سورة الشورى
Ash Shura
و كسى كه چون ستمى بر او واقع شود [از خود دفاع كند و] يارى طلبد، هيچ ايرادى بر او نيست.
And whoever defends himself after his being oppressed, these it is against whom there is no way (to blame).
અને જે કોઇ પણ ઝુલ્મ થયા બાદ (ઇન્સાફ માટે) મદદ માંગે તો તેના પર કોઇ હરજ નથી.
ايراد و مجازات بر كسانى است كه به مردم ستم مىكنند و در زمين به ناحق ظلم روا مىدارند، براى آنان عذاب دردناكى است!
The way (to blame) is only against those who oppress men and revolt in the earth unjustly; these shall have a painful punishment.
હરજ તેઓ ઉપર છે કે જે લોકો પર ઝુલ્મ કરે છે અને ઝમીનમાં નાહક સરકશી કરે છે, તેઓ માટે દર્દનાક અઝાબ છે.
و هركس شكيبايى نموده و عفو كند، اين كار از امور پرارزش است.
And whoever is patient and forgiving, these most surely are actions due to courage.
અલબત્ત જે કોઇ સબ્ર કરે અને માફ કરી દે, તે મજબૂત ઇરાદાવાળુ કામ છે.
كسى را كه خدا گمراه كند، هيچ سرپرست و ياورى جز او نخواهد داشت و [روز قيامت] ستمكاران را در آن هنگام كه عذاب الهى را مشاهده مىكنند مىبينى كه مىگويند: «آيا راهى بهسوى بازگشت [و جبران] وجود دارد»؟!
And whomsoever Allah makes err, he has no guardian after Him; and you shall see the unjust, when they see the punishment, saying: Is there any way to return?
અને જેને અલ્લાહ (તેઓના આમાલને કારણે) ગુમરાહ કરે પછી તેના માટે કોઇ વલી નથી અને તમે જોશો કે ઝાલિમો અઝાબ જોઇને કહેશે કે શું પાછા ફરવા માટે કોઇ રસ્તો છે ?
و آنها را مىبينى كه بر آتش عرضه مىشوند درحالىكه از شدّت ذلّت سرافكندهاند و زير چشمى [به آن] نگاه مىكنند وكسانى كه ايمان آوردهاند مىگويند: «زيانكاران واقعى آنانند كه سرمايهی وجود خود و خانوادهی خويش را در روز قيامت از دست دادهاند؛ آگاه باشيد كه ستمكاران [آن روز] در عذاب دائم هستند»!
And you shall see them brought before it humbling themselves because of the abasements, looking with a faint glance. And those who believe shall say: Surely the losers are they who have lost themselves and their followers on the resurrection day. Now surely the iniquitous shall remain in lasting chastisement.
અને તું તેમને જોશે કે તેમને જહન્નમ સામે લાવવામાં આવશે, અને નામોશીને લીધે તેમના માથા નમેલા હશે, અને તેઓ ત્રાંસી આંખોથી જોતા હશે, અને ઇમાનવાળાઓ કહેશે, હકીકતમાં નુકસાન ઉપાડનાર તેઓ જ છે કે જેમણે પોતાની જાતને અને પોતાના ઘરવાળાઓને કયામતના દિવસે નુકસાનમાં નાખી દીધા, જાણી લો કે ઝાલિમો હંમેશા અઝાબમાં રહેશે.
آنها جز خدا سرپرست و ياورى ندارند كه ياريشان كنند و هركس را خدا گمراه سازد، هيچ راه نجاتى براى او نيست.
And they shall have no friends to help them besides Allah; and-- whomsoever Allah makes err, he shall have no way.
તેઓ માટે અલ્લાહ સિવાય બીજો કોઇ મદદ કરનાર સરપરસ્ત નહી હોય અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેના માટે (હિદાયતનો) કોઇ રસ્તો નથી.
اجابت كنيد دعوت پروردگار خود را پيش از آنكه روزى فرا رسد كه هيچچيز مانع آن در برابر ارادهی خدا نيست و در آن روز، نه پناهگاهى داريد و نه مدافعى.
Hearken to your Lord before there comes the day from Allah for which there shall be no averting; you shall have no refuge on that day, nor shall it be yours to make a denial.
તમે લોકો તમારા પરવરદિગારની વાતને કબૂલ કરી લો તે પહેલા કે તે દિવસ આવી જાય જે અલ્લાહ તરફથી પાછો નહી ફરે, અને તે દિવસે તમારા માટે ન કોઇ પનાહગાહ હશે અને ન (અઝાબને) નકારવાની શક્યતા હશે.
و اگر [از آيين تو] روىگردان شوند [غمگين مباش]، ما تو را حافظ آنان [و مأمور اجبارشان] قرار ندادهايم؛ وظيفهی تو تنها ابلاغ است و هنگامىكه ما رحمتى از سوى خود به انسان بچشانيم به آن دلخوش مىشود و اگر بلايى به خاطر اعمالى كه انجام دادهاند به آنها رسد [به ناسپاسى مىپردازند، چرا كه] انسان بسيار ناسپاس است.
But if they turn aside, We have not sent you as a watcher over them; on you is only to deliver (the message); and surely when We make man taste mercy from Us, he rejoices thereat; and if an evil afflicts them on account of what their hands have already done, then-surely man is ungrateful.
અને જો તેઓ મોઢુ ફેરવે તો (દુ:ખી ન થા કારણકે) અમોએ તને તેમની દેખરેખ માટે નથી મોકલ્યો, તમારી જવાબદારી ફકત પયગામ પહોંચાડવાની છે, અને અમે જયારે કોઇ ઇન્સાનને અમારી રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તે ખુશ થઇ જાય છે અને જયારે તેના આમાલના લીધે કંઇ બૂરાઇ પહોંચે છે ત્યારે તે નાશુક્રો બની જાય છે.
مالكيّت و حاكميّت آسمانها و زمين از آن خداست؛ هرچه را بخواهد مىآفريند؛ به هركس اراده كند دختر مىبخشد و به هركس بخواهد پسر.
Allah's is the kingdom of the heavens and the earth; He creates what He pleases; He grants to whom He pleases daughters and grants to whom He pleases sons.
બેશક આસમાનો તથા ઝમીનની હુકૂમત અલ્લાહની જ છે; જે ચાહે છે તે પેદા કરે છે; જેને ચાહે છે દુખ્તરો આપે છે, અને જેને ચાહે છે ફરઝંદો આપે છે:
يا [اگر بخواهد] پسر و دختر هر دو را به آنان مىدهد، و هركس را بخواهد عقيم مىگذارد؛ زيرا كه او دانا و تواناست.
Or He makes them of both sorts, male and female; and He makes whom He pleases barren; surely He is the Knowing, the Powerful.
અથવા ફરઝંદો અને દુખ્તરો બંનેને ભેગા કરી દે છે, અને જેને ચાહે છે લાઔલાદ (સંતાન વિહોણા) રાખે છે; બેશક તે જાણકાર અને કુદરત રાખનાર છે.