Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 42

سورة الشورى

Ash Shura

સૂરએ શૂરા
53 verses Makki Verses 11–20 of 53
42:11
فاطِرُ السَّماواتِ وَ الْأَرْضِ جَعَلَ لَكُمْ مِنْ أَنْفُسِكُمْ أَزْواجاً وَ مِنَ الْأَنْعامِ أَزْواجاً يَذْرَؤُكُمْ فيهِ لَيْسَ كَمِثْلِهِ شَيْ‌ءٌ وَ هُوَ السَّميعُ الْبَصيرُ

او آفريننده‌ی آسمان‌ها و زمين است و همسرانى از جنس خودتان براى شما قرار داد و نيز جفت‌هايى از چهارپايان آفريد و شما را به اين وسيله [از طريق زوجيّت] زياد مى‌كند، هيچ‌چيز همانند او نيست و او شنوا و بيناست.

The Originator of the heavens and the earth; He made mates for you from among yourselves, and mates of the cattle too, multiplying you thereby; nothing like a likeness of Him; and He is the Hearing, the Seeing.

તે આસમાનો અને ઝમીનનો પેદા કરનાર છે, તેણે તમારામાંથી જોડા બનાવ્યા, અને જાનવરોમાંથી પણ જોડા બનાવ્યા (આ રીતે) તમને દુનિયામાં ફેલાવે છે. તેના જેવી કોઇ ચીઝ નથી અને તે (સૌને) સાંભળનાર અને (દરેક વસ્તુનો) જોનાર છે.

42:12
لَهُ مَقاليدُ السَّماواتِ وَ الْأَرْضِ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَشاءُ وَ يَقْدِرُ إِنَّهُ بِكُلِّ شَيْ‌ءٍ عَليمٌ

كليدهاى آسمان‌ها و زمين از آن اوست، روزى را براى هركس بخواهد گسترده مى‌سازد يا تنگ مى‌گيرد، او به همه چيز داناست.

His are the treasures of the heavens and the earth; He makes ample and straitens the means of subsistence for whom He pleases; surely He is Cognizant of all things.

આસમાનો તથા ઝમીનની ચાવીઓ તેના પાસે છે, તે જેના માટે ચાહે રોઝી વિશાળ કરી દે છે, અને જેના માટે ચાહે તંગ કરી દે છે; બેશક તે દરેક વસ્તુનો જાણનાર છે.

42:13
شَرَعَ لَكُمْ مِنَ الدِّينِ ما وَصَّى بِهِ نُوحاً وَ الَّذي أَوْحَيْنا إِلَيْكَ وَ ما وَصَّيْنا بِهِ إِبْراهيمَ وَ مُوسى وَ عيسى أَنْ أَقيمُوا الدِّينَ وَ لا تَتَفَرَّقُوا فيهِ كَبُرَ عَلَى الْمُشْرِكينَ ما تَدْعُوهُمْ إِلَيْهِ اللهُ يَجْتَبي إِلَيْهِ مَنْ يَشاءُ وَ يَهْدي إِلَيْهِ مَنْ يُنيبُ

آيينى را براى شما مقرّر ‌‌نمود كه به نوح توصيه كرده بود و آنچه را بر تو وحى فرستاديم و به ابراهيم و موسى و عيسى سفارش كرديم اين بود كه همان دين [خالص] را برپا داريد و در آن تفرقه ايجاد نكنيد و آنچه مشركان را به آن دعوت مى‌كنيد [توحيد] بر آن‌ها گران است. خداوند هركس را بخواهد برمى‌گزيند و كسى را كه توبه كند به‌سوى هدايت مى‌نمايد.

He has made plain to you of the religion what He enjoined upon Nuh and that which We have revealed to you and that which We enjoined upon Ibrahim and Musa and Isa that keep to obedience and be not divided therein; hard to the unbelievers is that which you call them to; Allah chooses for Himself whom He pleases, and guides to Himself him who turns (to Him), frequently.

તેણે તમારા માટે નૂહનો સિફારિશ કરેલ દીન નક્કી કર્યો કે જેની વહી તમને કરી અને જેની ઇબ્રાહીમ તથા મૂસા તથા ઇસાને સિફારિશ કરી કે દીનને કાયમ કરો અને તેમાં ભાગલા ન પાડો, મુશરિકો માટે તે બાબત સખત છે જેના તરફ તેઓને તું દાવત આપે છે. અલ્લાહ જેને ચાહે છે ચૂંટી લે છે અને જે પણ તેની તરફ રજૂ થાય છે તેની હિદાયત કરે છે.

42:14
وَ ما تَفَرَّقُوا إِلاَّ مِنْ بَعْدِ ما جاءَهُمُ الْعِلْمُ بَغْياً بَيْنَهُمْ وَ لَوْ لا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَبِّكَ إِلى أَجَلٍ مُسَمًّى لَقُضِيَ بَيْنَهُمْ وَ إِنَّ الَّذينَ أُورِثُوا الْكِتابَ مِنْ بَعْدِهِمْ لَفي شَكٍّ مِنْهُ مُريبٍ

آنان پراكنده نشدند مگر بعد از آنكه علم و آگاهى به‌سراغشان آمد و اين [تفرقه جويى] به‌ خاطر انحراف از حق بود و اگر فرمانى از سوى پروردگارت صادر نشده بود كه تا سرآمد معيّنى [زنده و آزاد] باشند، در ميان آن‌ها داورى مى‌شد [و به كيفر خود مى‌رسيدند] و كسانى كه بعد از آن‌ها وارثان كتاب شدند نسبت به آن در شكّى توأم با بدگمانى‌اند!

And they did not become divided until after knowledge had come to them out of envy among themselves; and had not a word gone forth from your Lord till an appointed term, certainly Judgement would have been given between them; and those who were made to inherit the Book after them are most surely in disquieting doubt concerning it.

અને તેઓ એક બીજાથી તે વખતે ભાગલાઓમાં વહેંચાય ન ગયા સિવાય કે ઇલ્મ આવ્યા પછી આ પણ આપસમાં એકબીજા પર ઝુલ્મના કારણે હતું અને અગર પરવરદિગાર તરફથી (મોહલતનુ) ફરમાન જારી ન થયુ હોત તો તેઓ દરમ્યાન ફેંસલો થઇ ગયો હોત અને બેશક જેમને તેમના પછી કિતાબના વારીસ બનાવવામાં આવ્યા છે તેઓ તેના બારામાં બદગુમાની ભરેલી શંકામાં પડેલા છે.

42:15
فَلِذلِكَ فَادْعُ وَ اسْتَقِمْ كَما أُمِرْتَ وَ لا تَتَّبِعْ أَهْواءَهُمْ وَ قُلْ آمَنْتُ بِما أَنْزَلَ اللهُ مِنْ كِتابٍ وَ أُمِرْتُ لِأَعْدِلَ بَيْنَكُمُ اللهُ رَبُّنا وَ رَبُّكُمْ لَنا أَعْمالُنا وَ لَكُمْ أَعْمالُكُمْ لا حُجَّةَ بَيْنَنا وَ بَيْنَكُمُ اللهُ يَجْمَعُ بَيْنَنا وَ إِلَيْهِ الْمَصيرُ

پس به همين خاطر تو [نيز آنان را به‌سوى اين آيين توحيدى] دعوت كن و آن‌چنان كه مأمور شده‌اى استقامت نما و از هوى و هوس‌هاى آنان پيروى مكن و بگو: «به تمام كتاب‌هايى كه خدا نازل كرده ايمان آورده‌ام و مأمورم در ميان شما عدالت را اجرا كنم، خداوند پروردگار ما و شماست، [نتيجه] اعمال ما از آن ماست و [نتيجه] اعمال شما از آن شما، خصومت شخصى در ميان ما و شما نيست و خداوند ما و شما را [در قيامت] جمع مى‌كند و بازگشت [همه] به‌سوى اوست».

To this then go on inviting, and go on steadfastly on the right way as you are commanded, and do not follow their low desires, and say: I believe in what Allah has revealed of the Book, and I am commanded to do justice between you: Allah is our Lord and your Lord; we shall have our deeds and you shall have your deeds; no plea need there be (now) between us and you: Allah will gather us together, and to Him is the return.

તેથી તું તેના તરફ દાવત દે, અને એ રીતે મક્કમતાથી કામ લે જે રીતે તને હુકમ આપવામાં આવ્યો છે, અને તેમની ખ્વાહીશાતોની તાબેદારી ન કર અને કહે મારૂં ઇમાન આ કિતાબ પર છે, જેને અલ્લાહે નાઝિલ કરેલ છે, અને મને હુકમ આપવામાં આવ્યો છે કે તમારા વચ્ચે ઇન્સાફ કરૂં; અલ્લાહ મારો અને તમારો પરવરદિગાર છે, અમારા આમાલ અમારા માટે છે અને તમારા આમાલ તમારા માટે, અમારી અને તમારી વચ્ચે કોઇ બહેસ નથી, અલ્લાહ આપણને સૌને ભેગા કરશે, અને તેની જ તરફ પાછું ફરવાનું છે.

42:16
وَ الَّذينَ يُحَاجُّونَ فِي اللهِ مِنْ بَعْدِ ما اسْتُجيبَ لَهُ حُجَّتُهُمْ داحِضَةٌ عِنْدَ رَبِّهِمْ وَ عَلَيْهِمْ غَضَبٌ وَ لَهُمْ عَذابٌ شَديدٌ

كسانى كه درباره‌ی خدا بعد از پذيرفته‌شدن دعوت الهى [از سوى مردم منصف]، جدال و ستيزه‌جويى مى‌كنند، دليلشان نزد پروردگارشان باطل و بى‌پايه است و غضب [الهى] بر آن‌هاست و عذابى شديد دارند.

And (as for) those who dispute about Allah after that obedience has been rendered to Him, their plea is null with their Lord, and upon them is wrath, and for them is severe punishment.

અને જેઓ અલ્લાહને (ઇન્સાફ પસંદ લોકોના) માન્ય રાખ્યા બાદ તેના બારામાં વાદ-વિવાદ કરે છે તેમની દલીલ રદબાતલ છે, અને તેમના ઉપર અલ્લાહનો ગઝબ છે, અને તેમના માટે સખ્ત અઝાબ છે.

42:17
اللهُ الَّذي أَنْزَلَ الْكِتابَ بِالْحَقِّ وَ الْميزانَ وَ ما يُدْريكَ لَعَلَّ السَّاعَةَ قَريبٌ

خداوند كسى است كه كتاب را بحق نازل كرد و ميزان [سنجش حق از باطل و همچنين خبر قيامت] را؛ تو چه مى‌دانى شايد روز رستاخيز نزديك باشد!

Allah it is Who revealed the Book with truth, and the balance, and what shall make you know that haply the hour be nigh?

અલ્લાહ એ જ છે જેણે હકની સાથે કિતાબ અને મીઝાનને નાઝિલ કર્યા છે, અને તમને શું ખબર કે કદાચને ઘડી નજીક હોય?*

42:18
يَسْتَعْجِلُ بِهَا الَّذينَ لا يُؤْمِنُونَ بِها وَ الَّذينَ آمَنُوا مُشْفِقُونَ مِنْها وَ يَعْلَمُونَ أَنَّهَا الْحَقُّ أَلا إِنَّ الَّذينَ يُمارُونَ فِي السَّاعَةِ لَفي ضَلالٍ بَعيدٍ

كسانى كه به قيامت ايمان ندارند درباره‌ی آن شتاب مى‌كنند، ولى آن‌ها كه ايمان آورده‌اند پيوسته از آن هراسانند و مى‌دانند آن حق است؛ آگاه باشيد كسانى كه در قيامت القاى ترديد مى‌كنند، در گمراهى عميقى هستند.

Those who do not believe in it would hasten it on, and those who believe are in fear from it, and they know that it is the truth. Now most surely those who dispute obstinately concerning the hour are in a great error.

તેના માટે ઇમાન ન લાવનારાઓ ઊતાવળ કરે છે પરંતુ ઇમાનવાળાઓ તેનાથી ડરતા રહે છે, અને જાણે છે કે તે હક છે; જાણી લો કે જેઓ (કયામતની) ઘડીના બારામાં શક કરે છે તેઓ ગુમરાહીમાં ખૂબ દૂર છે.

42:19
اللهُ لَطيفٌ بِعِبادِهِ يَرْزُقُ مَنْ يَشاءُ وَ هُوَ الْقَوِيُّ الْعَزيزُ

خداوند نسبت به بندگانش لطف دارد، هركس را بخواهد روزى مى‌دهد و او توانا و شكست ناپذير است.

Allah is Benignant to His servants; He gives sustenance to whom He pleases, and He is the Strong, the Mighty.

અલ્લાહ તેના બંદાઓ ઉપર મહેરબાન છે, જેને ચાહે છે તેને રોઝી આપે છે, અને તાકતવર અને જબરદસ્ત છે.

42:20
مَنْ كانَ يُريدُ حَرْثَ الْآخِرَةِ نَزِدْ لَهُ في حَرْثِهِ وَ مَنْ كانَ يُريدُ حَرْثَ الدُّنْيا نُؤْتِهِ مِنْها وَ ما لَهُ فِي الْآخِرَةِ مِنْ نَصيبٍ

كسى كه زراعت آخرت را بخواهد، به كشت او فزونى مى‌بخشيم [و بر محصولش مى‌افزاييم] و كسى كه فقط كشت دنيا را بطلبد، بهره‌اى از آن به او مى‌دهيم امّا در آخرت هيچ بهره‌اى ندارد.

Whoever desires the gain of the hereafter, We will give him more of that gain; and whoever desires the gain of this world, We give him of it, and in the hereafter he has no portion.

જે આખેરતની ખેતી ચાહે છે અમે તેના માટે વધારો આપીએ છીએ, તથા જે દુનિયાની ખેતીનો તલબગાર છે તેને અમે તેમાંથી જ આપીએ છીએ, અને આખેરતમાં તેનો કંઇપણ હિસ્સો નથી.

← Surah 41 Surah 43 →