Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 43

سورة الزخرف

Az Zukhruf

સૂરએ ઝુખરૂફ
89 verses Makki Verses 1–10 of 89
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
43:1
حم

حم

Ha Mim.

હા મીમ.

43:2
وَ الْكِتابِ الْمُبينِ

سوگند به كتاب مبين [و روشنگر].

I swear by the Book that makes things clear:

આ વાઝેહ કિતાબની કસમ :

43:3
إِنَّا جَعَلْناهُ قُرْآناً عَرَبِيًّا لَعَلَّكُمْ تَعْقِلُونَ

كه ما آن را قرآنى فصيح و گويا قرار داديم، تا شما [آن را به‌خوبى] درك كنيد.

Surely We have made it an Arabic Quran that you may understand.

બેશક અમે તે કુરઆનને અરબીમાં રાખ્યુ કે જેથી તમે સમજી શકો.

43:4
وَ إِنَّهُ في أُمِّ الْكِتابِ لَدَيْنا لَعَلِيٌّ حَكيمٌ

و اين [قرآن] در لوح محفوظ نزد ما والا و استوار است!

And surely it is in the original of the Book with Us, truly elevated, full of wisdom.

અને તે (કુરઆન) અમારી પાસે લવહે મહફૂઝમાં સૌથી મહાન દરજ્જામાં હિકમત ભરેલી (કિતાબ) છે.

43:5
أَ فَنَضْرِبُ عَنْكُمُ الذِّكْرَ صَفْحاً أَنْ كُنْتُمْ قَوْماً مُسْرِفينَ

آيا اين ذكر (قرآن) را از شما بازگيريم به خاطر اينكه قومى اسرافكاريد؟!

What! shall We then turn away the reminder from you altogether because you are an extravagant people?

અને શું અમે આ ઝિક્ર (કુરઆન)ને પાછુ ફેરવી લઇએ કારણ કે તમે હદ ઓળંગી જનારા છો ?

43:6
وَ كَمْ أَرْسَلْنا مِنْ نَبِيٍّ فِي الْأَوَّلينَ

چه پيامبران بسيارى [براى هدايت] در ميان اقوام پيشين فرستاديم.

And how many a prophet have We sent among the ancients.

અને અમોએ અગાઉની ઉમ્મતમાં કેટલાય નબીઓને મોકલ્યા હતા.

43:7
وَ ما يَأْتيهِمْ مِنْ نَبِيٍّ إِلاَّ كانُوا بِهِ يَسْتَهْزِؤُنَ

ولى هيچ پيامبرى به‌سوى آن‌ها نمى‌آمد مگر اينكه او را استهزا مى‌كردند.

And there came not to them a prophet but they mocked at him.

કોઇપણ નબી તેઓની પાસે આવતા ન હતા સિવાય કે તેઓ તેની મશ્કરી કરતા હતા.

43:8
فَأَهْلَكْنا أَشَدَّ مِنْهُمْ بَطْشاً وَ مَضى مَثَلُ الْأَوَّلينَ

امّا ما كسانى را كه نيرومندتر از آن‌ها بودند هلاك كرديم، و داستان [هلاكت] پيشينيان گذشت.

Then We destroyed those who were stronger than these in prowess, and the case of the ancients has gone before,

પછી અમોએ તેમના કરતાં વધારે તાકતવર લોકોને હલાક કરી નાખ્યા હતા કે જેઓના દાખલા ગુજરી ચૂકયા.

43:9
وَ لَئِنْ سَأَلْتَهُمْ مَنْ خَلَقَ السَّماواتِ وَ الْأَرْضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ الْعَزيزُ الْعَليمُ

اگر از آنان بپرسى: «چه كسى آسمان‌ها و زمين را آفريده است»؟ به يقين مى‌گويند: «خداوند توانا و دانا آن‌ها را آفريده است».

And if you should ask them, Who created the heavens and the earth? they would most certainly say: The Mighty, the Knowing One, has created them;

અને અગર તું તેમને (મુશરિકોને) સવાલ કરીશ કે ઝમીન અને આસમાનોને કોણે પેદા કર્યા છે તો તેઓ જરૂર કહેશે કે એક જબરદસ્ત અને જાણકારે (અલ્લાહે) પેદા કર્યા છે :

43:10
الَّذي جَعَلَ لَكُمُ الْأَرْضَ مَهْداً وَ جَعَلَ لَكُمْ فيها سُبُلاً لَعَلَّكُمْ تَهْتَدُونَ

همان كسى كه زمين را محلّ آرامش شما قرار داد، و براى شما در آن راه‌هايى آفريد، باشد تا هدايت شويد [و به مقصد برسيد].

He Who made the earth a resting-place for you, and made in it ways for you that you may go aright;

જેણે તમારા માટે ઝમીનને આરામની જગ્યા બનાવી અને તમારા માટે તેમાં રસ્તાઓ બનાવ્યા કે જેથી તમે હિદાયત મેળવી શકો. (મકસદ સુધી પહોંચી શકો)

← Surah 42 Surah 44 →