Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 42

سورة الشورى

Ash Shura

સૂરએ શૂરા
53 verses Makki Verses 21–30 of 53
42:21
أَمْ لَهُمْ شُرَكاءُ شَرَعُوا لَهُمْ مِنَ الدِّينِ ما لَمْ يَأْذَنْ بِهِ اللهُ وَ لَوْ لا كَلِمَةُ الْفَصْلِ لَقُضِيَ بَيْنَهُمْ وَ إِنَّ الظَّالِمينَ لَهُمْ عَذابٌ أَليمٌ

آيا معبودانى دارند كه بى‌اذن خداوند آيينى براى آن‌ها ساخته‌اند؟! اگر وعده‌ی قطعى [الهى و اجل معيّنى] براى آن‌ها نبود، در ميانشان داورى مى‌شد [و دستور عذاب صادر مى‌گشت] و به يقين براى ستمكاران عذاب دردناكى است!

Or have they associates who have prescribed for them any religion that Allah does not sanction? And were it not for the word of Judgement, decision would have certainly been given between them; and surely the unjust shall have a painful punishment.

શું તેઓના એવા શરીકો છે કે જેમણે અલ્લાહની રજા વગર દીનની શરીઅત નક્કી કરી લીધેલ છે?! અને અગર ફેસલાના દિવસનો વાયદો ન થયો હોત તો તેમના વચ્ચે ફેસલો થઇ ગયો હોત; અને બેશક ઝાલિમો માટે દર્દનાક અઝાબ છે.

42:22
تَرَى الظَّالِمينَ مُشْفِقينَ مِمَّا كَسَبُوا وَ هُوَ واقِعٌ بِهِمْ وَ الَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ في رَوْضاتِ الْجَنَّاتِ لَهُمْ ما يَشاؤُنَ عِنْدَ رَبِّهِمْ ذلِكَ هُوَ الْفَضْلُ الْكَبيرُ

[در آن روز] ستمكاران را مى‌بينى كه از اعمالى كه انجام داده‌اند سخت بيمناكند، درحالى‌كه [نتيجه‌ی] اعمالشان آن‌ها را فرا گرفته امّا كسانى كه ايمان آورده و كارهاى شايسته انجام داده‌اند در باغ‌هاى سرسبز بهشتند و هرچه بخواهند نزد پروردگارشان براى آن‌ها فراهم است، اين است فضل [و بخشش] بزرگ!

You will see the unjust fearing on account of what they have earned, and it must befall them; and those who believe and do good shall be in the meadows of the gardens; they shall have what they please with their Lord: that is the great grace.

તું નિહાળીશ કે ઝાલિમો પોતાના આમાલના અંજામથી ડરતા હશે જો કે તેઓ તે (અંજામ)માં ઘેરાયેલ હશે પરંતુ જેઓ ઇમાન લાવ્યા અને સારા કાર્યો કર્યા, તેઓ જન્નતના બગીચાઓમાં રહેશે, અને જે કંઇ ચાહશે તેમના માટે પરવરદિગારની પાસે હશે; અને તે પરવરદિગારનો મોટો ફઝલ છે.

42:23
ذلِكَ الَّذي يُبَشِّرُ اللهُ عِبادَهُ الَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ قُلْ لا أَسْئَلُكُمْ عَلَيْهِ أَجْراً إِلاَّ الْمَوَدَّةَ فِي الْقُرْبى وَ مَنْ يَقْتَرِفْ حَسَنَةً نَزِدْ لَهُ فيها حُسْناً إِنَّ اللهَ غَفُورٌ شَكُورٌ

اين همان چيزى است كه خداوند بندگانش را كه ايمان آورده و كارهاى شايسته انجام داده‌اند به آن نويد مى‌دهد. بگو: «من هيچ‌گونه اجر و پاداشى از شما بر اين دعوت درخواست نمى‌كنم جز دوست‌داشتن نزديكانم (اهل بيتم) و هركس كار نيكى انجام دهد، بر نيكى‌اش مى‌افزاييم؛ چرا كه خداوند آمرزنده و قدردان است».

That is of which Allah gives the good news to His servants, (to) those who believe and do good deeds. Say: I do not ask of you any reward for it but love for my near relatives; and whoever earns good, We give him more of good therein; surely Allah is Forgiving, Grateful.

કે જેની ખુશખબરી પરવરદિગાર તેના ઇમાન લાવેલા નેક આમાલ કરનાર બંદાઓને આપે છે, કહે કે હું તમારાથી રિસાલતની તબલીગ માટે કંઇપણ અજ્ર માંગતો નથી સિવાય કે મારા કરાબતદારો (નજીકના સગાવ્હાલાઓ) સાથે મોહબ્બત*, અને જે કોઇ નેકી કરશે, અમે તેમાં વધારો કરશું; બેશક અલ્લાહ માફ કરનાર અને કદર કરનાર છે.

42:24
أَمْ يَقُولُونَ افْتَرى عَلَى اللهِ كَذِباً فَإِنْ يَشَإِ اللهُ يَخْتِمْ عَلى قَلْبِكَ وَ يَمْحُ اللهُ الْباطِلَ وَ يُحِقُّ الْحَقَّ بِكَلِماتِهِ إِنَّهُ عَليمٌ بِذاتِ الصُّدُورِ

آيا مى‌گويند: «او بر خدا دروغ بسته است»؟! درحالى‌كه اگر خدا بخواهد [و تو را دروغگو بداند] بر قلب تو مهر مى‌نهد و باطل را محو مى‌كند و حق را به فرمانش پابرجا مى‌سازد، به يقين او از آنچه درون سينه‌هاست آگاه است.

Or do they say: He has forged a lie against Allah? But if Allah pleased, He would seal your heart; and Allah will blot out the falsehood and confirm the truth with His words; surely He is Cognizant of what is in the breasts.

શું તેઓ એમ કહે છે કે તે (પયગંબર) અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે છે?! જો અલ્લાહ ચાહે તો તારા દિલ પર મહોર મારી દે; અને અલ્લાહ બાતિલને નાબૂદ કરે છે અને હકને પોતાના કલેમાત થકી મજબૂત બનાવે છે; બેશક તે દિલોના રાઝનો જાણનાર છે.

42:25
وَ هُوَ الَّذي يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبادِهِ وَ يَعْفُوا عَنِ السَّيِّئاتِ وَ يَعْلَمُ ما تَفْعَلُونَ

او كسى است كه توبه را از بندگانش مى‌پذيرد و بدي‌ها را مى‌بخشد و آنچه را انجام مى‌دهيد مى‌داند.

And He it is Who accepts repentance from His servants and pardons the evil deeds and He knows what you do;

અને તે એ જ છે કે જે પોતાના બંદાઓની તૌબાને કબૂલ કરે છે, અને તેમની બૂરાઇઓને માફ કરે છે, અને તમે જે કાંઇ કરો છો તે જાણે છે:

42:26
وَ يَسْتَجيبُ الَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ وَ يَزيدُهُمْ مِنْ فَضْلِهِ وَ الْكافِرُونَ لَهُمْ عَذابٌ شَديدٌ

و درخواست كسانى را كه ايمان آورده و كارهاى نيك انجام داده‌اند مى‌پذيرد و از فضل خود بر آن‌ها مى‌افزايد، امّا براى كافران عذاب شديدى است!

And He answers those who believe and do good deeds, and gives them more out of His grace; and (as for) the unbelievers, they shall have a severe punishment.

અને જેઓ ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા, તેઓની દુઆ કબૂલ કરે છે અને (અલ્લાહ) પોતાના ફઝલથી તેમાં વધારે આપે છે, અને નાસ્તિકો માટે સખ્ત અઝાબ છે.

42:27
وَ لَوْ بَسَطَ اللهُ الرِّزْقَ لِعِبادِهِ لَبَغَوْا فِي الْأَرْضِ وَ لكِنْ يُنَزِّلُ بِقَدَرٍ ما يَشاءُ إِنَّهُ بِعِبادِهِ خَبيرٌ بَصيرٌ

اگر خداوند روزى را براى بندگانش وسعت بخشد، در زمين طغيان و ستم مى‌كنند؛ ولى به مقدارى كه مى‌خواهد [و مصلحت مى‌داند] نازل مى‌كند، چرا كه او نسبت به بندگانش آگاه و بيناست.

And if Allah should amplify the provision for His servants they would certainly revolt in the earth; but He sends it down according to a measure as He pleases; surely He is Aware of, Seeing, His servants.

અને અગર અલ્લાહ તેના બંદાઓની રોઝી વિશાળ કરી દેતે તો તેઓ ઝમીનમાં જરૂર બગાવત કરતે, પરંતુ તે તેની ઇચ્છા પ્રમાણે એક ખાસ મિકદારમાં નાઝિલ કરે છે, બેશક તે પોતાના બંદાઓને જાણનાર છે, અને જોનાર છે.

42:28
وَ هُوَ الَّذي يُنَزِّلُ الْغَيْثَ مِنْ بَعْدِ ما قَنَطُوا وَ يَنْشُرُ رَحْمَتَهُ وَ هُوَ الْوَلِيُّ الْحَميدُ

او كسى است كه باران سودمند را پس از آنكه مأيوس شدند نازل مى‌كند و رحمت خويش را مى‌گستراند و او ولىّ [و سرپرستِ] شايسته‌ی ستايش است.

And He it is Who sends down the rain after they have despaired, and He unfolds His mercy; and He is the Guardian, the Praised One.

અને તે એ જ છે કે જે લોકોના માયુસ થઇ જવા બાદ વરસાદ વરસાવે છે અને પોતાની રહેમતને ફેલાવે છે, અને તે જ વખાણને લાયક વલી છે.

42:29
وَ مِنْ آياتِهِ خَلْقُ السَّماواتِ وَ الْأَرْضِ وَ ما بَثَّ فيهِما مِنْ دابَّةٍ وَ هُوَ عَلى جَمْعِهِمْ إِذا يَشاءُ قَديرٌ

و از آيات اوست آفرينش آسمان‌ها و زمين و آنچه از جنبندگان در آن‌ها منتشر نموده و او هرگاه بخواهد بر گردآورى آن‌ها تواناست.

And one of His signs is the creation of the heavens and the earth and what He has spread forth in both of them of living beings; and when He pleases He is all-powerful to gather them together.

અને તેની નિશાનીઓમાંથી ઝમીન અને આસમાનોની ખિલકત અને બંનેમાં ફેલાવેલા જીવો છે; અને તે જયારે ચાહે તેઓને ભેગા કરવાની કુદરત રાખે છે.

42:30
وَ ما أَصابَكُمْ مِنْ مُصيبَةٍ فَبِما كَسَبَتْ أَيْديكُمْ وَ يَعْفُوا عَنْ كَثيرٍ

هر مصيبتى به شما رسد به خاطر اعمالى است كه انجام داده‌ايد و بسيارى را نيز عفو مى‌كند.

And whatever affliction befalls you, it is on account of what your hands have wrought, and (yet) He pardons most (of your faults).

અને જે પણ મુસીબત તમારા સુધી પહોંચે છે તે તમારા કરેલા આમાલનું પરિણામ છે, અને તે ઘણી વસ્તુઓ માફ કરે છે.

← Surah 41 Surah 43 →