كنيد، [بگو] داوريش با خداست، اين است خداوند، پروردگار من، بر او توكّل كرده‌ام و به‌سوى او باز مى‌گردم!

And in whatever thing you disagree, the Judgement thereof is (in) Allah's (hand); that is Allah, my Lord, on Him do I rely and to Him do I turn time after time.

અને જે કોઇ બાબતમાં તમે ઇખ્તેલાફ કરો (કહે કે) તેનો ફેંસલો અલ્લાહના હાથમાં છે; એ જ અલ્લાહ મારો પરવરદિગાર છે અને તેના ઉપર જ હું આધાર રાખું છું, અને તેની જ તરફ હું રજૂ થાઉં છું.

← Surah 41 Surah 43 →