Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 44

سورة الدخان

Ad Dukhan

સૂરએ દોખાન
59 verses Makki Verses 51–59 of 59
44:51
إِنَّ الْمُتَّقينَ في مَقامٍ أَمينٍ

[ولى] پرهيزگاران در جايگاه امنى قرار دارند.

Surely those who guard (against evil) are in a secure place,

બેશક પરહેઝગાર લોકો* મહેફૂઝ મકામ પર હશે.

44:52
في جَنَّاتٍ وَ عُيُونٍ

در ميان باغ‌ها و چشمه‌ها

In gardens and springs;

બગીચાઓ તથા નહેરોની દરમિયાન :

44:53
يَلْبَسُونَ مِنْ سُندُسٍ وَ إِسْتَبْرَقٍ مُتَقابِلينَ

آن‌ها لباس‌هايى ازحرير نازك و ضخيم می‌پوشند، در‌حالى‌كه در مقابل يكديگر نشسته‌اند ( .

They shall wear of fine and thick silk, (sitting) face to face;

તેઓ રેશમના બારીક અને જાડા પોશાક પહેરીને એકબીજાની સામે બેઠા હશે :

44:54
كَذلِكَ وَ زَوَّجْناهُمْ بِحُورٍ عينٍ

اينچنين‌اند بهشتيان؛ و آن‌ها را با «حورالعين» تزويج مى‌كنيم.

Thus (shall it be), and We will wed them with Houris pure, beautiful ones.

આ રીતે છે; અને અમે તેમની શાદી મોટી મોટી આંખો વાળી હૂરો સાથે કરી દઈશું.

44:55
يَدْعُونَ فيها بِكُلِّ فاكِهَةٍ آمِنينَ

آن‌ها در آن جا هر نوع ميوه‌اى را بخواهند طلب مى‌كنند در‌حالى‌كه در نهايت امنيّت به سر مى‌برند.

They shall call therein for every fruit in security;

તેઓ તેમાં દરેક પ્રકારના ફળો સલામતીની સાથે માંગશે.

44:56
لا يَذُوقُونَ فيهَا الْمَوْتَ إِلاَّ الْمَوْتَةَ الْأُولى وَ وَقاهُمْ عَذابَ الْجَحيمِ

هرگز مرگى جز همان مرگ اوّل [كه در دنيا چشيده‌اند] نخواهند چشيد، و خداوند آن‌ها را از عذاب دوزخ حفظ مى‌كند.

They shall not taste therein deathexcept the first death, and He will save them from the punishment of the hell,

અને હરગિઝ પહેલી મૌત સિવાય બીજી મૌતની મજા નહિં ચાખવી પડે, અને અલ્લાહ તેમને જહન્નમના અઝાબથી બચાવશે:

44:57
فَضْلاً مِنْ رَبِّكَ ذلِكَ هُوَ الْفَوْزُ الْعَظيمُ

اين فضل و بخششى است از سوى پروردگارت، اين همان رستگارى بزرگ است.

A grace from your Lord; this is the great achievement.

આ બધો ફઝલ તારા પરવરદિગાર તરફથી છે; અને એ જ મહાન કામ્યાબી છે.

44:58
فَإِنَّما يَسَّرْناهُ بِلِسانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ

به يقين ما آن (قرآن) را بر زبان تو آسان ساختيم، شايد آنان متذكّر شوند.

So have We made it easy in your tongue that they may be mindful.

અમોએ આ કુરઆનને તારી ઝબાનથી સહેલું કરી દીધું છે કે કદાચને તેઓ નસીહત હાંસિલ કરે.

44:59
فَارْتَقِبْ إِنَّهُمْ مُرْتَقِبُونَ

[امّا اگر نپذيرفتند] منتظر باش، آن‌ها نيز منتظرند [تو منتظر پيروزى الهى و آن‌ها منتظر عذاب و شكست]!

Therefore wait; surely they are waiting.

માટે તું ઇન્તેઝાર કર. બેશક તેઓ પણ ઇન્તેઝાર કરી રહ્યા છે.

← Surah 43 Surah 45 →